Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११७
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ३ रूपपरिगतेन आत्मना अकरणीयं-विधातुमयोग्यं यत् पापं-पापजनकं कर्म प्राणातिपातादिरूपं तत् पापं कर्म नो अन्वेषी तत् अन्वेष्टुं गवेषयितुं शीलं यस्य सोऽन्वेषी नो भवेत् , परिज्ञातपरमार्थेनात्मना पापकर्म नो विधेयमित्याशयः । पापकर्मपरित्यागेन सम्यग्ज्ञानं, तेन च पापकर्मपरित्याग इति दर्शयति
'यत्सम्यगि'-त्यादि-हे शिष्याः ! यूयं यत् सम्यक् सम्यगज्ञानं सम्यक्त्वं वा इति पश्यत" तन्मौनं मुनेः कर्म मौन-संयमाचरणमस्ति; इति पश्यत, एवं
भावार्थ-समताभाव से मुनिजन जितना भी सम्यगज्ञान प्राप्त करते हैं वह सर्वसमन्वागतप्रज्ञान है । अथवा गुरुपरंपरा से जो ज्ञान प्राप्त होता आ रहा है वह भी सर्वसमन्वागतप्रज्ञान है । छठवें गुणस्थानवी मुनिको इस गुणस्थानमें जितना ज्ञान होना चाहिये उसकी अपेक्षा से ही उस ज्ञान में सर्व विशेषणको सार्थकता समझनी चाहिये, पदार्थों के स्वरूपका आविर्भावक तथा आचार्यपरंपरा से आगत यह सर्वसमन्वागतज्ञान जिस आत्मा में होता है वह सर्वसमन्वागतप्रज्ञान आत्मा है। __ इस ज्ञानविशिष्ट आत्मा से मुनिजन यह जानते हैं कि पाप-पापजनक प्राणातिपातादिरूप कर्म करनेके अयोग्य हैं। इसलिये वे उनके अन्वेषी-गवेषणा करनेके स्वभाववाले नहीं होते हैं-अर्थात् पापगवेषी नहीं होते हैं। तात्पर्य यह है कि मुनिजनों की आत्मा परमार्थ की ज्ञाता है; अतः वे उस आत्मा से पापकर्म विधेय (करने योग्य ) नहीं हैऐसा समझते हैं। " यत् सम्यक् पश्यत तन्मौनमिति पश्यत, यन्मौनं पश्यत तत्स
ભાવાર્થ–સમતા ભાવથી મુનિજન જેટલું પણ સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે સર્વસમન્વાગતપ્રજ્ઞાન છે. અથવા ગુરૂ પરંપરાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું આવ્યું છે એ પણ સર્વસમન્વાગતપ્રજ્ઞાન છે. છઠ્ઠા ગુણસ્થાનવત મુનિને આ ગુણસ્થાનમાં જેટલું જ્ઞાન થવું જોઈએ એની અપેક્ષાથી જ એ જ્ઞાનમાં સર્વ વિશેષણની સાર્થકતા સમજવી જોઈએ. પદાર્થોના સ્વરૂપના આવિર્ભાવક તથા આચાર્ય પરંપરાથી આગત આ સર્વસમન્વાગત જ્ઞાન જે આત્મામાં પ્રગટે છે તે સર્વ સમન્વાગતપ્રજ્ઞાન આત્મા છે, આ જ્ઞાનવિશિષ્ટ આત્માથી મુનિજન એ જાણે છે કે પાપ-પાયજનક પ્રાણાતિપાતાધિરૂપ કર્મ કરવાં મેગ્ય નથી, આ માટે તે એના અષી--ગવેષણ કરવાના સ્વભાવવાળા થતા નથી. અર્થાત પાપગવેપી બનતા નથી. મુનિજનનો આત્મા પરમાર્થને જ્ઞાતા છે. આથી એ આત્માદ્વારા પાપકર્મ કરવાચોગ્ય નથી એમ એ સમજે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩