Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
---
-
-
-
-
श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. ३ विषयों में, अथवा शरीरादिकों में स्नेह-ममता-रहित होना । पण्डितःतीर्थङ्कर प्रभुकी आज्ञा समझने में कुशलमति होना।
भावार्थ:-नियमों का अच्छी तरह से परिशीलन करनेवाला और उनका द्रव्य, क्षेत्र कालादि की व्यवस्था के अनुसार पालन करनेवाला व्यक्ति जिस प्रकार अन्धश्रद्धालु न हो कर अपने प्रत्येक कार्यको उपयोगपूर्वक करता है और तज्जन्य सुफल से लोक में प्रशंसनीय एवं कुशलमति माना जाता है उसी प्रकार से जो मुनि धर्म के प्रत्येक नियमोंका अच्छी तरहसे परिशीलन कर द्रव्य, क्षेत्र, काल, भावसे व्यवस्थानुसार उनका पालन करता है-उनका उचित रीतिसे हार्दिक लगन से सेवन करता है वह मेधावी मुनि कभी भी अपने कर्तव्यपथ से विचलित नहीं होता है, और मुनिधर्मपालनजन्य कर्मों की अनन्तगुणी निर्जरारूप सुफल से शोभित होता हुआ क्रमशः मुक्तिका लाभ करता है। इसलिये आवश्यकता है कि मुनिजन मौनीन्द्र (वीतराग ) प्रवचनमें स्थित हो कर उसके प्रत्येक नियमों और उपनियमों के सच्चे ज्ञाता बनें । मुनिधर्म में दक्ष मुनि पापभीरु होता है । माता-पितादिकमें स्नेहरिक्त मुनि शकट-गाडीकी रक्षा के लिये अक्ष (धुरी) में तैलदान की तरह देहकी स्थिति के निमित्त ही विना किसी राग-द्वेषके आहार करता हुआ तीर्थङ्कर प्रभुकी आज्ञा का पालक बन मुनिधर्म का सच्चा आराधक होता है। शरीर मा४िमा २नेड ममता २लित थ', पण्डितः-भेटवे तीर्थ४२ प्रभुनी माज्ञामा કુશળતા પ્રાપ્ત કરવી.
- ભાવાર્થ –નિયમોને સારી રીતે પાળવાવાળી અને તેને દ્રવ્ય ક્ષેત્ર કાળ આદિની વ્યવસ્થા અનુસાર પાલન કરવાવાળી વ્યક્તિ જેવી રીતે અંધશ્રદ્ધાળુ ન બનીને પોતાના પ્રત્યેક કાર્યને ઉપગપૂર્વક કરે છે, અને તેથી લોકમાં પ્રશંસનીય તેમજ કુશળ મનાય છે. આ જ રીતે જે મુનિ ધર્મના પ્રત્યેક નિયમને સારી રીતે કુશળતાપૂર્વક પાળે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી વ્યવસ્થાનુસાર પાલન કરે છે તેવો મેધાવી મુનિ કેઈ પણ વખતે પોતાના કર્તવ્ય-પથથી ચલિત થતું નથી, અને મુનિ ધર્મ પાલનજન્ય કર્મોની અનંતગુણ નિર્જરારૂપ સફળથી શેભિત બનીને કમથી મુક્તિને લાભ કરે છે, આ કારણે આવશ્યક છે કે મુનિજન વીતરાગ પ્રવચનમાં સ્થિત બનીને તેના પ્રત્યેક નિયમો અને ઉપનિયમોને સાચો જાણકાર બને. મુનિધર્મમાં દક્ષ મુનિ પાપભીરુ હોય છે. માતાપિતાદિકમાં નેહરહિત મુનિ ગાડીના ધરામાં પુરાતા તેલની માફક દેહની સ્થિતિ માટે જ
श्री. मायाग सूत्र : 3