Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ३
चतुर्थमाह-यः गृहस्थतुल्यः नोपूर्वोत्थायी विरतेरसद्भावात्, अत एव नोपश्चानिपाती, उत्तिष्ठत एव निपातो नानुत्तिष्ठतो भवतीत्याशयः। सोऽपि दण्डिशाक्यादिरपि तादृशः चतुर्थभङ्गान्तर्गतः सावद्याचरणतया नोपूर्वोत्थायी, यत एव नोपूर्वोत्थायी तत एव नोपश्चानिपाती, गृहस्थसदृशः स्यात् , उभयोरप्यसंस्तानवद्वारत्वात् । येऽप्यसमारम्भिणस्तेऽपि तादृशा एवेत्याह-'येऽपी 'त्यादि, येऽपि सकता है । परन्तु जब मूलमें ही वह चीज उसके पास नहीं है तब उस विषय को लेकर उत्थान और पतन का विचार कैसे हो सकता है ? इसीलिये सूत्रकारने सूत्र में इस तृतीय भंगका प्रतिपादन नहीं किया है ।
जो गृहस्थ के समान हैं, वे न पूर्वोत्थायी हैं और न पश्चान्निपाती हैं। पूर्वोत्थायी इसलिये नहीं हैं कि उनमें चारित्रका सद्भाव नहीं है, और इसीलिये वे पश्चान्निपाती भी नहीं हैं। चारित्र के सद्भाववाले में ही पश्चान्निपातित्व संभवित होता है, इसके अभाववाले में नहीं। ऐसे दण्डिशाक्यादिक हैं । ये चतुर्थभङ्ग के अन्तर्गत ही हैं । कारण कि ये सावद्य व्यापारों में प्रवृत्तिशील होते हैं; अतः इनका आचार सावद्यविशिष्ट होने से इनमें विरति नहीं है। विरति के अभाव से ये पूर्वोत्थायी नहीं हैं । जब ये पूर्वोत्थायी नहीं हैं तो पश्चान्निपाती भी नहीं हैं । अतः ये गृहस्थ ही हैं। क्यों कि जिस प्रकार गृहस्थजन कर्मों के आस्रव के द्वार से असंवृत होते हैं, अर्थात् अविरति आदि
અટકી પડેલ છે એવો વિચાર કરીને રહે છે, પરંતુ જ્યાં મૂળમાં જ જેની પાસે એ ચીજ નથી ત્યાં ઉત્થાન અને પતનને વિચાર જ કઈ રીતે થઈ શકે. આ જ કારણે સૂત્રકારે સૂત્રમાં આ તૃતીય ભંગને સ્વીકાર કરેલ નથી.
જે ગૃહસ્થની રીતે રહેવાવાળા છે તે ન તે પૂર્વોત્થાયી છે કે ન તે પશ્ચાન્નિપાતી છે. પૂર્વોત્થાયી આ માટે નથી કે એમને ચારિત્રને સદ્દભાવ નથી. આ જ કારણે પશ્ચા–નિપાતી પણ નથી. ચારિત્રસદ્દભાવવાળામાં જ પશ્ચા-નિપાતિત્વ સંભવિત હોય છે. આના અભાવવાળામાં નહીં. એવા દંડી શાક્ષાદિક છે. જે ચતુર્થભના અન્તર્ગત હોય છે. કારણ કે એ સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિશીલ રહેતા હોય છે એટલે એમને આચાર સાવધવિશિષ્ટ હોવાથી એનામાં વિરતિરૂપતા નથી. વિરતિરૂપતાના અભાવથી એ પૂર્વોત્થાયી નથી. જ્યારે એ પૂર્વોત્થાયી જ નથી તે પશ્ચાન્નિપાતી પણ નથી, આથી એ ગૃહસ્થ જ છે, કારણ કે ગૃહસ્થજન કર્મોના આસવના દ્વારથી અસંવૃત હોય છે. અર્થા
श्री. मायाग सूत्र : 3