________________ 340 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद છે. '3 સુમો '= શબ્દમાં ધાતુ પરસ્મપદી હોવા છતાં તાછીચે-વ-વન-શષિ પરમૈલીનીમપ” એ સૂત્રથી “શક્તિ' અર્થમાં મનસ્ પ્રત્યય લાગીને સુમન શબ્દ બન્યો છે. સુમીન= શુદ્ધિની શક્તિથી યુક્ત અનુમાનઃ શુદ્ધિની શક્તિ વગરનું. / ઉદ્દર // 26/18 છેદ પ્રાયશ્ચિત્તથી અપરાધની શુદ્ધિ કેવી રીતે થાય છે? એ જણાવે છે :छिज्जति दूसियभावो, तहोमरायणियभावकिरियाए। संवेगादिपभावा, सुज्झइ णाता तहाऽऽणाओ // 763 // 16/19 છાયા :- છિદારે કૂપિતાવ તથાડવમરાત્નિમાજ્જિયા | संवेगादिप्रभावात् शुद्ध्यति ज्ञाता तथाऽऽज्ञातः॥ 19 // ગાથાર્થ :- છેદ પ્રાયશ્ચિત્તમાં અહોરાત્ર પંચક આદિ ક્રમથી દીક્ષા પર્યાયને ન્યૂન કરવાથી દૂષિતભાવ દૂર થાય છે. તેનો પર્યાય ઓછો થવાથી તે હવે નાનો બને છે આથી તેને સંવેગાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે તેના પ્રભાવથી તેમજ સર્વજ્ઞની આજ્ઞાનું પાલન થવાથી આગમની વિધિપૂર્વક કરેલા આ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે અથવા પ્રાયશ્ચિત્ત સેવનાર સાધુ શુદ્ધ થાય છે. ટીકાર્થ :- ‘તë'= પંચકછેદાદિ પ્રકાર વડે ‘છિન્નતિ'= અહોરાત્ર પંચકાદિ ક્રમથી દીક્ષાપર્યાયને ઓછો કરાય છે. “લૂસિયમાવો'= દૂષિત અધ્યવસાય, ‘મોમાયમાવરિયા'= દીક્ષાપર્યાયના લઘુપણાની ક્રિયાથી અર્થાત્ દીક્ષાપર્યાય કપાઈ જવાથી દૂર થાય છે, આમાં ‘વ’ અને ‘ત્નિ#' નો કર્મધારય સમાસ કરીને ‘માવ'= શબ્દની સાથે તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કરીને પછી ‘ક્રિયા'= શબ્દની સાથે ષષ્ઠીતપુરુષ સમાસ કર્યા બાદ તૃતીયા વિભક્તિ કરી છે. “સંવેલિપમાવત'= સંવેગ, નિર્વેદ આદિ ગુણોના સામર્થ્યથી “પતિ'= ન્યાયથી આગમમાં કહેલી વિધિથી ‘તહાઇડVITો'= તથા સર્વજ્ઞની આજ્ઞાથી ‘સુ'= છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધની શુદ્ધિ થાય છે. અથવા અપરાધ અને અપરાધ કરનાર સાધુનો અભેદ ઉપચાર કરવાથી ‘નાતા'= બુદ્ધિમાન સાધુ સંવેગાદિના પ્રભાવથી તથા સર્વજ્ઞની આજ્ઞાથી શુદ્ધ થાય છે. તેનો દૂષિત અધ્યવસાય દૂર થાય છે. // 763 / / 16/19 मूलादिसु पुण अहिगयपुरिसाभावेण नत्थि वणचिंता। एतेंसि पि सरूवं, वोच्छामि अहाणुपुव्वीए // 764 // 16/20 છાયા :- મૂનાવવું પુનરંધવછૂતપુષમાવેન નાસ્તિ વિન્તા | एतेषामपि स्वरूपं वक्ष्यामि यथानुपूर्विम् // 20 // ગાથાર્થ :- મૂળ વગેરે પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધમાં ચારિત્રનો સર્વથા અભાવ જ થાય છે. આલોચનાદિ સાત પ્રાયશ્ચિત્તમાં ત્રણના દૃષ્ટાંતથી જે વિચારણા કરી તેવી વિચારણા અહીં મૂળ અનવસ્થાપ્ય અને પારાચિક પ્રાયશ્ચિત્તમાં કરાતી નથી કારણ કે શરીર હોય તો તેમાં ત્રણનો સંભવ છે. મૂળ આદિમાં ચારિત્રરૂપી શરીરનો નાશ થઈ ગયો છે. હવે મૂળ આદિનું સ્વરૂપ ક્રમશઃ કહીશ. ટીકાર્થ:- ‘મૂનાનું પુન'= મૂળ-અનવસ્થાપ્ય અને પારાચિક પ્રાયશ્ચિત્તમાં ‘દિયપુરિસમાવેT'= ચારિત્રરૂપી પુરુષનો જ અભાવ હોવાથી ‘વાંચતા'= દ્રવ્યવ્રણના જેવી વિચારણા ‘ન'= સંભવતી નથી. ‘ત્તેિસિ પિ'= મૂળ આદિનું સરૂવં'= સ્વરૂપ ‘હાપાપુથ્વી'= અનુક્રમે ‘વોછામિ'= કહીશ. // 764 // 26/20