________________ 384 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद છાયા :- સાદર પ્રતિમવિત્વે સળ[ ગુરુત્વાયવરિત્તેતિ | गच्छाद् विनिष्क्रमणादि न खलु उपकारकं येन // 21 // ગાથાર્થ:- અન્ય કહે છે:- પ્રતિમાકલ્પમાં ગુણદોષના ગુરુલાઘવપણાની સમ્યગુ વિચારણા નથી, કારણકે ગચ્છમાંથી નીકળવું વગેરે લાભકારી નથી. ટીકાર્થ:- “માદ'= અન્ય કોઈ કહે છે. “પડાવપે'= પૂર્વે કહેવામાં આવેલા પ્રતિમાકલ્પમાં “અખં'= સમ્યગુ ન્યાયથી ‘ગુરુનીયરી fધત ત્તિ'= જેમાં લાભ થોડો થતો હોય તેને છોડીને તેની અપેક્ષાએ જેમાં લાભ ઘણો હોય તેને કરવું એને ગુરુલાઘવ કહેવામાં આવે છે. અર્થાતુ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થવી તેને ગુરુલાઘવ કહેવામાં આવે છે. તેની વિચારણા એ ગુરુલાઘવ વિચારણા. “ન'= નથી. ‘છા 3'= ગચ્છમાંથી ' વિશ્વમUIટ્ટ'= નીકળીને એકલા વિચરવું તે વગેરે ‘૩વIRT'= ગુરુ કે સાધુ આદિને ઉપકાર કરનાર "T નુ'= નથી જ ‘નેT'= જે કારણથી. || 867 || 2822 तत्थ गुरुपारतंतं, विणओ सज्झाय सारणा चेव। वेयावच्चं गुणवुड्ढि तह य णिप्फत्ति संताणो // 868 // 18/22 છાયા :- તત્ર ગુરુષારતત્રં વિનયસ્વાધ્યાયઃ 2UTI વૈવા वैयावृत्यं गुणवृद्धिस्तथा च निष्पत्तिस्सन्तानः // 22 // ગાથાર્થ - જ્યાં ગચ્છવાસમાં ગુરુપરતંત્ર્ય, વિનય, સ્વાધ્યાય, સારણા-વારણા વગેરે વૈયાવચ્ચ, ગુણની વૃદ્ધિ, શિષ્યની પ્રાપ્તિ અને શિષ્ય પરંપરા આટલા લાભો થાય છે. ટીકાર્થ :- ‘તત્થ'= ગચ્છમાં ‘સુપરતંતે'= ગુરુને આધીનપણું ‘વિUTો'= વિનયને યોગ્ય વડીલોનો વિનય ‘સાથે'=વાચના વગેરે પાંચે ય પ્રકારનો સ્વાધ્યાય “સીરપ વેવ'= કોઈક વખત કોઈ આવશ્યક પ્રત્યય લાગીને ‘વૈયાવૃત્ય’ શબ્દ બન્યો છે. “શુપાવું'= ગુરુ વગેરેની પાસેથી જ્ઞાન આદિ ગુણોની વૃદ્ધિ થાય. ત૮ '= તથા સમુચ્ચય અર્થમાં છે. " fuત્ત'= ગુરુ વગેરે તેને શિષ્યો કરી આપે. “સંતા'= શિષ્યો થવાથી સારા સાધુઓ આદિ શિષ્યની પરંપરા અર્થાતુ શિષ્ય-પ્રશિષ્યનો વંશ ચાલે આવા લાભો પ્રાપ્ત થાય છે. || 868 / 28/22 दत्तेगाइगहोऽवि हु, तह सज्झायादभावओ न सुहो। अंताइणो वि पीडा, धम्मकायस्स न य सुसिलिटुं // 869 // 18/23 છાયા :- પ્રવિત્તિપ્રદોfપ વસ્તુ તથા સ્વાધ્યાયાઈમાવતો ન ગુમઃ | अन्तादिनोऽपि पीडा धर्मकायस्स न च सुश्लिष्टम् // 23 // ગાથાર્થઃ- તે રીતે એકદત્તિ વગેરે પણ સ્વાધ્યાયાદિ ન થવાથી લાભકારી નથી. અન્નપ્રાન્તરૂક્ષ એવું હલકું ભોજન કરીને આ ધર્મકાયાને પીડા આપવી એ યુક્ત નથી જ. ટીકાર્થ:- ‘ત્તેડિવિ દુ'= એક દત્તિ વગેરેનો અભિગ્રહ પણ દુ'= વાક્યાલંકારમાં છે. ‘ત'= તે પ્રકારે “સટ્ટાયામાવો'= નિરંતર સ્વાધ્યાય-ધ્યાન આદિ ન થવાથી ‘મુદ્દો'= કલ્યાણકારી નથી. ગચ્છમાં તો નિરંતર સ્વાધ્યાયાદિ થાય છે એ વાદી-પ્રતિવાદી ઉભયને પ્રસિદ્ધ છે. ‘મંતાફળો વિ'= અન્નપ્રાન્તરૂક્ષ અર્થાત્ લુખા સુકા ભોજનથી પણ ‘ઘમાયટ્સ'= સાધુની ધર્મકાયાને "'= પીડા ‘સિનિર્દુ = યુક્ત ‘ત્ર'= નથી જ. // 866 / 1823