________________ 158 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद ટીકાર્ય - 'viaa'i= બાર પ્રકારના વાજિંત્રનો સમુદાય એ નંદી કહેવાય છે. તેનો ધ્વનિ અથવા તે સિવાય બીજા બે ત્રણ વાજિંત્રના સંયોગથી થતો ધ્વનિ તેમજ કેવળ એકાદ વાજિંત્રનો ધ્વનિ - આ બધા ધ્વનિનું ‘આદિ' શબ્દથી ગ્રહણ થાય છે. ભંભા, મૃદંગ, મર્દલ, કદંબ, ઝલ્લરી, હુડુક્ક, કાંસીયા, વીણા, વાંસળી, પડહ, શંખ અને પ્રણવ - આ બાર પ્રકારના વાજિંત્રના અવાજને નંદી કહેવામાં આવે છે. સુદ સદ્દો'= નિમિત્તશાસ્ત્રમાં પ્રસિદ્ધ શુભ શબ્દો દા. ત. સિદ્ધ, ઇંદ્ર, ચંદ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, ગોપેન્દ્ર, શૈલ, સમુદ્ર, ગજ, વૃષભ, સિંહ અને મેઘ - આ શબ્દોને નિમિત્તશાસ્ત્રમાં શુભ ગણવામાં આવ્યા છે. ‘મોિ '= જલ આદિથી ભરેલો- અહીં શ્લોકમાં જે પ્રાકૃત ‘મિ' શબ્દ છે. તેની સંસ્કૃત છાયા ‘મરિત' થાય છે અથવા ‘ફતગન્તસ્તાર વિપુ' માં ‘ભર' શબ્દનો પાઠ હોવાથી બીજા સૂત્રથી ‘મૃત:' એમ પણ થાય છે. ‘ન'= ઘડો '' = અહીં ‘સુંદર પરિસ'= જે પુરુષોના હાથ-પગ આદિ અવયવો સંપૂર્ણ હોય, હીન ન હોય, વિકલાંગ ન હોય એવા પુરુષો ‘સુનો I'= સુખકારી એવો ચંદ્ર-નક્ષત્ર આદિનો શુભ યોગ- “આદિ શબ્દથી શુભ મુહૂર્તાદિનું ગ્રહણ થાય છે. ‘શુભ યોગ છે આદિમાં જેને તે શુભયોગાદિઆમ બહુવ્રીહિ સમાસ થાય છે. “સ૩'= આ બધા શુભ શુકનો છે. “દિયાદ્રિ'= આક્રંદનો શબ્દ બેસૂરો અવાજ. “આદિ' શબ્દથી રૂદન, અપ્રીતિકર રૂપ વગેરેનું ગ્રહણ થાય છે. અહીં “કન્દ્રિત શબ્દ છે આદિમાં જેને તે ક્રન્દિતશબ્દાદિ’ એમ બહુવ્રીહિ સમાસ થાય છે. “ફો 3'= શુકનથી વિપરીત અર્થાત્ અપશુકન છે. તે રૂરૂ 7/ દળની કથા તથા ગ્રહણ આદિ સમયે શુકન અને અપશુકન થવા વડે તેની શુદ્ધતા અને અશુદ્ધતાને જાણવાનો ઉપાય કહેવાયો. હવે તે પછીની વિધિ કહે છે : सुद्धस्स वि गहियस्सा, पसत्थादियहम्मि सुहमुहुत्तेणं / संकामणम्मि वि पुणो, विण्णेया सउणमादीया // 314 // 7/20 છાયા :- શુદ્ધસ્થાપિ પૃહીતી પ્રશસ્તવિશે શુભમુહૂર્તન | સન્નામોfપ પુનવિયા: શનાય: |20 | ગાથાર્થ :- પ્રશસ્ત દિવસે શુભ મુહૂર્તમાં લીધેલા શુદ્ધ પણ દળને ખરીદેલા સ્થાનથી બીજા સ્થાને લઈ જવામાં પણ ફરી શુકન વગેરે જોવા જોઇએ. ટીકાર્થ :- “શુદ્ધિસ વિ'= શાસ્ત્રમાં જણાવેલા દોષથી રહિત શુદ્ધ દળને “દિયા'= ગ્રહણ કરાયેલા ‘પસંસ્થાગ્નિ '= સુદ પંચમી આદિ શુભ દિવસે ‘સુદત્તે '= શાસ્ત્રમાં જણાવેલા શુભ મુહૂર્ત સંશોમામિ વિ'= વિવક્ષિત સ્થાને લઇ જવામાં પણ ‘પુન'= વળી ‘સડામાવીયા'= શુકન-અપશુકન આદિ, વિપળે'= જોવા કેમકે દરેક વિષયમાં શુકનપૂર્વકની પ્રવૃત્તિ એ ઈષ્ટફળની સિદ્ધિને સૂચવે છે. ને રૂ૪ | 7/20 દળશુદ્ધિનું વર્ણન કરાયું હવે કર્મકારોને ઠગવા નહિ એ સંબંધી કહે છે : कारवणे वि य तस्सिह, भितगाणऽतिसंधणं ण कायव्वं / अवियाहिगप्पदाणं, दिहादिट्ठप्फलं एयं // 315 // 7/21