________________ 016 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद છાયા - વર્તનમનન્તો,શ્વર્યાનાં ર મોરાતો માનમ્ | कर्मकतः खरकर्मादीनामपरमिदं भणितम् // 21 // ગાથાર્થ :- ભોજનને આશ્રયીને અનંતકાય, ઉબર અને અત્યંગોનું પરિમાણ કરવું, કર્મને આશ્રયીને કઠોર કર્મ આદિનું પરિમાણ કરવું તે બીજું ગુણવ્રત કહ્યું છે. ટીકાર્થ :- ' તપુંવર '= સઘળી જાતના કંદ વગેરે 32 જાતના અનંતકાયના તથા વડ, પીપળો, ઉંબર, પ્લેક્ષ, અને કાકોદુબરી એ પાંચ વૃક્ષના ફળ જે ઉદુંબર કહેવાય છે, તેના, અને અત્યંગ એટલે વિશિષ્ટ ભોગોપભોગના, કારણ કે અવયવો દા. ત. મધ, મદિરા, માંસ વગેરે તથા રાત્રિભોજન, પુષ્પમાળા સ્ત્રી વગેરે, ‘ત્ર'= આ “ચ” શબ્દ ભિન્નક્રમવાળો છે. અર્થાત્ તેનો સંબંધ ‘મા'= શબ્દની પછી જોડવાનો છે. “મોક્ષનો માપ '= ભોગનું પરિમાણ કરવું. આ ભોજનને આશ્રયીને ભોગનું પરિમાણ કહેવાય. ‘મયો'= કર્મને આશ્રયીને ‘ઘરમાડ્યા'= અંગારકર્મ આદિ તથા લુહાર આદિના કર્મ જેવા કઠોર કર્મનું પરિમાણ કરવું એ ‘મવર રૂમ મળિય'= બીજું ગુણવ્રત કહ્યું છે ‘વજ્ઞ0'= વર્જન કરવું, આ ગુણવ્રતનું નામ ઉપભોગ પરિમાણ-પરિભોગ પરિમાણ વ્રત છે. જે એક વખત ભોગવી શકાય અથવા શરીરની અંદર જે ભોગવી શકાય તે આહાર આદિ ઉપભોગ કહેવાય છે. અને જે વારંવાર ભોગવી શકાય અથવા શરીરની બહાર ભોગવી શકાય તે વસ્ત્ર, પુષ્પમાળા વગેરે પરિભોગ કહેવાય છે. તેમનું તથા વેપાર આદિ કર્મથી આ ઉપભોગ-પરિભોગની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. માટે તે કર્મનું પરિમાણ પણ આ બીજા ગુણવ્રતમાં કરવામાં આવે છે. જે 26 1/26 આ ભોગ અને કર્મવિષયક ગુણવ્રતમાં તજવા યોગ્ય અતિચાર કહે છેઃ सचित्तं पडिबद्धं, अपउल-दुप्पउल-तुच्छभक्खणयं / वज्जइ कम्मयओ वि हु, एत्थं इंगालकम्माइं // 22 // 1/22 છાયા :- સખ્યત્ત પ્રતિબંદ્ધ પEhદુષ્પદogછમક્ષપામ્ | वर्जयति कर्मकतोऽपि च इत्थं अङ्गारकर्मादि // 22 // ગાથાર્થ :- શ્રાવક આ બીજા ગુણવ્રતમાં સચિત્ત, સચિત્તસંબદ્ધ, અપક્વ, દુષ્પક્વ અને તુચ્છ એ પાંચ પ્રકારનો આહાર કરવો એ ભોજન સંબંધી પાંચ અતિચારનો તથા અંગારકર્મ આદિ પંદર પ્રકારનો વ્યવસાય કરવો એ કર્મ સંબંધી પંદર અતિચારનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- “વત્ત'= આગમમાં પ્રસિદ્ધ એવા જીવસહિત ફળ આદિ, ‘દિવઠું = (સચિત્તથી જોડાયેલી અચિત્ત વસ્તુ)- સચિત્ત ઠળિયાવાળા પાકા ફળો વગેરે, ‘૩પ૩ન'= નહિ રાંધેલા ચણા આદિ ધાન્ય, ‘તુLઉત્ન'= અર્ધ પકાવેલા ધાન્યાદિ, ‘તુચ્છમવgUાય'= નિસ્સાર આહાર (જેનાથી વિશેષ તૃપ્તિ ન થાય- પેટ ન ભરાય એવો આહાર)- માડત્ર મા શબ્દોનો દ્વન્દ સમાસ કર્યો છે. તેમનું ‘મg' ભક્ષણ ન કરે. ભોજનને આશ્રયીને અતિચારો કહેવાયા. ‘મ્પયમો વિ'= કર્મથી પણ "'= આ શબ્દ પાદપૂર્તિ માટે છે. ‘ત્થ'= આ અણુવ્રતમાં ‘ફૅનિમારૂં'= ઘણા પાપના આરંભવાળા અંગારકર્મ આદિ પંદર ભેજવાળા વ્યવસાયો તથા ઉપલક્ષણથી બીજા પણ ઘણા પાપકારી આરંભવાળા વ્યવસાયોનો વજ્ઞકું= ત્યાગ કરે. જે 22 2/22