________________ श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद 393 સ્વીકારને યોગ્ય અવસરે ‘મહાપ'= નિરૂપણ “ગુi'= ઘટતું ''= નથી. ‘પસી ઘનુ'= આ જ તંતત્તિ ત્તિ'= શાસ્ત્રીય યુક્તિ છે. 888 | 28/42 अण्णे भणंति एसो, विहियाणट्ठाणमागमे भणिओ। पडिमाकप्पो सेट्ठो, दुक्करकरणेण विण्णेओ // 889 // 18/43 છાયા :- ૩અન્ય માન્તિ ઈષો વિહિતાનુષ્ઠાનમીને મતિઃ | प्रतिमाकल्पः श्रेष्ठो दुष्करकरणेन विज्ञेयः // 43 // ગાથાર્થ :- અન્ય આચાર્યો કહે છે કે આ પ્રતિમાકલ્પ આગમમાં કહેલું વિહિત અનુષ્ઠાન= ઉચિત ક્રિયારૂપ છે તે આગમમાં કહેલ હોવાથી દુષ્કર ક્રિયા કરવા દ્વારા વિરકલ્પ કરતાં શ્રેષ્ઠ જાણવો. ટીકાર્થ :- “મuon'= જૈનદર્શનમાં જ રહેલા સૂક્ષ્મબુદ્ધિ વગરના અન્ય આચાર્યો ‘મuiતિ'= પ્રતિપાદન કરે છે કે, "o'= આ પ્રતિમાકલ્પ ‘મા'= શાસ્ત્રમાં ‘વિદિયાળુટ્ટા'= કર્તવ્યરૂપ અનુષ્ઠાન તરીકે ‘મપિ'= કહેલો છે. ‘પદમMિો '= પ્રતિમાકલ્પ ‘કુવર #રા '=દુષ્કર ક્રિયા કરવા દ્વારા “સિટ્ટો'= આગમમાં કહેલ હોવા માત્રથી જ શ્રેષ્ઠ ‘વિઘો '= જાણવો. | 886 || 28/43 અન્ય આચાર્યોના મતની અસંગતતા બતાવતાં કહે છે : विहियाणट्ठाणं पिय सदागमा एस जुज्जई एवं / जम्हा ण जुत्तिबाहियविसओऽवि सदागमो होति // 890 // 18/44 છાયા - વિદિતાનુષ્ઠાનમપિ સલામણો યુચત્તે વિમ્ | यस्मान्न युक्तिबाधितविषयोऽपि सदागमो भवति // 44 // ગાથાર્થ :- આ પ્રતિમાકલ્પરૂપ વિહિત અનુષ્ઠાન પણ સદાગમથી કહેવાયું હોય તો સંગત થાય છે. કારણ કે જેમાં યુક્તિ ઘટતી ન હોય એવો યુક્તિથી બાધિતવિષયવાળો આગમ એ સદાગમ કહેવાય નહિ. ટીકાર્થ:- “સ'= પ્રતિમાકલ્પ ‘વિદિયાકvi પિય'= કર્તવ્યરૂપ અનુષ્ઠાન પણ “સલામ'= સદાગમથી ‘ગુજ્ઞ'= ઘટે છે. ‘વં'= આ પ્રમાણે કહ્યું છે. “નહીં'= કારણકે “ગત્તિવાદિવસ વિ'= યુક્તિથી બાધિત છે વિષય જેનો તે યુક્તિબાધિત વિષયવાળો એમ બહુવ્રીહિ સમાસ થાય છે. અર્થાત્ જે આગમમાં યુક્તિ ઘટતી ન હોય તે ‘સામો'= પ્રશસ્ત આગમ ‘રોતિ'= હોતો ‘ર'= નથી, તે પ્રશસ્ત આગમ કહેવાય જ નહિ એવો અર્થ છે. (અન્ય આચાર્ય યુક્તિને છોડીને માત્ર આગમને મહત્ત્વ આપ્યું છે તે યોગ્ય નથી.) એમ કહેવાનો ભાવ છે. || 860 || 28/44. जुत्तीए अविरुद्धो, सदागमो सावि तयविरुद्ध त्ति / इय अण्णोऽण्णाणुगयं, उभयं पडिवत्तिहेउत्ति // 891 // 18/45 છાયા- યુવા વિરુદ્ધઃ સવારમ: સાપ વિરુદ્ધતિ | તિ ચોડવાનુમતકુમયં પ્રતિપત્તિ હેતુતિ | 8 | ગાથાર્થ :- સદાગમ એ યુક્તિથી વિરુદ્ધ નથી હોતો અને યુક્તિ એ સદાગમથી વિરુદ્ધ નથી હોતી આમ અતીન્દ્રિય પદાર્થના નિર્ણયમાં જેમાં આગમ અને યુક્તિ બંને અવિરુદ્ધ રીતે મળતા હોય તે જ સ્વીકારાય છે. ટીકાર્થ:- ‘નુત્તી'= યુક્તિથી ‘વિરુદ્ધ'= અબાધિત “સલામો'= સદાગમ હોય છે. “સાવિ'= તે