Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५७
श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. ५ भ्यस्तथैव सः आचार्यः सर्वतः सर्वप्रकारेण इन्द्रियनोइन्द्रियोपशमरूपया गुप्त्या गुप्तस्तिष्ठतीति पश्याआचार्य इवान्येऽपि मुनयस्तादृशगुणसम्पन्ना भवन्तीति निर्दिशति -'पश्ये' त्यादि, महर्षयः महान्तश्च ते ऋषयो महर्षयो महासंयमिनः । किञ्च ते के हदोपमा महामुनयः? ये च प्रज्ञानवन्तः-प्रकर्षेण ज्ञायते बुद्धयतेऽनेनेदं वेति प्रज्ञानं, परस्य स्वस्य चालोकादिवदवभासकत्वात् प्रज्ञानम् आगमस्तदेषामस्तीति प्रज्ञानवन्तः =आगमतत्त्वपरिज्ञानकुशलाः। को संबोधित करते हुए कहते हैं कि हे शिष्य ! जिस प्रकार प्रवाहके मध्यवर्ती-जिससे दूसरा प्रवाह निकलता है और जिसमें दूसरा प्रवाह आकर मिलता है ऐसा हूद अक्षोभ्य होता है उसी प्रकार वह आचार्य भी सर्व प्रकारसे इन्द्रिय और नोइन्द्रियोंके उपशमरूप गुप्तिसे सदा रक्षित रहा करते हैं । आचार्यके समान अन्य मुनिजन भी जो इसी प्रकारके गुणोंसे सम्पन्न होते हैं उन्हें इसी भंगके अन्तर्गत ही समझना चाहिये। इसी बातको “पश्ये "त्यादि सूत्रांशसे प्रकट करते हैंविशिष्ट संयमका जो आराधन करते हैं वे महर्षि कहलाते हैं । ये महर्षि हृदके तुल्य होते हैं। ये प्रज्ञानसंपन्न होते हैं । प्रज्ञान शब्दका अर्थ यहां आगम है। क्यों कि प्रकाश आदिकी तरह इसीके द्वारा स्व और परका यर्थार्थ-रीतिसे बोध होता है। यह आगम जिनके होता है-अर्थात् जो इस आगम तत्वके ज्ञाता होते हैं वे प्रज्ञानवान हैं। સંબોધન કરીને કહે છે કે-હે શિષ્ય! જેમ પ્રવાહની વચમાં રહેલે હદ કે જેમાંથી બીજો પ્રવાહ નીકળે છે અને જેમાં બીજો પ્રવાહ આવીને મળે છે અક્ષોભ્ય હોય છે, એજ રીતે એ આચાર્ય પણ સર્વ પ્રકારથી ઈન્દ્રિય અને નેઈન્દ્રિયના ઉપશમરૂપ ગુપ્તિથી સદા રક્ષિત રહ્યા કરે છે. આચાર્યની સમાન બીજા મુનિજન પણ જે આ પ્રકારના ગુણોથી સંપન્ન હોય તે બધા આ ભંગના અન્તર્ગતજ સમજવા. २. वातने “ पश्य" त्या सूत्रांशथी प्रगट ४२ छ-विराट सयभनु र આરાધન કરે છે તે મહર્ષિ કહેવાય છે. એ મહર્ષિ હદના સમાન હોય છે. એ પ્રજ્ઞાનસંપન્ન હોય છે. પ્રજ્ઞાન શબ્દનો અર્થ અહિ આગમ છે. કેમ કે પ્રકાશ આદિની માફક એમના દ્વારા સ્વ અને પરને યથાર્થ રીતથી બંધ થાય છે. આ આગમ જેનામાં હોય છે. અર્થાત્ જે આગમ તત્વના જાણકાર છે તે अज्ञानवान छे.
श्री. मायाग सूत्र : 3