Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 430
________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 401 तीर्थङ्करज्ञानोत्पत्तिसंज्ञितं तथा अपरं तपो भवति / पूर्वोदितेन विधिना कर्तव्यं तत्पुनरिदमिति // 12 // તીર્થકર જ્ઞાનોત્પત્તિ નામના તપનું વર્ણન ટીકાર્થ- તીર્થકરજ્ઞાનોત્પત્તિ નામનો બીજો તપ છે. તે પૂર્વોક્ત વિધિથી કરવો, અર્થાત્ ઋષભાદિ જિનના ક્રમથી, ગુરુની આજ્ઞાના પાલનથી પરિશુદ્ધ અને નિરવદ્ય અનુષ્ઠાન વડે કરવો. તથા મતાંતરથી જે મહિનાઓમાં જે દિવસોમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય તે મહિનાઓમાં તે દિવસોમાં તપ કરવો. मा त५ नीये प्रभारी छ. // 908 // 19/12 अट्ठमभत्तंतंमि य, पासोसहमल्लिरिट्ठनेमीणं। वसुपुज्जस्स चउत्थेण छट्ठभत्तेण सेसाणं // 909 // 19/13 अष्टमभक्तान्ते च पार्श्वर्षभमल्लिरिष्ठनेमीनाम् / वासुपूज्यस्य चतुर्थेन षष्ठभक्तेन शेषाणाम् // 13 // उसभाइयाणमेत्थं, जायाइं केवलाइँ नाणाई / एयं कुणमाणो खलु, अचिरेणं केवलं लहइ // 910 // 19/14 ऋषभादिकानामत्र जातानि केवलानि ज्ञानानि / एतत्कुर्वाणः खलु अचिरेण केवलं लभते // 14 // કયા જિનને કયા તપમાં કેવળજ્ઞાન પ્રગટ થયું તેને કહે છે ગાથાર્થ-ટીકાર્થ- શ્રી પાર્શ્વનાથ, ઋષભદેવ, મલ્લિનાથ અને નેમિનાથ એ ચાર જિનોને અઠ્ઠમના અંતે, શ્રી વાસુપૂજ્યજિનને ઉપવાસમાં અને બાકીના જિનોને છઠ્ઠના તપમાં કેવલજ્ઞાન થયું હતું. ઋષભાદિજિનોને આ તપમાં કેવળજ્ઞાન થયું હતું માટે આ તપ કરનાર જલદી કેવલજ્ઞાન પામે छ. // 909 // 19/13 // 910 // 19/14 तित्थयरमोक्खगमणं, अहावरो एत्थ होइ विशेओ। जेण परिनिव्वुया ते, महाणुभावा तओ य इमो // 911 // 19/15 तीर्थकरमोक्षगमनमथापरमत्र भवति विज्ञेयम् / येन परिनिर्वृतास्ते महानुभावाः तकच्च इदम् // 15 // તીર્થકર મોક્ષગમન તપનું વર્ણન ગાથાર્થ-ટીકાર્થ- અહીં અચિંત્ય શક્તિવાળા શ્રી તીર્થકરો જે તપથી મોક્ષમાં ગયા તે તીર્થકર મોક્ષગમન नामनो अन्य त५ छे. ते त५ 2 // प्रभारी छ. // 911 // 19/15 निव्वाणमंतकिरिया, सा चोद्दसमेण पढमनाहस्स। सेसाण मासिएणं, वीरजिणिंदस्स छटेणं // 912 // 19/16 निर्वाणमन्तक्रिया सा चतुर्दशभक्तेन प्रथमनाथस्य / शेषाणां मासिकेन वीरजिनेन्द्रस्य षष्ठेन // 16 // તીર્થકરો કયા તપથી મોક્ષમાં ગયા તેને કહે છે -

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441