Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे लमित्यर्थः, एवम्-अध्रुवम् अनिश्चितस्थितिकं चञ्चलस्वभावत्वात् , अनित्यम्-तत्वापच्युतानुत्पन्नस्थिरायोधनस्वभावं नित्यं, न नित्यम्-अनित्यम्=अस्थायिस्वभावम् , भी हस्त-पादादिक अंगविशेष में उपघात-चोट आदि के लगने पर इस का अधःपात हो जाता है । जिस प्रकार जीर्ण-शीर्ण पत्तों का अधःपतन होता रहता है, ठीक यही दशा इस शरीर की होती रहती है। मर्मस्थानों में या हस्त-पादादिकों (हाथ-पग ) में विशेष चोट लगने से मृत्यु हो जाती है, यह अनुभवसिद्ध बात है, इसलिये इसे अध्रुव भी कहा है। इसके रहने की कोई निश्चित स्थिति नहीं है। यद्यपि शास्त्रों में औदारिक शरीर की स्थिति उत्कृष्ट और जघन्य रीति से प्रदर्शित की गई है। परंतु उतनी ही स्थिति इसके उदय में आवेगी यह तो कोई निश्चित बात नहीं । अकाल में भी इसका पतन होता देखा जाता है । क्यों कि इस का स्वभाव ही चंचल है; स्थिर नहीं, अतः इस अपेक्षा से यह अनित्य है । यद्यपि द्रव्यदृष्टि से किसी भी वस्तु का समूल नाश नहीं होता है, तो भी पर्यायदृष्टि से प्रत्येक पदार्थ परिणमनशील है । जो वस्तु अपने स्वरूप से अप्रच्युत अनुत्पन्न स्थिर और अयोधन स्वभाववाली होती है उसका नाम नित्य है । इस प्रकार की नित्यता से जो रहित है, वह अनित्य है । इस शरीर में इस प्रकारकी नित्यता नहीं है; क्यों कि यह पूरण-गलनઈત્યાદિ કોઈ ભાગ ઉપર ચોટ આદિ લાગી જતાં તેને અધઃપાત થઈ જાય છે. જેવી રીતે ઝાડ ઉપરનાં જીણું પાંદડાંને હવાનો સાધારણ સ્પર્શ લાગતાં જ તે ખરી પડે છે, ઠીક આવી દશા આ શરીરની થતી રહે છે. મર્મ સ્થાનમાં અને હાથ પગમાં વિશેષ ચોટ લાગવાથી મૃત્યુ થાય છે, એ અનુભવસિદ્ધ વાત છે. આ કારણે એને અસ્થિર કહેવામાં આવે છે. તેને રહેવાની કોઈ નિશ્ચિત સ્થિતિ નથી તો પણ શાસ્ત્રમાં
દારિક શરીરની સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય રીતિથી પ્રદર્શિત કરેલ છે, પરંતુ એટલી જ સ્થિતિ તેના ઉદયમાં આવશે એવી તે કોઈ નિશ્ચિત વાત નથી. અકાલમાં પણ તેનું પતન થવું અસંભવ નથી, કારણ કે તેને સ્વભાવ ચંચલ જ છે-સ્થિર નથી, એથી આ અપેક્ષાએ આ અનિત્ય છે, પંરતુ દ્રવ્ય-દષ્ટિથી કોઈ પણ વસ્તુને સમુળ નાશ થતો નથી તે પણ પર્યાયદષ્ટિથી પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે, જે વસ્તુ પોતાના સ્વરૂપથી અપ્રયુત અનુત્પન્ન સ્થિર અને અઘન સ્વભાવવાળી હોય છે તેનું નામ નિત્ય છે, આવા પ્રકારની નિત્યતાથી જે રહિત છે તે અનિત્ય છે. આ શરીરમાં એવા પ્રકારની નિત્યતા છે નહિ, કારણ કે તે પૂરણ-ગળન
શ્રી આચારાંગ સૂત્ર : ૩