Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे ___ टीका-'स वसुमान्'-इत्यादि, वसु-द्रव्यं भावतः संयमरूपं, तदस्यास्तीति वसुमान् तपः संयमादिमान निवृत्तपचनपाचनादिसावधव्यापार इत्यर्थः, स मुनिः सर्वसमन्वागतप्रज्ञानेन सम्सम्यक् अनु साम्यादागतं प्राप्त समन्वागतं सर्व च तत्समन्वागतं सर्वसमन्वागतं, तादृशं प्रज्ञानं पदार्थसार्थाविर्भावकमाचार्यपरम्पराऽऽगतं यस्य स सर्वसमन्वागतप्रज्ञानस्तेन सर्वसमन्वागतप्रज्ञानेन-तादृश
वसु शब्दका अर्थ द्रव्य है। द्रव्य दो प्रकार का है। १-द्रव्यद्रव्य (बाह्य द्रव्य), २-भावद्रव्य । द्रव्यद्रव्य हिरण्य सुवर्ण धनादिक हैं ।तप संयमादिरूप भावद्रव्य है । यह भावद्रव्य जिनके होता है वे वसुमान कहे जाते हैं । मुनिजन भावद्रव्यवाले ही होते हैं । तप और संयमरूप ही द्रव्य इनके पास रहता है । इस द्रव्यका अस्तित्व ही पचनपाचनादिरूप सावध व्यापारकी निवृत्ति स्वरूप है-अर्थात् जहां ये द्रव्य हैं वहां पर सावद्यव्यापार नहीं होता है । ऐसा वह वसुमान मुनि सर्वसमन्वागतविज्ञानयुक्त आत्मा से यह समझकर कि पापकर्म अकरणीय है उसे नहीं गवेषता है-अभिलाषा नहीं करताहै। “सर्वसमन्वागत" इस पदमें सर्व, सम्, अनु, आगत ऐसे चार शब्द हैं। सम् शब्द का अर्थ-सम्यक, अनु शब्दका अर्थ-साम्यभावसे, आगतका अर्थ है-प्राप्त हुआ, अर्थात् निर्दोष समताभावसे प्राप्त हुआ, सर्व पदके साथ समन्वागतका कर्मधारय समास हुआ है। सर्व समस्त जो समन्वागत वह सर्वसमन्वागत है। सर्वसमन्वागत प्रज्ञान है जिसे वह सर्वसमन्वागतप्रज्ञान है।
વસુ શબ્દનો અર્થ દ્રવ્ય છે. દ્રવ્ય બે પ્રકારનું હોય છે. ૧ બાહ્યદ્રવ્ય, ૨ ભાવદ્રવ્ય. બાહ્ય દ્રવ્ય હીરા, મોતી, સુવર્ણ અને ધન આદિ છે, અને ભાવદ્રવ્ય તપ, સંયમ આદિ હોય છે. આ ભાવદ્રવ્ય જેની પાસે હોય છે તે વસુમાન કહેવાય છે. મુનિજન ભાવ દ્રવ્યવાળા જ હોય છે, તપ અને સંયમરૂપી દ્રવ્ય જ તેમની પાસે હોય છે. આ દ્રવ્યનું અસ્તિત્વ જ પન-પાચનાદિરૂપ સાવદ્ય વ્યાપારની નિવૃત્તિ સ્વરૂપ છે. અર્થાત્ –જ્યાં આ દ્રવ્ય છે ત્યાં સાવદ્ય વ્યાપાર હેતે નથી. એવા એ વસુમાન મુનિ સર્વ સમન્વાગતવિજ્ઞાનયુકત આત્માથી એ સમજીને કે પાપકર્મ અકરણીય છે. એને નથી ગવેષત, એની मलिसाषा नथी ४२ते। “सर्वसमन्वागत " 20 ५६मा सर्व, सम् , मनु, मागत. એવા ચાર શબ્દ છે. સમ શબ્દને અર્થ -- સભ્ય. અનુ શબ્દનો અર્થ – સામ્યભાવ. આગતને અર્થ પ્રાપ્ત થયું. અર્થાત્ નિર્દોષ સમતા ભાવથી પ્રાપ્ત થવું તે સમન્વાગત છે, સર્વ પદની સાથે સમન્વાગત કર્મધારય સમાસ થયેલ છે. સર્વ સમસ્ત જે સમનવાગત તે સર્વસમન્વાગત છે
श्री. मायाग सूत्र : 3