Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ४ ग्रामस्तस्माद्यामाद् अनु-पश्चादितरो ग्रामो ग्रामानुग्रामः, यतश्चलति स ग्रामस्तद्भिन्नो गम्यमानोऽनुग्रामस्तं द्रवतः एकचर्यया विहरतः-अव्यक्तस्य श्रुतेनावस्थया वोभयेन वा बालस्य भिक्षोः भिक्षाशीलस्य मुनेः दुर्यातं-दुष्टं गमनं, तस्य विहरणं निन्द्यमित्यर्थः, दुष्पराकान्तं दुष्टं पराक्रान्तं पराक्रमणं तस्य पराक्रमणस्फोरणं निन्धं भवति, अव्यक्तस्यैकचर्यया चारित्रान्तरायोदयेन ब्रह्मचर्यस्खलनादेवश्यम्भावात् । जहां पर निवास करने से प्रायः शिथिल होते हैं उसका नाम ग्राम है। उससे दूसरा गम्यमान ग्राम-जहां जाया जाता है-वह अनुग्राम है। एकचर्या से-एकाकी ग्रामानुग्राम विहार करनेवाले, जो आगम से अव्यक्तअनभिज्ञ है, या वयसे अव्यक्त है, अथवा आगम वय दोनोंसे अव्यक्त है, उस मुनिका विहार निंद्य है । एकाकी विहार करनेका उसका पराक्रम निंदायोग्य है-प्रशंसनीय नहीं है-आगमानुकूल नहीं है। कारण कि इस प्रकारके मुनिको उस एकाकी विहारमें चारित्र अन्तरायके उदयसे ब्रह्मचर्यव्रतकी स्खलना अवश्यंभावी है।
भावार्थ-आगमादि से जो अव्यक्त है ऐसे मुनिका एकाकी ग्रामानुग्राम विहार करना उचित नहीं है । जो मुनिजन एकाकी विहार करने के अपने पराक्रमकी प्रशंसा करते हैं। उनका इस प्रकारका कथन निंद्य है। कारण कि श्रुतादि से अव्यक्त मुनिका वह एकाकी विहार उसके ब्रह्मचर्यव्रतकी क्षतिका कारण अवश्य बन जाता है । નિવાસ કરવાથી ખરેખર શિથિલ બને છે. એનું નામ ગ્રામ છે. એનાથી બીજું ગમ્યમાન પ્રામ–જ્યાં જવાય છે તે અનુગ્રામ છે. એકચર્યાથી એકાકી ગ્રામનુગ્રામ વિહાર કરવાવાળા જે આગમથી અવ્યક્ત-અનભિજ્ઞ છે. અથવા ઉંમરથી અવ્યક્ત છે અથવા આગમ અને વય બનેથી અવ્યક્ત છે એવા મુનિને વિહાર નિંદ્ય છે. એકાકી વિહાર કરવાનું તેનું પરાક્રમ નિંદા ચગ્ય છેપ્રશંસનીય નથી-આગમ અનુકૂળ નથી, કારણ કે આ પ્રકારના મુનિના તેવા એકાકી વિહારથી ચારિત્ર અંતરાયના ઉદયથી બ્રહ્મચર્ય વ્રતની ખલના નિશ્ચિત બની રહે છે.
ભાવાર્થ...આગમથી જે અવ્યક્ત છે એવા મુનિને એકાકી રામાનુગ્રામ વિહાર કરે ઉચિત નથી. જે મુનિજન એકાકી વિહાર કરીને પિતાના પરાકમની પ્રશંસા કરે છે તેનું અવા પ્રકારનું કથન નિંદ્ય છે. કારણ કે શ્રતાદિથી અવ્યક્ત મુનિને તે એકાકી વિહાર તેના બ્રહ્મચર્ય વ્રતની ક્ષતિ (નાશ)નું કારણ બની જાય છે.
श्री. मायाग सूत्र : 3