________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 383 છાયા :- સંદર્ભે વિપિ પીવી વ્યાપારિતપતિત સ્થાનમ્ | व्याघारित-लम्बितभुजोऽन्ते च अस्या लब्धिरिति // 20 // युग्मम् / ગાથાર્થ :- અહોરાત્રિની પ્રતિમાની જેમ જ એકરાત્રિની પ્રતિમા છે. આમાં અઠ્ઠમનો તપ હોય છે. ગામની બહાર કાંઈક કુબડો હોય એવી સ્થિતિમાં કાયોત્સર્ગ મુદ્રાએ રહે. કોઈ એક પદાર્થ ઉપર નેત્રોને મીંચ્યા વગર અનિમેષ સ્થિર દૃષ્ટિ રાખે. પગની જિનમુદ્રા અર્થાત્ પગની પાનીમાં આંગળા આગળ ચાર આંગળનું અને એડી આગળ સાડા ત્રણ આંગળનું અંતર રહે તે જિનમુદ્રા કહેવાય છે. બે હાથ લટકેલા રહે એવી રીતે કાયાના સંસ્થાનમાં રહે. આના સમ્યગુ પાલનના અંતે લબ્ધિ પ્રગટે છે. ટીકાર્થ :- “જીવ'= આ પ્રમાણે જ “રા'= એકરાત્રિની પ્રતિમા છે. ‘મદ્રુમમત્તે '= ત્રણ ઉપવાસ વડે ‘વાદિરો'= ગામ-નગરાદિની બહાર “પન્મારો '= ભાર ઉપાડેલા પુરુષની જેમ કાંઈક નમેલો અર્થાત્ કુબડા માણસના જેવા આસને ‘મnિfમસUTયા'= દેવાદિ ઉપસર્ગોમાં લોચન મીંચ્યા વગર ‘વિટ્ટી'= કોઈ એક પદાર્થ ઉપર સ્થિર દૃષ્ટિવાળો ‘કાગ'= અવસ્થાન કરે છે. 866 / 28/12 સોફ્ટ'= વચ્ચે ચાર આંગળનું- આંતરું હોય એ રીતે “વો વિ પા!'= બે પગને ભેગા કરીને ‘વાયાંરિપાળિ'= લાંબા હાથ કરીને ‘ટ્ટા'= આસને ‘ડાયેતિ'= રહે છે. ‘વાયારિ'= વાઘારિત શબ્દનો અર્થ ‘ત્મવિયનો'= લાંબા કરેલા હાથવાળો એવો થાય છે. ‘મંત્તે '= સર્વ પ્રતિમાના અંતે કરાતી “મg'= આ એકરાત્રિની પ્રતિમાના અંતે દ્વિત્તિ'= લબ્ધિ પ્રગટે છે. પ્રતિમાની અંતે લબ્ધિ પ્રગટે છે, પહેલાં નહિ. આ પ્રતિમા સ્વીકાર્યા પહેલાં દરેકમાં તેનું પરિકર્મ અર્થાત્ અભ્યાસ કરવાનો હોય છે. તેમાં જેટલા મહિનાનું અનુષ્ઠાન હોય એટલા જ મહિનાનું પરિકર્મ કરવાનું હોય છે. જેમકે પહેલી પ્રતિમા એક મહિનાની છે તો તેનું પરિકર્મ પણ એક મહિનાનું કરવાનું હોય છે. બીજીમાં બે મહિનાનું, ત્રીજીમાં ત્રણ મહિનાનું એમ સાતમી પ્રતિમામાં સાત મહિનાનું પરિકર્મ કરવાનું હોય છે. ચોમાસામાં પ્રતિમા સ્વીકારવામાં આવતી નથી. પહેલી-બીજી-ત્રીજી-ચોથી પ્રતિમા સુધીમાં પરિકર્મ અને અનુષ્ઠાન બંને એક જ વર્ષમાં સંભવે છે. તત્ત્વથી તો પહેલી પ્રતિમાનું પરિકર્મ એક મહિનાનું અને તેનું અનુષ્ઠાન એક મહિનાનું એમ બે મહિના થાય. બીજી પ્રતિમાનું પરિકર્મ બે મહિનાનું અને તેનું અનુષ્ઠાન પણ બે મહિનાનું એટલે તેમાં ચાર મહિના થાય. આમ પહેલી અને બીજી પ્રતિમામાં બધા મળીને (2+4)= છ મહિના થાય. આથી એક વર્ષમાં જ તે બે પ્રતિમા થઈ જાય. તે પછીના વર્ષે ત્રીજી પ્રતિમાનું પરિકર્મ ત્રણ મહિનામાં અને તેનું અનુષ્ઠાન ત્રણ મહિનામાં એમ છ મહિનામાં તે પૂર્ણ થાય. પછી ત્રીજા વર્ષે ચોથી પ્રતિમાનું પરિકર્મ ચાર મહિનામાં અને તેનું અનુષ્ઠાન ચાર મહિનામાં એમ આઠ મહિનામાં તે પૂર્ણ થાય, ત્યાર પછી ચોથા વર્ષે પાંચમી પ્રતિમાનું પરિકર્મ પાંચ મહિનામાં થાય. તેનું અનુષ્ઠાન એ જ વર્ષે થઈ શકે નહિ. કારણકે ચોમાસામાં અનુષ્ઠાન થઈ શકતું નથી. આથી પાંચમી - છઠ્ઠી અને સાતમી પ્રતિમાઓમાં બેબે વર્ષ લાગે. આમ સાત પ્રતિમા કરવામાં નવ વર્ષ લાગે. || 866 / 28/20 આ પ્રમાણે પ્રતિમાકલ્પનું આગમાનુસારે વર્ણન કરાયું ત્યારે તેના વિષયના વિભાગને નહિ જાણતો કોઇક વાદી આ પ્રતિમાકલ્પ અયોગ્ય છે. એમ સંભાવના કરતાં પૂછે છે : आह-न पडिमाकप्पे सम्मं गुरुलाघवाइचिंत त्ति। गच्छाउ विणिक्खमणाइ न खलु उवगारगं जेण॥८६७॥१८/२१