Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
आचाराङ्गसूत्रे समीपे वर्तमानस्तदाज्ञानुसारी संयमी सम्यग्ज्ञानादिकं लभते नैकाकिविहारीति हृदयम् , स च कीदृशो भवेदित्याह-' यतमानविहारी'-त्यादि । यतमानविहारी यतमाना=यतनां कुर्वाणः सन् विहत्तुं शीलं यस्य स यतमानविहारी, अपि च 'चित्तनिपाती' चित्तं गुरोरभिरुचिस्तेन निपतितुं शीलं यस्य स चित्तनिपातीआचार्याभिप्रायानुगमनशीलः, एवं च'पथिनिायी' कुत्रापि निर्गतस्य गुरोः पन्थानं मार्ग निर्ध्यातुं शीलं यस्य स पथिनिायी गुरुमार्गानुगामी, उपलक्षणं शय्यादिमलोकी चाहारगवेषीत्यादेरपि बोध्यम् । अन्यच्च-'पर्यवाह्यः परि सर्वत आचार्यस्याग्रतः पृष्ठतः स्थित्वा अबाह्यः अदूरवर्ती गुरोरवग्रहावस्थायी, प्राणान् = एकेन्द्रियादिजीवान् दृष्ट्वा वीक्ष्य तदुपमर्दनं परिहरन् गच्छेत्-गुर्वाज्ञायां विचरेत्॥२॥ राजके अभिप्राय अनुसार प्रवृत्तिशील होता है। पथिनिायी-कहीं भी बाहर गये हुए गुरु महाराज के ध्यान-अवलोकन करनेके शीलवालाउनके आगमनकी प्रतीक्षावाला-गुरुके मार्गपर चलनेवाला, उपलक्षणसे उनकी शय्या-आसन आदि का निरीक्षण करनेवाला, उनके लिये आहारादिककी गवेषणा करनेवाला इत्यादि बातोंका भी संग्रह कर लेना चाहिये । तथा-पर्यबाह्यः-आचार्य महाराजके आगे और पीछे स्थित हो कर भी जो दूरवर्ती न हो-गुरुप्रदत्त नियमादिकोंका पालक हो अर्थात् गुरुदेव जो भी पचक्खाण देवें उसे प्रसन्नचित्तसे ग्रहण करनेवाला हो। ऐसा मुनि ही एकेन्द्रियादिक जीवों को आत्मौपम्येन देखकर-जान कर उनके उपमर्दनसे विरक्त हो गुरुकी आज्ञामें रहनेयोग्य है । उनकी आज्ञानुसार अपनी प्रत्येक चर्या करनेवाला मुनि ही उनके निकट रह सकता है। सू०२॥
ગુરૂની રૂચિથી ચાલવાના સ્વભાવવાળા આચાર્ય મહારાજના અભિપ્રાય અનુસાર પ્રવૃત્તિશીલ બને છે. કોઈ પણ સ્થળે બહાર ગયેલા ગુરૂના આગમનનું ધ્યાન, અવલોકન કરવાની વૃત્તિવાળા તેના આગમનની પ્રતીક્ષાવાળા, ગુરૂના માર્ગ પર ચાલવાવાળા, ઉપલક્ષણથી તેની શિયા–આસન આદિનું નિરીક્ષણ કરવાવાળા ગુરૂ માટે આહારાદિકની ગવેષણ કરવાવાળા ઈત્યાદિ વાતોને પણ સંગ્રહ કરી सेवास. तथा पर्यबाह्यः-मायाय महारानी २01 मने या स्थित બનીને પણ દૂરવતી ન હોય અને ગુરૂ–પ્રદત્ત-નિયમાદિકોના પાલક હોય અર્થાત્ ગુરૂદેવ જે પણ પચ્ચખાણ દે તેને પ્રસન્નચિત્તથી ગ્રહણ કરવાવાળા હોય એવા મુનિ જ એકેન્દ્રિયાદિક જીવોને આત્મૌપજ્યથી દેખીને–અર્થાત્ આત્મસમાન જાણીને તેના ઉપમર્દનથી વિરકત હોય ગુરૂની આજ્ઞામાં રહેવાયોગ્ય હોય છે. એમની આજ્ઞાનુસાર પિતાની પ્રત્યેક ચર્ચા કરવાવાળા મુનિ જ તેમની સમીપ રહી શકે છે. એ સૂટ ૨ !
શ્રી આચારાંગ સૂત્ર : ૩