________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 343 ક્યા સાધુઓ અયોગ્ય છે ? તે જણાવે છે. “સનિયચિંતિમે મલિÉિ= ઋષિહત્યા આદિ સ્વલિંગભેદથી અને જિનપ્રતિમાનો વિનાશ કરવાથી ચૈત્યભેદ કરનારા તેઓ અત્યન્ત અયોગ્ય છે બાકી સામાન્યથી આગળના સૂત્રમાં જેમનું વર્ણન કરવામાં આવ્યું છે તે સાધુઓ આ અત્યંત અયોગ્ય સાધુના જેટલા સંક્લિષ્ટ ન હોવાથી તેઓ કથંચિત્ અમુક પ્રકારે અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ બને પછી તે ભવમાં પણ દીક્ષાને યોગ્ય બનવાનો સંભવ છે. | 768 | ક્વાર૪ આ બીજા આચાર્યોના મતનું પણ કથંચિત સમર્થન કરતાં આચાર્ય કહે છે :आसयविचित्तयाए, किलिट्ठयाए तहेव कम्माणं / अत्थस्स संभवातो, णेयं पि असंगयं चेव // 769 // 16/25 છાયા :- માવત્રતયા વિસ્તકૃત તથૈવ જર્નામ્ મર્થસ્થ સન્મવત્ નેમપિ સક્િરં ચૈવ / ર૬ // ગાથાર્થ - જીવોના અધ્યવસાયો વિચિત્ર પ્રકારના હોવાના કારણે તથા ચારિત્રમોહનીય આદિ પાપકર્મોનો નિકાચિતબંધ થયો હોવાથી હમણાં જણાવ્યો એવો અપરાધ કરનારા જીવો દીક્ષા માટે અત્યંત અયોગ્ય જ સંભવે છે માટે આ અન્ય આચાર્યોનો મત પણ કથંચિત્ સંગત છે, સર્વથા અસંગત નથી. ટીકાર્થ :- ‘માસવિદત્તયાણ'= જીવોના અધ્યવસાયના વિચિત્રપણાથી ‘િિનયા'= નિકાચિત ક્લિષ્ટ બંધ થયો હોવાથી ‘તહેવ'= તથા પ્રકારે “માન'= ચારિત્રમોહનીય કર્મ અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ‘સ્થ'= દીક્ષાના અભાવની અપેક્ષાએ વિચારતાં અત્યંત અયોગ્યતાનો અર્થાત્ દીક્ષા માટે અત્યંત અયોગ્યપણાનો ‘સંભવીતો'= સંભવ હોવાથી ‘યં પિ'= આ અન્ય આચાર્યોનો મત પણ ‘મસંયં વેવ'= સર્વથા અસંગત નથી, પરંતુ કથંચિત સંગત છે. || 766 ૨૬/ર૬ પારાંચિક પ્રાયશ્ચિત્તના અધિકારને આશ્રયીને હવે આ વર્ણવે છે : आगममाई य जतो, ववहारो पंचहा विणिद्दिट्ठा। आगम सुय आणा धारणा य जीए य पंचमए // 770 // 16/26 છાયા :- મામ િયતો વ્યવહાર: ૐથા વિનિર્વિષ્ટઃ | आगमः श्रुतमाज्ञा धारणा च जीतं च पञ्चमकः // 26 // एयाणुसारतो खलु, विचित्तमेयमिह वणियं समए। आसेवणादिभेदा, तं पुण सुत्ताउ णायव्वं // 771 // 16/27 છાયા :- પતિનુસરતઃ ઘનુ વિચત્રતિદિ સમજે ! आसेवनादिभेदात् तत् पुनः सूत्रात् ज्ञातव्यम् // 27 // ગાથાર્થ :- કારણ કે પ્રાયશ્ચિત્તના વિષયમાં જિનેશ્વરદેવોએ આગમ વગેરે પાંચ પ્રકારનો વ્યવહાર કહ્યો છે. આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર અને પાંચમો જીતવ્યવહાર. પ્રતિસેવા વગેરેના ભેદથી આ પાંચ પ્રકારના વ્યવહારના અનુસાર આગમમાં અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે આગમમાંથી જાણી લેવું. ટીકાર્થ :- ‘મામમારું '= આગમ આદિ “નતો'= કારણકે “વહારો'= વ્યવહાર “પંદ'= પાંચ પ્રકારનો ‘વિ'િ = કહ્યો છે. તે પાંચ પ્રકારનો વ્યવહાર કેવો છે; તે જણાવવા માટે તેના ભેદનું