Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. ४
सङ्गा दुःखकराः कलहाऽऽसङ्गकराश्चेति तत्परिहारं च सर्व कथयामि। अन्यदपि परित्यागसाधनमाह 'स' इत्यादि, सः स्त्रीसङ्गजनितनरकनिगोदादिकटुकफलाभिज्ञत्वेन तत्परिहारी मुनि! कथकः स्त्रीणां जातिकुलनेपथ्यशृङ्गारादिकथाकारको न भवेद्रहसि तस्यै धर्मादिकमपि न कथयेदिति भावः। एवं नो प्राश्निकः प्रश्नं करोतीति प्राश्निका स्त्रियं न किमपि पृच्छेत् , तथा हि-कीदृशस्ते पतिः ? त्वां सम्मानयति न वा? कथं त्वं खिन्नेव प्रतिभासि ? तव का सन्ततिः पुत्रो वा पुत्री? परिणीता पुत्री न वा ? कस्मै दत्ता ? दास्यसि न वा ? स कीदृशः? धार्मिको धनिभी उसके सेवनका सर्वथा त्याग करावे । इस प्रकार भगवानके वचन अनुसार स्त्रीप्रसंगको दुःखप्रद एवं कलहासंगकारक जान कर मैंने ये सब उसके परित्याग का प्रकार कहा है। मुनिको इतना और भी करना चाहिये कि वह कभी भी उसकी जातिकी, उसके कुलकी, उसके वेष-भूषाकी तथा शृङ्गार आदिकी चर्चा नहीं करे और न उसके लिए एकान्तमें धर्मादिक का उपदेश ही दे । न स्त्रीसे उसके विषयकी कोई बात करे अर्थात्-“तुम्हारा पति कैसा है ? तुम्हारा वह आदर करता है या नहीं ? आज तुम उदास सी क्यों मालूम देती हो ? तुम्हारे क्या संतान है पुत्र है या पुत्री ? तुमने पुत्रीका विवाह कर दिया है कि नहीं? यदि कर दिया है तो किसके साथ किया है? यदि नहीं किया है तो क्यों नहीं किया? तुम्हारा जमाई कैसा है-धर्मात्मा है ? धनिक है ? या नहीं ?" इत्यादि रूपसे पूछनेसे मुनिको अपने चारित्रमें दूषण સેવનથી સદા દૂર રાખે. અને બીજાઓને પણ એના ત્યાગ માર્ગે દોરે. અને સર્વથા એને ત્યાગ કરાવે. આ પ્રકારે ભગવાનના વચન અનુસાર સ્ત્રી–પ્રસંગને દુખપ્રદ એવં કલહ આસંગકારક જાણીને મેં આના પરિત્યાગને પ્રકાર કહેલ છે. મુનિએ એટલું એ પણ કરવું જોઈએ કે તે કયારેય તેની જાતિની, એના કુળની તેમજ શૃંગારાદિકની ચર્ચા ન કરે. અને તેને એકાન્તમાં કદી ધર્માદિક ઉપદેશ પણ ન આપે. તેમજ સ્ત્રી સાથે તેના વિષયની કઈ વાત ન કરે. અર્થા– તમારે પતિ કે છે? તમારે એ આદર કરે છે કે નહિ? આજે તમે ઉદાસ કેમ દેખાવ છો ? તમારે શું સંતાન છે, પુત્ર છે કે પુત્રી ? તમે પુત્રીને વિવાહ કરી દીધું છે કે નહિ ? કર્યો છે તે કોની સાથે કર્યો છે? નથી કર્યો તે કેમ નથી કર્યો ? તમારે જમાઈ અને તેનું કુટુંબ કેમ છે? ધર્માત્મા છે? ધનિક છે? કે કેમ. ઈત્યાદિ રીતે પુછવાથી મુનિને પિતાના ચારિત્રમાં દૂષણ આવે છે.
श्री. मायाग सूत्र : 3