Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५ उ. ३
१०३ प्रकारेण अत्र-अस्मिन् संसारे कुशलैः भावकुशलैः तीर्थंकरगणधरादिकैः परिज्ञाविवेकः परिज्ञायाः=ज्ञप्रत्याख्यानभेदेन द्विविधायाः विवेकः द्रव्यतो भावतश्च विचारः भापितः कथितः, तत्र द्रव्यतो विवेकः कलत्रपुत्रमित्राणां स्वशरीरस्य चासारतया चिन्तनम् , भावतो विवेको ममत्ववर्जनम् ,तपासंयमाभ्यां कर्मनिर्जरा भवतीति विवेको जायते । परिज्ञाभेदमेवाह—यश्च पूर्वोत्थायी चारित्रान्तरायोदयात् पश्चान्निपाती स च्युतः धर्मात् मनुष्यजन्मतो वा पतितः परिभ्रष्ट इत्यर्थः, हु= वितर्के; बाल: धर्मपतनजनितनरकनिगोदादिभ्रमणप्रतीकारज्ञानकलाविकलः गर्भाइस संसारमें कुशल तीर्थङ्करादि द्वारा परिज्ञाविवेक कहा गया है । उस के अनुसार प्रवृत्ति करनेवाला मुनि उसी भव से या परंपरा रूप से कुछेक भवों में कर्मों का विनाश कर मुक्ति का लाभ प्राप्त करता है। परिज्ञा दो प्रकार की कही है। १ ज्ञपरिज्ञा २ प्रत्याख्यानपरिज्ञा । परिज्ञा का विवेक भी द्रव्य और भावसे दो प्रकारका है । स्त्री, पुत्र, मित्र और अपने शरीर का असारतारूप से चिन्तवन करना द्रव्यविवेक है । ममत्व का त्याग करना यह भावविवेक है। अर्थात्-'तप और संयम से कोकी निर्जरा होती है । इस प्रकार का विवेक उत्पन्न होना भावविवेक है। "चुए हु बाले गन्भाइसु रजइ" यहां सूत्रकार-परिज्ञा के भेदों को कहते हैं जो पूर्वोत्थायी है, परन्तु चारित्रान्तराय के उदय से पश्चान्निपाती है वह च्युत है-धर्म से अथवा मनुष्यजन्मसे पतित है-भ्रष्ट है । "हु" वितर्क में हैं । धर्मसे पतित होनेपर मेरा भ्रमण नरकनिगोदादिक गतियों છે. આ માટે જે પ્રકારથી આ સંસારમાં કુશલ તીર્થંકરાદિદ્વારા પરિજ્ઞાવિક કહેવાયેલ છે તે અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા મુનિ તે જ ભવમાં અથવા પરંપરા રૂપથી થોડાક ભામાં કર્મોને વિનાશ કરી મુક્તિને લાભ મેળવે છે. પરિણા બે પ્રકારની કહી છે. ૧ જ્ઞ–પરિણા, ૨ પ્રત્યાખ્યાન-પરિજ્ઞા. પરિજ્ઞાને વિવેક પણ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનું છે. સ્ત્રી, પુત્ર, મિત્ર અને પોતાના શરીરની અસારતા રૂપથી ચિંતન કરવું દ્રવ્ય-વિવેક છે. મમત્વને ત્યાગ કરવો ભાવવિવેક છે. તપ અને સંયમ દ્વારા કર્મોની નિર્જરા થાય છે આ પ્રકારને વિવેક ઉત્પન્ન થવો ભાવविव छ.” “चुए हु बाले गम्भाइसु रज्जइ" माहिं सूत्रा२ परिशाना लेहो ४ छे. જે પૂર્વોત્થાયી છે, પરંતુ ચારિત્રના અંતરાયથી પશ્ચાન્નિપાતી છે, તે ચુત છે—ધર્મથી અથવા મનુષ્ય જન્મથી પતિત છે-ભ્રષ્ટ છે. “હુ” શબ્દ વિતર્કમાં છે. ધર્મથી પતિત થવાથી મારું બ્રમણ નરક નિગોદાદિક ગતિઓમાં થશે, આ પ્રકારનું
श्री. मायाग सूत्र : 3