Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. ४ पश्चाचारैः संपन्नः, एवं 'सदायतः' सदा-सर्वदा यता=यतनावान् प्रमादरहितः । एतादृशो मुनिर्गुरुसमीपस्थितः कर्मणोऽपनयनं करोति । ___ तस्य योषिदादिपरीषहोपनिपाते यद्विधेयं तद्दर्शयति- दृष्ट्वा '-इत्यादि, पूर्वोक्तविशेषणविशिष्टः प्रमादवर्जितो मुनिः आत्मानं स्वं दृष्ट्वा उपसर्गविधान-तत्परं स्त्रीजनं विप्रतिवेदयति-समालोचयति, किं समालोचयतीत्याह-'किमेष' इत्यादि, एष जनः स्त्रीजनः ममापकारं किं करिष्यति ? न किमपीत्यर्थः, यद्वा-रोगाभिभवादौ एष स्त्रीजनो मम तस्यामवस्थायां न त्राणाय वा शरणाय वा स्यादतः किं करिष्यतिन किमपीत्यर्थः । स्वीकृतपञ्चमहाव्रतस्य विमलकुलललामज्ञानादिक पांच आचारों से जो संपन्न है, तथा सदा जो यतनावान् है, प्रमादरहित है, ऐसा मुनि गुरुके समीप रह कर कौंका नाश करता है। __इस मुनिके स्त्री आदि द्वारा परीषह तथा उपसर्ग उपस्थित किये जाने पर इसे जो विधेय है, वह 'सूत्रकार " दृष्ट्वा -इत्यादि " पदोंद्वारा स्पष्ट करते हैं-वे कहते हैं कि इन पूर्वोक्त विशेषणोंसे युक्त एवं अप्रमादी वह मुनि जब इसके उपर स्त्री आदिकों के द्वारा उपसर्ग आदि किये जाते हैं-अथवा उपसर्ग करने में तत्पर यह जब उन्हें देखता है, तो विचारता है कि यह स्त्री मेरा क्या अपकार करेगी, कुछ भी नहीं। अथवा जिस समय मेरे कोई रोग वगैरहका उपद्रव होगा उस अवस्था में भी यह उस रोगसे न मुझे बचा सकती है और न मुझे कोई सहारा ही दे सकती है। मैं पंचमहाव्रतों का धारी हूं। मैं इस मुनिकुलका तिलદિક પાંચ આચારોથી જે સહિત છે. તથા જે યત્નાવાન છે–પ્રમાદરહિત છે. એ મુનિ ગુરૂના સમીપ રહીને કર્મોને નાશ કરે છે.
સ્ત્રી આદિ દ્વારા પરીષહ તથા ઉપસર્ગ થતાં, આ મુનિનું જે કર્તવ્ય छे, तेन सूत्र२ " दृष्ट्वा -इत्यादि " पहोवा २५७८ ४२ छ. ते डे છે કે–આવા પૂર્વોકત વિશેષણોથી યુકત અને અપ્રમાદી તે મુનિ જ્યારે તેના ઉપર સ્ત્રી વિગેરે આદિ દ્વારા ઉપસર્ગ વગેરે કરવામાં આવે છે, અથવા ઉપસર્ગ કરવામાં તત્પર તે જ્યારે તેને દેખે છે, તે તે વિચારે છે કે આ સ્ત્રી જન મારો શું અપકાર કરશે? કાંઈ પણ નહીં. અને જે સમય મને રેગ વગેરેને ઉપદ્રવ થશે એ અવસ્થામાં પણ તે સ્ત્રી એ રોગથી બચાવી શકશે નહિ અને મને સાથ પણ આપી શકશે નહિ. હું પાંચ-મહાવ્રતધારી છું, હું આ મુનિકળને તિલક
श्री. मायाग सूत्र : 3