Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे योऽर्थानर्थोभयकोटिकविचार एव गृह्यते, तत्रार्थों मोक्षस्तत्साधनं च रत्नत्रयम् । मोक्षे संशयासम्भवः, तस्य परमपदत्वेन सकलतैर्थिकैरभ्युपगमात् । मोक्षसाधने तु संशये सत्यपि प्रवृत्तिर्भवति, तत्संशयस्य प्रवृत्त्यङ्गत्वात् । तथाहि—'चारित्रं मोक्षसाधनं भवति न वा?' इति संशये सति तन्निवारणार्थ सद्गुरूपदेशश्रवणे प्रवृत्तिलोके दृश्यते । ___एवमनर्थः संसारस्तत्कारणं च, तत्र संसारस्य तत्कारणस्य च संशयफलसे जाना गया यह संसार प्रत्याख्यानपरिज्ञा से परित्यक्त होता है । इसी प्रकार संशय को नहीं जाननेवाले व्यक्तिके लिये यह संसार अपरिज्ञात होता है-ज्ञ और प्रत्याख्यान-परिज्ञा का विषयभूत नहीं होता है। यहां अर्थ और अनर्थ इन उभयकोटिका विचारस्वरूप ही संशय ग्रहण किया है। यहां अर्थ-शब्दसे मोक्ष और उसके साधनभूत रत्नत्रयका ग्रहण हुआ है। मोक्षमें संशय का अभाव है; क्यों कि उसे परमपदरूप से अन्यमतानुयायियोंने भी स्वीकार किया है, परन्तु मोक्षके कारण-साधन में संशय है, तो भी यहां प्रवृत्ति होती है, क्योंकि तद्विषयक संशय उसमें प्रवृत्तिका कारण होता है । जैसे-" चारित्र मोक्षका साधन है या नहीं" इस प्रकार चारित्रमें मोक्ष साधनताविषय संशय होने पर उसे दूर करनेके लिये सदगुरुके उपदेश का आश्रय करने की लोकमें प्रवृत्ति देखी जाती है।
इसी प्रकार अनर्थ अर्थात्-संसार और उसके कारण के विषय में દ્વારા સ્વરૂપ એવું ફળથી જ્ઞાત આ સંસાર પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી પરિત્યક્ત થાય છે. આ પ્રકારે સંશયને નહિ જાણવાવાળી વ્યક્તિ માટે આ સંસાર અપરિજ્ઞાત થાય છે-જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન–પરિજ્ઞાન વિષયભૂત થતો નથી, આ સ્થળે અર્થ અને અનર્થ આ ઉભયકોટિના વિચારસ્વરૂપ જ સંશય માનવામાં આવ્યો છે. આ સ્થળે “અર્થશબ્દથી મોક્ષ અને તેના સાધનભૂત રત્નત્રયનું ગ્રહણ કરવામાં આવેલ છે. મોક્ષમાં સંશયનો અભાવ છે, કારણ કે તેને પરમપદરૂપથી બીજા મતાનુયાયિઓએ પણ સ્વીકાર કરેલ છે, પરંતુ મોક્ષના કારણો–સાધનોમાં સંશય છે, તો પણ પ્રવૃત્તિ થાય છે, કારણ કે તે વિષયનો સંશય તેમાં પ્રવૃત્તિનું કારણ બને છે. જેવી રીતે “ચારિત્ર મોક્ષનું સાધન છે કે નહિ?આ પ્રકારે ચારિત્રમાં, મોક્ષસાધનવિષયક સંશય થતાં તેને દૂર કરવા માટે સદ્ગુરૂના ઉપદેશને આશ્રય કરવાની લાકમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે.
આ જ પ્રકારે અનર્થ” અર્થાત્ સંસાર અને તેના કારણના વિષયમાં સંશય પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૩