Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१००
आचारागसूत्रे भवद्वाक्येन चाहं सिंहेनापि योद्धुं समर्थोऽस्मि कर्मक्षयार्थनिष्क्रान्तस्य न किमप्यशक्यमस्तीति तदुपायो वक्तव्यः? इति पृष्टवन्तं शिष्यं गुरुराह-'अनेने 'त्यादि, अनेन चैव औदारिकशरीरद्वारा ज्ञानावरणीयादिकर्मशत्रुणा सह रत्नत्रयाराधनपताकाग्रहणाय मुक्तये वा प्राणपरित्यागेनापि त्वं युध्यस्व-कमरिघुपराजयस्व, बाह्यतः =आत्मनो बहिस्थितेन सिंहादिना सह ते-तव युद्धेन संग्रामेण किम्वृथेत्यर्थः, कर्मशत्रुविजयादेव तव सकलकर्मापनयो भावीत्यवधार्य तत्रैव यतस्वेति हृदयम्।।०३।। मैं आपकी आज्ञा से सिंह के साथ भी युद्ध करने में समर्थ हूं, हे गुरुदेव ! मैं तो कर्मों के नाश करने के लिये ही घरसे निकला हूं, मेरे लिये अशक्य काम कुछ भी नहीं है, इसलिये कर्मक्षय जितना जल्दी से जल्दी हो सके आप ऐसा उपाय शीघ्र कहें" इस प्रकार पूछनेवाले शिष्यजन के प्रति गुरुदेव कहते हैं-हे शिष्य ! तुम इस औदारिक शरीर से ही ज्ञानावरणीयादि कर्मशत्रुओं के साथ रत्नत्रय की आराधनारूप पताकाको ग्रहण करने के लिये, अथवा मुक्ति पाने के लिये प्राणपण से (प्राणों की परवाह किये विना) युद्ध करो, कर्मशत्रुओं पर विजय प्राप्त करो, अपने से बाह्य सिंहादिक के साथ युद्ध करने से तुम्हें क्या लाभ हो सकता है? मोहनीय कर्मके जीतने से ही तुम्हारे समस्त कर्मों का विनाश हो जायगा, ऐसा निश्चय कर उसके ही साथ युद्ध करने का प्रयत्न करो ॥सू०३॥ વચનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. આપની આજ્ઞાથી હું સિંહની સાથે પણ યુદ્ધ કરવા સમર્થ છું. હે ગુરૂદેવ ! હું તે કર્મોને નાશ કરવા માટે જ ઘેરથી નીકળે છું. મારે માટે અશક્ય એવું કેઈ કામ નથી. આ માટે મારા કર્મોને જલદીમાં જલ્દી ક્ષય થાય એ ઉપાય તાત્કાલિક બતાવે.” આ પ્રકારે ગુરૂ પાસે પૂછનારા શિષ્યજનને ગુરૂદેવ કહે છે કે હે શિષ્ય ! તું આ ઔદારિક શરીરથી જ જ્ઞાનાવરણાદિક કર્મશત્રુઓની સાથે રત્નત્રયની આરાધનારૂપ પતાકાને ગ્રહણ કરવા માટે અથવા મુક્તિ મેળવવા પ્રાણ પણ (પ્રાણની પરવા કર્યા વગર) યુદ્ધ કર-કર્મ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર, બાહરના–તારાથી દૂર એવા સિંહાદિકની સાથે યુદ્ધ કરવાથી તેને કયે લાભ મળવાનું છે? મોહનીય કર્મને જીતવાથી જ તારા સમસ્ત કર્મોને વિનાશ થશે, એ નિશ્ચય કરી એની સાથે યુદ્ધ કરવાનો પ્રયત્ન કર મોહનીયના વિનાશથી તારા શેષ કર્મોને તાત્કાલિક નાશ થઈ જશે. સૂ૦ ૩
श्री. मायाग सूत्र : 3