________________ श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद 371 ગાથાર્થ :- નટ આદિના દૃષ્ટાંતથી પહેલા જિનના સાધુઓ ઋજુ-જડ, છેલ્લા જિનના સાધુઓ વક્રજડ અને મધ્યમજિનના સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ જાણવા. ટીકાર્થ :- ‘૩ન્ન '= સરળ અને જડ. અહીંયા “ઋજુ’ અને ‘જડ’ શબ્દનો કર્મધારય સમાસ કર્યો છે ‘પુરિમા વ્રતુ'= પ્રથમ જિનના સાધુઓ. ‘ાલિયા'= નટ આદિના દૃષ્ટાન્તથી- “આદિ' શબ્દથી નાટક-ખેલ વગેરેનું ગ્રહણ થાય છે. ‘હતિ'= હોય છે. ' વિયા '= સરળપણું અને જડપણાના કારણે જાણવું.- તેમનામાં બુદ્ધિની જડતા આ પ્રમાણે છે કે તેમને ગુરુએ નટનો ખેલ જોવાની ના પાડી એટલા માત્રથી તેઓ સમજી શક્યા નહિ કે નટડી એ તો વધારે રાગનું કારણ છે માટે તેનો ખેલ પણ જોવાય નહિ. આથી નટડીનો ખેલ તેઓ જોવા ઊભા રહ્યા, પણ જ્યારે ગુરુ ભગવંતે સમજાવ્યું કે રાગનું કારણ હોવાથી નટડીનો ખેલ પણ જોવાય નહિ ત્યારે સરળ હૃદયવાળા હોવાથી ગુરુનું વચન સ્વીકારીને તે ખેલ જોવાનો પણ બંધ કર્યો આ તેમની સરળતા છે. હવે ‘વશ્ચન પુ'= વક્ર અને જડ હોય ‘ચરિમા'= ચરમજિનના સાધુઓ.- સામાન્યથી તેમનામાં જડતા હોવાથી દોષોને સેવે છે અને વળી વક્રતાના કારણે ગુરુનું વચન જલદીથી સ્વીકારતા નથી, ઘણા બહાના કાઢે છે,- (મૂસાન્ક લગભગ ઘણા સાધુઓમાં આ વક્રતા દોષનો સંભવ છે) ‘૩નુપJUIT'= પ્રજ્ઞાન જાણનાર આમાં ‘પ્ર” ઉપસર્ગ પૂર્વક “જ્ઞા' ધાતુને ‘સાતોપ' એ સૂત્રથી ‘ક્ષ' પ્રત્યય લાગ્યો છે. પ્રાજ્ઞ= વિચક્ષણ= જડતાનો અભાવ (જડતાનો વિરોધી આ ગુણ છે.) ઋજુત્વ= શુભભાવપણું ‘ઋજુ’ અને ‘પ્રજ્ઞા” શબ્દનો કર્મધારય સમાસ થયો છે. ‘મામ'= મધ્યમતીર્થકરના સાધુઓ ‘મણિયા'= કહ્યાં છે. મધ્યમજિનના સાધુઓ પ્રાજ્ઞ હોવાથી સહેલાઈથી દોષોને જાણી શકે છે અને ઋજુ હોવાથી સરળતાથી પોતાની ભૂલ કબૂલ કરીને તેની વિશુદ્ધિ કરે છે. || 837 / 17 | 43 कालसहावाउच्चिय, एतो एवंविहा उपाएणं / होंति अओ उजिणेहिं एएसि इमा कया मेरा // 838 // 17/44 છાયાઃ- વનિત્વમાવાવ તે અવંવિધાતું પ્રાર્થના | भवन्ति अतस्तु जिनरेतेषामियं कृता मर्यादा // 44 // ગાથાર્થ :- કાળના પ્રભાવથી જ સાધુએ પ્રાયઃ આવા સરળતા-જડતા વગેરેના સ્વભાવવાળા હોય છે. આથી જિનેશ્વરોએ એમની આ સ્થિત-અસ્થિત કલ્પરૂપ મર્યાદા કરી છે. ટીકાર્થ :- ‘નિસદીવીર વિય'= કાળના સામર્થ્યથી જ (અવસર્પિણી કાળમાં જેમ જેમ પડતો કાળ આવતો જાય છે તેમ તેમ જીવોમાં પ્રાયઃ કષાયબહુલતા આવતી જાય છે.) “તો'= ઋજુ તથા જડ સાધુઓ ‘વંવિદ 3'= આવા સ્વભાવવાળા ‘પાપ'= ઘણું કરીને ‘હતિ'= હોય છે. આ પ્રમાણે કાળના વિભાગો પાડ્યા છે.- તે તે કાળમાં બધા જ સાધુઓ કાંઈ આવા સ્વભાવવાળા હોતા નથી, પણ ઘણું કરીને આવા સ્વભાવવાળા હોય છે. તેથી ‘પ્રાય: લખ્યું છે. ‘મ 3'= આ કારણથી જ ‘નિર્દિ'= અનુગ્રહ કરવામાં તત્પર જિનેશ્વરોએ ‘સિ'= ઋજુ, જડ આદિ સાધુઓને આશ્રયીને ‘રૂમ'= આ સ્થિત-અસ્થિત કલ્પની “રા'= મર્યાદા ‘ય’= કરી છે. 828 મે 27 | 44 एवंविहाण वि इहं, चरणं दिलृतिलोगणाहेहि। जोगाण थिरो भावो, जम्हा एएसि सुद्धो उ॥८३९ // 17 /45 છાયા - વંવિધાનામપદ વરyi $ ત્રિતોનાર્થ: | योग्यानां स्थिरो भावो यस्मादेतेषां शुद्धस्तु // 45 //