Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 420
________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 391 ટીકાર્થ:-‘તં વાવસ્થત'= તે અવસ્થાંતર ‘રૂ = આ અધિકારમાં ‘નાય'= સંભવે છે ‘તદસંક્ષિનિટ્ટ મો'ઋતેવા પ્રકારના સંક્લિષ્ટ કર્મના ઉદયથી ‘પજ્યુનિવદિ'= આગળ કહેવામાં આવેલા નૃપના દૃષ્ટાંતમાં મોટા દોષરૂપ સર્પદંશાદિની ‘નર્દ= જેમ ‘તી'= તે પ્રમાણે ‘સમવય'= સમ્યગ જાણવું. પ્રતિમાકલ્પ સ્વીકારનારને તીવ્ર અશુભ કર્મનો ઉદય હોય છે તે જ અહીં અવસ્થાંતર જાણવી, જો તીવ્ર અશુભકર્મનો ઉદય ન હોય તો પ્રતિમાકલ્પનો સ્વીકારવાનું તત્વજ્ઞો વડે ઇચ્છાતું નથી. તે અશુભકર્મ પ્રતિમાકલ્પથી જ ખપે એવા હોય છે માટે તે સ્વીકારાય છે. || ૮૮રૂ || ૨૮/રૂહ તીવ્ર અશુભકર્મના ઉદયરૂપ અવસ્થાંતર એ પ્રતિમાકલ્પના અનુષ્ઠાનથી જ સાધ્ય છે અર્થાત્ આ અનુષ્ઠાનથી જ એ કર્મ ખપે એવા છે એમ કેવી રીતે જણાય છે ? એ આશંકાનો ઉત્તર આપે છે. अहिगयसुंदरभावस्स विग्घजणगं ति संकिलिटुंच। तह चेव तं खविज्जइ, एत्तो च्चिय गम्मए एयं // 884 // 18/38 છાયાઃ- fધઋતસુન્દરમાવી વિનેગનઋમિતિ સનિષ્ઠ ચ | तथा चैव तत्क्षप्यते इत एव गम्यते एतत् // 38 // ગાથાર્થ :- આ અવસ્થાંતરરૂપ અશુભકર્મનો ઉદય તે વિશિષ્ટ જ્ઞાનાદિના કારણરૂપ સુંદર અધ્યવસાયમાં વિઘ્ન કરનાર છે (સામાન્ય દીક્ષામાં વ્યાઘાત કરનાર છે) એથી જ અશુભ છે. એ કર્મ પ્રતિમાકલ્પના સ્વીકારથી જ દૂર કરી શકાય છે એમ આગમમાં જે પ્રતિમાકલ્પનું વિધાન કર્યું છે એનાથી જ જણાય છે, સિદ્ધ થાય છે. ટીકાર્થ:- ‘મદિાયનું રમવિરૂ'= વિશિષ્ટ જ્ઞાનાદિના કારણભૂત વિશિષ્ટ સુંદર અધ્યવસાયમાં ‘વિયન '= વિજ્ઞકરનાર છે તેથી ‘સંવિત્રિદં '= અને સંકલેશયુક્ત છે “ત'= તે અવસ્થાંતરરૂપ સંક્લિષ્ટ કર્મ ‘તદ વેવ'= પ્રતિમાકલ્પના સ્વીકારથી જ “વિજ્ઞરૂ'= દૂર કરાય છે. ‘ત્તો વ્યય'= આગમમાં કરવામાં આવેલા પ્રતિમાકલ્પના વિધાનથી જ ''= આ પ્રસ્તુત વાત “મા'= જણાય છે. જે 884 28/38 પ્રતિમાકલ્પમાં ધર્મકાયાને પીડા થાય છે તે સંગત નથી’, એમ પહેલાં વાદીએ કહ્યું છે તેનો પરિહાર કરતાં કહે છે : एत्तो अतीव णेया, सुसिलिट्ठा धम्मकायपीडा वि। आंताइणो सकामा, तह तस्स अदीणचित्तस्स // 885 // 18/39 છાયા :- મતોડતીવ સેવા સ્નષ્ઠ ધર્મોપદાપિ | अन्ताऽऽदिनः सकामा तथा तस्य अदीनचित्तस्य // 39 // ગાથાર્થ :- આ અશુભકર્મનો ક્ષય પ્રતિમાકલ્પથી જ થાય છે માટે અંત-પ્રાંત ભોજન કરનારા (અંતર વધેલું, પ્રાંત= તાજું નહિ અર્થાત્ લૂખુસૂકું) પ્રતિમધારીને કાયાની પીડા પણ અત્યંત સંગત છે. કારણકે માનસિક દીનતાથી રહિત તે ઇચ્છાપૂર્વક પીડાને સહન કરે છે. ટીકાર્થ :- “ગંતાપો'= અંત-પ્રાંત ભોજન કરનારને- અહીં વ્યુત્પત્તિ આ પ્રમાણે છે:- અંત ભોજનને ખાવાનો જેનો સ્વભાવ છે તે અંતભોજી- “સિનિટ્ટ'= યુક્તિયુક્ત ‘મતીવ'= અત્યંત ‘mયા'= જાણવી. ‘ત્તો'= આ કારણથી ‘મલીચિત્તલ્સ'= માનસિક દીનતાથી રહિત ‘તમ્સ'= પ્રતિમાપારીને ‘સામી= પોતાની ઇચ્છાથી કરતો હોવાથી ‘થમાપ વિ'=ધર્મશરીરને પીડા પણ ‘ત'= તે સકામ નિર્જરા થાય છે. | 886 / 28/36

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441