Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्फन्ध. १ लोकसार अ. ५. उ. २
नेत्याह-'इती'-त्यादि, इति-एतत् वक्ष्यमाणम्-उदाहुः कथितवन्तस्तीर्थङ्करगणधरादयः, किमाहुरित्याह-धीर'-इत्यादि-शूलादिरोगविशेषैः स्पृष्टः अभिभूतः धीरः
तत्सहने धैर्यवान् सन् तान् स्पर्शान् रोगविशेषोत्पन्नाः वेदनाः अध्यासयेत्= सहेत-नोद्विजेतेत्यर्थः । चारित्रमोहनीयकर्मणः क्षयोपशमेन चारित्रं लभते, वेदनीयोदयेन च केवलिनोऽपि रोगा अभिभवन्ति, ततश्च तै रोगैः स्पृष्टो मनोग्लानि न कुर्यादित्याशयः। किंचैतदपि चेतसि परिचिन्त्य वेदनां सहेतेत्याह-'स' इत्यादि, सः-रोगैरभिभूतः चिन्तयेत्-यत्-एतत् असातावेदनीयविपाकजनितं दुःखं पूर्वमपि करना पड़ता है-उन पर प्राणघातक शूलादि रोगविशेष आक्रमण करते भी हैं । ऐसे मुनियों के लिये तीर्थङ्कर देवोंने या गणघरादिक महर्षियोंने यह (वक्ष्यमाण) बात कही है। क्या कही है ? इस जिज्ञासा का 'धीरे' इत्यादि द्वारा समाधान करते हुए सूत्रकार कहते हैं "कि वह धीर-वीर साधु शलादिक रोग विशेषों से आक्रान्त होता हुआ भी उन शूलादिक जनित वेदनाओंको सहे, उनसे उद्विग्नचित्त न बने । चारित्रमोहनीय कर्म के क्षयोपशमसे जीव चारित्रकी प्राप्ति करता है। वेदनीय कर्म के उदय से अनेक प्रकार की वेदनाएं उत्पन्न होती हैं; अतएव केवलियों तक को भी रोगों का सामना करना पड़ता है। वे भी जब वेदनीय के उदय से रोगों से आक्रान्त हो जाते हैं, तो साधारण मुनियों की तो बात ही क्या है ? इस लिये ऐसी परिस्थिति में मुनि को कभी भी आत्मग्लानि नहीं करनी चाहिये । दूसरे-अपने मनमें यह भी विचार कर वेदनाओं को सहन करना चाहिये कि मैं इस समय जो रोगादिकों से अभिभूत વગેરેને સામને કરે પડે છે–એના ઉપર પ્રાણઘાતક શૂલાદિક રોગ એકાકી આક્રમણ કરે છે. એવા મુનિને માટે તીર્થકર-
દેએ તેમજ ગણધરાદિક મહર્ષિઓએ આ વાત કહી છે. શું કહ્યું છે ? આ જીજ્ઞાસાનું સારાસારદ્વારા સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે-એ ધીર વીર સાધુ શૂલાદિક રોગથી આક્રાંત હોવા છતાં શૂલાદિક વેદનાઓ સહે, એનાથી એ ઉદ્વિગ્નચિત્ત ન બને. ચારિત્રમેહનીય કર્મના
યોપશમથી જીવ ચારિત્રની પ્રાપ્તિ કરે છે. વેદનીય કર્મના ઉદયથી અનેક પ્રકારની વેદનાઓ ઉત્પન્ન થાય છે. કેવળિયને પણ રેગોને સામને કરે પડે છે, તેઓ પણું જ્યારે વેદનીયના ઉદયથી રેગોથી ઘેરાઈ જાય છે તે પછી સાધારણ મુનિ
ની તો વાત જ શી કરવી? માટે આવી પરિસ્થિતિમાં મુનિએ કદી પણ આત્મગ્લાની કરવી જોઈએ નહીં. બીજું પિતાના મનમાં એ પણ વિચાર કરી વેદનાઓને સહેવી જોઈએ કે હું આ સમય જે રોગ આદિથી પિડીત છું એ બધા
श्री. साया
सूत्र : 3