Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
तदेवाह - 'इहे 'त्यादि, इह = अस्मिन् मौनीन्द्रमवचने व्यवस्थितः सन् " आज्ञाकाङ्क्षी ' आज्ञां तीर्थ कृदुपदेशमाकाङ्क्षितुं शीलं यस्यास्ति स आज्ञाऽऽकाङ्क्षी = अर्हच्छासनोक्तानुष्ठायी, अस्निह: = मातापित्रादौ शब्दादिविषये शरीरादौ वा स्नेहवर्जितः पण्डितः = तीर्थङ्कराज्ञापरिज्ञानकुशलः पापभीरुर्भवति, मातापितृपुत्रकलत्रादिस्नेहवर्जितः शकटरक्षार्थमक्षे तैलदानवदेह स्थित्यर्थमेवाहारमश्नन् रागद्वेषशून्यतीर्थङ्कराज्ञाराधको मुनिः पण्डितो भवतीति तात्पर्यम् । अपि च- ' पूर्वे 'त्यादि, पूर्वा
९४
" इहेत्यादि " पदों से तीर्थङ्कर -प्रणीत वक्ष्यमाण विषय को प्रकट करते 'हुए सूत्रकार कहते हैं - इस मौनीन्द्र ( वीतराग ) प्रवचन में व्यव - स्थित मुनि को तीर्थङ्कर भगवानने जो कुछ भी मुनिधर्म के विषय में अपने उपदेश में कहा है उसका अनुष्ठान करना चाहिये । "आज्ञांतीर्थकृदुपदेशम् आकाङ्क्षितुं शीलं यस्यास्ति स आज्ञाकाइक्षी" क्यों कि यह आज्ञाकाङ्क्षी है-तीर्थङ्कर भगवान् के उपदेशकी आकाङ्क्षा (बांछा) करने का जिसका स्वभाव होता है वही आज्ञाकांक्षी है । अर्थात् जो जिसके शासन में रहता है वह उसके शासनोक्त नियमों का अनुष्ठायक होता है । स्वेच्छानुसार प्रवृत्ति करनेवाला जिस प्रकार उस शासन से बहिर्भूत समझा जाता है उसी प्रकार जिनप्रणीत मुनिशासनको छोडकर अपनी इच्छानुसार चलनेवाला मुनि भी शासन से बहिर्भूत होता हुआ आज्ञाकाङ्क्षी (आज्ञा - आराधक ) नहीं माना जाता है ।
आज्ञा
होने के लिये उसे मुनिधर्म के इन नियमों का पालन आवश्यक है- अस्निहः - अपने माता और पिता आदि में, शब्दादिक
66
7 ' ઈત્યાદિ પદાથી તીર્થંકરે કહેલ વક્ષ્યમાણુ વિષયને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે-આ વીતરાગ પ્રવચનમાં વ્યવસ્થિત મુનિને તીર્થંકર ભગવાને જે કાંઈ પણ મુનિધર્મના વિષયમાં પોતાના ઉપદેશમાં કહ્યું છે તેનું અનુષ્ઠાન કરવું જોઇએ. કારણ કે તે “ आणाकंखी - आज्ञाकाङ्क्षी " आज्ञाने अनुसरनार छे. તીર્થંકર ભગવાનના ઉપદેશની આકાંક્ષા કરવાના જેના સ્વભાવ છે તે આજ્ઞાકાંક્ષી છે. અર્થાત્ જે જેના શાસનમાં રહે છે તે તેના શાસનધ`ના પાલક મને છે. સ્વેચ્છાનુસાર પ્રવૃત્તિ કરવાવાળા જે પ્રકારે તે શાસનથી વિમુખ ગણવામાં આવે છે તે પ્રકારે જીનપ્રણીત મુનિશાસનથી વિમુખ પોતાની ઈચ્છાનુસાર ચાલવાવાળા મુનિ પણુ શાસનથી ખહિદ્ભૂત બનીને આજ્ઞાના આરાધક બનતા નથી.
આજ્ઞાકાંક્ષી થવા માટે તેણે મુનિધર્મનાં એવા નિયમાનું પાલન કરવુ मावश्य छे - अस्निहः – योताना भाता पिता आहिमां, शब्दादि विषयोभां मने
શ્રી આચારાંગ સૂત્ર : ૩