Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५ उ. १ तरविपाकजनकेषु एकान् कांश्चित् गृद्धान्-भूच्छितान् परिणीयमानान्-परि-सर्वतो नीयमानान् इन्द्रियैर्विषयसम्मुख संसारसम्मुखं परत्र नरकनिगोदादिषु वा प्राप्यदेखता है कि (१) स्पर्शन-इन्द्रिय का मोही मत्त गजराज खड्डे में गिर कर अपने प्यारे जीवन का नाश कर देता है, (२) रसना-इन्द्रिय का कामी मत्स्य कांटेमें लगे हुए मांस की अभिलाषा में पड़ कर अपने प्राणों को खो देता है, (३) घ्राण-इन्द्रिय का वशीभूत बना बिचारा भ्रमर कालके गालमें पडजाता है । (४) चक्षुरिन्द्रिय कालोलुपी पतंग अपने प्राणों को दीपक की लौ में पड़ कर नष्ट कर देता है, (५) कर्ण-इन्द्रिय के विषय का लोभी मृग वधिकों द्वारा अपने भोले-भाले जीवन का उत्सर्ग कर देता है । परन्तु यह सब कुछ अपनी आंखों से देखते हुए भी पांचों इन्द्रियों के विषयो में मत्त हुआ यह प्राणी फिर भी नहीं चेतता, यही बड़ी विचित्रता है। विषयासक्त जीवों की विषयों की ओर प्रवृत्ति होनेसे संसारमें उनका पतन तो होता ही है, परन्तु वे परभवमें भी नरकनिगोदादिक में जा कर निवास करते हैं । यद्यपि “संसारसम्मुखं" इस पदसे ही नरक-निगोदादिक में उनका पतन सिद्ध होता है, फिर भी “परत्र नरक निगोदादिषु" यह जो वाक्य पृथक् रूप से दिया है उसका अभिप्राय यह है कि अज्ञानी जीव अथवा चार्वाक (नास्तिक) जैसे भौतिकवादी प्रत्यक्ष સેવનની બળવત્તા છે. તે જુએ છે કે-(૧) સ્પર્શન-ઈન્દ્રિયમાં મત્ત બનેલો ગજરાજ ખાડામાં પડી પોતાના મારા જીવનને નાશ કરી દે છે. (૨) રસના–ઈન્દ્રિયનું લેપી માછલું ગલ (કાંટા) માં લાગેલ માંસની અભિલાષામાં પડી પિતાના પ્રાણ ઈ બેસે છે. (૩) ઘાણ-ઈન્દ્રિયને વશીભૂત બનેલ ભમરે કાળના ગાલમાં પડી જાય છે. (૪) ચક્ષુઈન્દ્રિયને લુપ પતંગીયે દીપકશિખામાં પડી પિતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે. (૫) કર્ણ—ઇન્દ્રિયના વિષયને લેભી મૃગ શિકારી દ્વારા પિતાના ભેળા જીવનને નાશ વહેરી લે છે. પરંતુ આ બધું પિતાની સગી આંખે જોતો થકે પણ પાંચ ઈન્દ્રિયોના વિષયેમાં મત્ત બનેલ આ માનવ પ્રાણી ચેતતું નથી, આ જ મહાન વિચિત્રતા છે. વિષયાસક્ત જીવેની વિષયે તરફ પ્રવૃત્તિ હોવાને લઈ સંસારમાં તેનું પતન થતું જ રહે છે, પરંતુ પરભવમાં પણ તેને નરકनिगोहाभि निवास ४२व। ५ छ. "संसारसम्मुख' मा ५४थी ४ न२४निगोहामि तेनु पतन सिद्ध थाय छे, तो ५४" परत्र नरकनिगोदादिषु " मारे વાક્ય પૃથકુરૂપે આપેલ છે તેને અભિપ્રાય એ છે કે અજ્ઞાની જીવ અથવા ચાર્વાક (નાસ્તિક) જેવા ભૌતિકવાદી પ્રત્યક્ષ દૃશ્યમાન આ મનુષ્ય અને તિર્યંચ
श्री. साया
सूत्र : 3