Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२६
आचारागसूत्रे क्ता विज्ञेयाः, एकचर्यायां समितिगुप्त्यादिसाधुगुणेषु दोषबाहुल्यसम्भवात् ,तथाहि मुनेरेकाकिनो विहरतः स्त्री-कुक्कुर-परतीथिककृतपराभवाविशुद्धभिक्षाद्यशनदोषनिकरो जागर्ति । रोगाद्यवस्थायां वैयावृत्त्याद्यसम्भवेनात्मसंयमविराधनायाश्च सम्भवः, राग-द्वेषादिवशे नैकाकी विचरन् सुखकामी मुनिः सागरतरङ्गव्याकुलो बहिर्निगतो मीन इव नश्यति ।
गच्छगतस्य मुनेबहुगुणाधिगमो जायते, तथाहि-सामाचार्याः सम्यक्पालनं, श्रुताध्ययनादिना ज्ञानाद्युपार्जनं, तन्निश्रयाऽन्येषां गच्छगतवालवृद्धादीनां सम्यग्निर्वाहः, संयमे सीदतां स्थिरीकरणादिना जिनप्रवचनप्रभावकत्वात्स्वपरतारकत्वं च भवतीति भावः ॥ म्०१॥
पूर्वोक्तमेवार्थ प्रकटयति–'वयसा वि' इत्यादि । संपन्न कोई मुनि एकाकी विहार करते समय स्त्री, कुक्कुर, परतीर्थिकजनद्वारा पराभवित हो सकता है। तथा अविशुद्ध-अकल्पित भिक्षादिक से प्राप्त भोजनके ग्रहण करनेसे आहार संबंधी दोषोंसे भी वह नहीं बच सकता है। यदि कभी किसी रोगादिकका आक्रमण इसके ऊपर हो जाता है तो ऐसी दशा में उसकी कोई दूसरा सजातीय मुनि न होनेसे वैयावृत्ति भी ठीक २ नहीं हो सकती है, ऐसी अवस्थामें वह अपनी आत्मा एवं संयमका विराधक भी हो सकता है। रागद्वेषादिके वशसे अकेला विहार करता हुआ सुखाभिलाषी मुनि समुद्रकी तरङ्गसे व्याकुल होकर उस बाहिर निकले हुए मत्स्यकी तरह नष्ट हो जाता है।
अपने समुदाय-गच्छमें रहनेवाले मुनिके लिये अनेक गुणोंका लाभ होता है, जैसे-मुनिसामाचारीका अच्छी तरहसे पालन होता है। કોઈ પૂર્વોક્ત પરિસ્થિતિ સંપન્ન મુનિ એકાકી વિહાર કરતી વખતે સ્ત્રી, કૂતરા, પરતીર્થિક જન વિગેરે દ્વારા પરાભવિત થઈ શકે છે. તથા અકલિપત–અવિશુદ્ધ ભિક્ષાદિકથી પ્રાપ્ત ભોજનનું ગ્રહણ કરવાથી આહાર-સંબંધી દેષોથી પણ તે બચી શકતો નથી, જે કઈ વખત કઈ રોગાદિકનું આક્રમણ જ્યારે તેના ઉપર થાય તે એવી દશામાં તેની કોઈ બીજા સજાતીય મુનિ ન હોવાથી સારવાર પણ ઠીક ઠીક બની શકતી નથી. આવી અવસ્થામાં તે પોતાને આત્મા તેમજ સંય મને વિરાધક પણ બને છે. રાગદ્વેષ આદિના વશથી એકલા વિહાર કરનાર સુખાભિલાષી મુનિ સમુદ્રના તરંગથી વ્યાકુળ બનીને તેમાંથી બહાર નીકળેલા માછલા માફક વિનાશ પામે છે.
પિતાના સમુદાય-ગચ્છમાં રહેવાવાળા મુનિ માટે અનેક ગુણને લાભ થાય
श्री. सायासंग सूत्र : 3