________________ 382 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद ગાથાર્થ :- ત્રીજી સાત અહોરાત્રિવાળી પ્રતિમા પણ પહેલી સાત અહોરાત્રિ પ્રતિમાની જેવી જ છે પણ તેમાં આટલી વિશેષતા છે કે તે ગોદોહિકા આસને બેસે અથવા વીરાસને કે આમ્રફળની જેમ વાંકી રીતે બેસે. ટીકાર્થ:- ‘તથ્વી વિ'= ત્રીજી સાત અહોરાત્રિવાળી પ્રતિમા પણ ‘રિત્ર'= ઉપર વર્ણવેલા સ્વરૂપવાળી જ છે. “પાવર'= ફક્ત “ટા તુ'= શરીરના સંસ્થાનરૂપ આસનવિશેષ ‘તલ્સ'= પ્રતિમાધારી સાધુનું “જોવોટ્ટી'= ગોદોહિકા આસન- ગાયને દોહતી વખતે જેમ બે પગના તળિયાના આગળના ભાગના આધારે ઊભડક બેસવામાં આવે છે તેમ રહેવું તે ગોદોહિકા આસન કહેવાય. ‘વીરાસનમવી વિ દુ'= અથવા વીરાસન આસને રહે. ગુરુ આ આસનને વજસંહનન આસન કહે છે.- જેમકે કોઈ રાજા વગેરે સિંહાસન ઉપર બેઠા હોય ત્યાં કોઈક કારણસર નીચેથી સિંહાસનને ખસેડી લેવામાં આવે ત્યારે તે અધ્ધર જે રીતે બેઠા હોય તે રીતે રહેવું એ વીરાસન કહેવાય છે. આમાં જમીન ઉપર માત્ર બે પગ અડતા હોય છે.-મજબૂત બળવાન સંઘયણવાળા તેઓ નિષ્પકંપ રીતે આ આસનમાં રહીને ધર્મધ્યાન તથા શુક્લધ્યાનનું ધ્યાન કરતા હોય છે. લોકમાં ભોજન વખતના આસનને વીરાસન કહેવામાં આવે છે, ‘યંવહુન્નો 3= કેરીની જેમ કાંઇક નમેલા વાંકાં રહેવું તે આમ્રકુન્જ આસન છે. “સાન્નિા '= આ આસને રહે. | 863 / 28/17 एमेव अहोराई, छ8 भत्तं अपाणगंणवरं। गामणगराण बाहिं, वाघारियपाणिए ठाणं // 864 // 18/18 છાયા :- અવમેવ મહોરાત્રી ષષ્ઠ મક્તમપાનક્કે નવરમ્ | ग्रामनगरेभ्यो बहिर्व्याघारितपाणिके स्थानम् // 18 // ગાથાર્થ :- આ જ રીતે (અગિયારમી) એક અહોરાત્રપ્રમાણવાળી પ્રતિમા છે. તેમાં આટલી વિશેષતા છે કે ચોવિહાર છઠ્ઠનો તપ હોય તથા ગામ-નગરની બહાર હાથ લાંબો કરીને રહે. ટીકાર્થ :- ‘મેવ'= ઉપર કહ્યું તે સ્વરૂપવાળી ‘મહોરાડું'= અહોરાત્ર પ્રમાણવાળી પ્રતિમા હોય છે. વર'= ફક્ત તેમાં આટલી વિશેષતા છે. ‘છä મત્ત'= બે ઉપવાસરૂપ છઠ્ઠનો તપ કરવાનો હોય છે. સામાન્યરીતે એક દિવસના બે ભોજન ગણાય છે. આથી બે દિવસના ઉપવાસમાં ચાર ભોજનનો ત્યાગ થાય. અત્તરવાયણા અને પારણામાં એકાસણું કરવાનું હોય એટલે તે બે દિવસના એક એક ભોજનનો ત્યાગ થાયઆમ બધા મળીને છ ભોજનનો ત્યાગ થતો હોવાથી તેને “છäભક્ત” કહેવામાં આવે છે. અહીં ‘છટ્ટમાં અનુસ્વાર છન્દના કારણે છે. ‘પાપા '= આ પ્રતિમામાં ચોવિહાર કરવાનો હોય છે. ‘તર્યા વિધેયમ્'= તેમાં કરવાનો હોય છે.- આટલું અધ્યાહાર સમજવાનું છે. “નામUTIRIT'= ગામ-નગર પ્રસિદ્ધ છે. તેની વા=િ બહાર ‘વાયારિયપાળિr'= લાંબા હાથ કરીને ‘ટા'= આ પ્રતિમાધારીને રહેવાનું ધ્યેય છે. / 864 28/18 एमेव एगराई, अट्ठमभत्तेण ठाण बाहिरओ। ईसीपब्भारगओ, अणिमिसणयणेगदिट्ठीए // 865 // 18/19 છાયા :- Uવમેવ ત્રિવ મકૃમમવન સ્થાનં વંદિત્તાત્ | इषत्प्रारभारगतोऽनिमिषनयनकदृष्टिकः // 19 // साहट्ट दोऽवि पाए, वाघारियपाणि ठायती हाणं। वाघारि लंबियभुओ, अंते य इमीऍ लद्धि त्ति // 866 // 18/20 जुम्मं /