Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे __परमावसरोऽयं कर्मनिर्जराया इति क्षमेत वेदनामिति तात्पर्यम् । किंच-इदं शरीरं रसायनादिसेवनेन समुपजातोपचयमपि पार्थिवामकुम्भवदन्तःसारशून्यं क्षणदृष्टनष्टमस्तीत्याह-'भिदुरधर्म'-मित्यादि,-भिदुरधर्म-भिदुरः क्षणभङ्गुरो धर्मः स्वभावो यस्य तत् भिदुरधर्म-विनशनशीलं शरीरम् , औदारिकस्य सुपोषितस्यापि ____ तथा-रसायनादिक के सेवन से इस शरीरमें पुष्टि आती है तो भी जिस प्रकार मिट्टी का कच्चा घट भीतर में साररहित होता है-पानी के छीटे लगते ही जैसे वह देखते२ नष्ट हो जाता है, उसी प्रकार से इस शरीर की भी यही परिस्थिति है। वेदना आदि बलवान् आयुः क्षयके कारणों के आ जाने पर सब रसायनादि अकिञ्चित्कर (रोग हटाने में असमर्थ) हो जाते हैं और यह शरीर भी देखते२ नष्ट हो जाता है, अपना किया-कराया सब निष्फल हो जाता है। मुनिको ऐसा विचार कर वेदनाओं के सहने में कायरता नहीं लानी चाहिये। इस प्रकार उसके उत्साह-वर्धनार्थ सूत्रकार “भिउरधम्मं विद्धंसणधम्म" इत्यादि पदों से शरीर का स्वभाव प्रदर्शित करते हैं । क्षणभंगुर जिसका स्वभाव है वह भिदुरधर्म है। यह औदारिक शरीर विनशनशील है। अच्छी तरह से पोषित करने पर भी यह अपने स्वभाव को नहीं छोड़ता है। कदाचित् वेदनीय का उदय हो जाता है तब शीघ्र इसके अंग-उपांगों में अनेक प्रकार के परिवर्तन होते देखे जाते हैं। इसीकी पुष्टि टीकाकार
ફરી--અર્થાત્ રસાયણદિકના સેવનથી શરીરમાં પુષ્ટિ આવે છે તે પણ જે પ્રકારે માટીને કા ઘડે અંદરથી સારરહિત હોય છે, તેને પાણીને
ડો માત્ર સ્પર્શ થતાં જોત-જોતામાં તે ગળી જઈ નાશ પામે છે, એ જ રીતે આ શરીરની પણ તેવી જ સ્થિતિ છે. વેદના આદિ બલવાન આયુ ક્ષયનાં કારણે ઉપસ્થિત બનતાં બધા રસાયનાદિક અકિચિકર (રેગને નિર્મૂળ કરવામાં અસમર્થ) બની જાય છે, અને આ શરીરને જોતજોતામાં નાશ થઈ જાય છે, અને કર્યું કરાવ્યું બધું નિષ્ફળ બની જાય છે. મુનિએ આ વિચાર કરી રોગની વેદના સહન કરવામાં કોઈ પ્રકારની કાયરતા બતાવવી ન જોઈએ. આ કારણે समनामा उत्साह १८ मना॥ सूत्रा२ “ भिउरधम्मं विद्धंसणधम्म' छत्यादि પદેથી શરીરને સ્વભાવ કે છે તેનું વર્ણન કરે છે-ક્ષણભંગુર એને સ્વભાવ છે, એ મિદુરધર્મ છે. સુંદર દેખાતે માનવદેહ વિનાશ માટે જ સર્જાયે છે. ગમે તેવું લાલન-પાલન કરે છતાં એ પિતાને સ્વભાવ છોડતો નથી. કોઈ વખત વેદનીયને ઉદય થાય છે ત્યારે તેના અંગ ઉપાંગોમાં શીધ્ર અનેક પ્રકારનું
श्री. मायाग सूत्र : 3