________________ 410 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद एयं च विसयसुद्धं, एगंतेणेव जं तओ जुत्तं / आरोग्गबोहिलाभाइपत्थणाचित्ततुल्लं ति // 939 // 19/43 // जुम्मं // एतच्च विषयशुद्धमेकान्तेनैव यत्ततो युक्तम् / / आरोग्य-बोधिलाभादि-प्रार्थना-चित्ततुल्यमिति // 43 // युग्मम् આ તપો નિદાન રહિત હોવાથી જ મોક્ષનું કારણ છે એ વિષય અન્ય આચાર્યોના મતથી જણાવતા ગ્રંથકાર કહે છે : ગાથાર્થ :- અન્ય દર્શનીઓએ પણ અધ્યાત્મશાસ્ત્રોમાં વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ અનુષ્ઠાનને મોક્ષનું કારણ કહ્યું છે. આથી આ તપો વિષયાદિથી શુદ્ધ હોવાથી નિદાન રહિત છે. ટીકાર્થ-વિષયશુદ્ધ :- વિષય એટલે તપનું આલંબન, જેમ કે તીર્થકર નિર્ગમન તપનું તીર્થકરની પ્રવજ્યા આલંબન છે= નિમિત્ત છે. જે તપમાં વિષય શુદ્ધ હોય તે તપ વિષયશુદ્ધ છે. સ્વરૂપશુદ્ધઃ- જે તપનું આહારત્યાગ, બ્રહ્મચર્ય, જિનપૂજા, સાધુદાન આદિ સ્વરૂપ શુદ્ધ હોય તે તપ સ્વરૂપશુદ્ધ છે. અનુબંધ શુદ્ધઃ- જે તપના પરિણામનો ભંગ ન થાય, બલ્ક ઉત્તરોત્તર વધે એ તપ અનુબંધશુદ્ધ છે. / 638 16 I 42 ગાથાર્થ - () અનંતર ઉક્ત તપ વિષયશુદ્ધ છે. વિષયશુદ્ધ હોવાથી આરોગ્યબોધિલાભ આદિની પ્રાર્થનાવાળા ચિત્તની તુલ્ય છે. આથી સર્વથા સંગત જ છે ટીકાર્થ :- અનંતરોક્ત તપ સર્વ દોષોથી રહિત તીર્થકરના આલંબનવાળું હોવાથી વિષયશુદ્ધ છે. આથી એ તપ માગણીથી યુક્ત હોવા છતાં મામ|વોહિલ્લામં સમાદિવરમુત્તમ વંતુ= “મોક્ષને, મોક્ષનું કારણ બોધિલાભને અને બોધિલાભનું કારણ ઉત્કૃષ્ટ સમાધિને= સમતાને આપો.” એવી માગણીની પ્રધાનતાવાળા ચિત્ત સમાન હોવાથી સર્વથા જ સંગત છે, અર્થાત્ જેમ આવી માગણી નિદાન નથી, તેમ આ તપનો વિષય અરિહંત હોવાથી આ તપ નિદાનરૂપ નથી. / રૂ 21 | કરૂ जम्हा एसो सुद्धो, अणियाणो होइ भावियमईणं। तम्हा करेह सम्मं, जह विरहो होइ कम्माणं // 940 // 19/44 यस्मादेतत् शुद्धमनिदानं भवति भावितमतीनाम् / तस्मात् कुरुत सम्यग् यथा विरहो भवति कर्मणाम् // 44 // વોવિંશતિત પાશ સમાપ્તમ્ 26 | આ પ્રમાણે હમણાં જ કહેલો (સર્વપ્રકારનો) તપ નિદાનથી રહિત છે એમ સિદ્ધ કર્યું. હવે ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ :- અનંતરોક્ત તપ સદાગમથી વાસિત ચિત્તવાળા જીવોને પૂર્વોક્ત યુક્તિથી નિદાન રહિત નિર્દોષ થાય છે. આથી ભાવશુદ્ધિથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો વિરહ= નાશ થાય તે રીતે આ તપ જ કરો. ટીકાર્થ :- અહીં વિરહ શબ્દના પ્રયોગથી આ પ્રકરણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કર્યું છે. એનું સૂચન કર્યું છે. કારણ કે વિરહ શબ્દ તેમની કૃતિનું ચિહ્ન છે. || 24026/44 - ઓગણીસમાં પંચાશકની ટીકા પૂર્ણ થઈ. શ્વેતાંબરોમાં મુખ્ય આગમવેદી પુરુષોમાં શ્રેષ્ઠ અને ચૌદસો (1400) પ્રકરણોના પ્રણેતા સુગૃહીતનામધેય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલા “પંચાશક' નામના પ્રકરણની ‘શિષ્યહિતા” નામની આ ટીકા સમાપ્ત થઈ. - તાડપત્ર - પૂ. યશોભદ્રસૂરિવૃત્તિ લેખન પ્રશસ્તિ વિશાલ ચંદ્રકુળમાં ચંદ્રના કિરણ સદેશ ઉજવળ ગુણથી યુક્ત, કલિકાળના કલંકિત મળથી મુક્ત શ્રી જિનેશ્વર નામના સૂરીશ્વર થયા (1) તેમના શિષ્યોમાં જિનશાસનની સાધના કરવામાં જ એકાગ્ર મનવાળા,