________________ 354 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद // सप्तदशं स्थिताऽस्थितकल्पं- पञ्चाशकम् // પૂર્વોક્ત પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ સાધુઓના સ્થિતાદિકલ્પનું પ્રતિપાદન કરવા કહે છે : नमिऊण महावीर ठियादिकप्पं समासओ वोच्छं। पुरिमेयरमज्झिमजिणविभागतो वयणनीतीए // 795 // 17/1 છાયા :- નત્વી મહાવીર સ્થિતવવત્વે સમાતો વચ્ચે | पूर्वेतर-मध्यम-जिनविभागतो वचननीत्या // 1 // ગાથાર્થ :- શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને પહેલા-છેલ્લા અને મધ્યના બાવીશ જિનોના વિભાગને આશ્રયીને સ્થિતાસ્થિતકલ્પને આગમની નીતિથી સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘નમિUT'= નમસ્કાર કરીને ‘મહાવીર'= મહાવીરસ્વામીને આ નામ તેમનું દેવતાએ પાડેલું છે, આગમમાં પ્રસિદ્ધ છે. ‘ડિયાવિM'= દશપ્રકારના સ્થાનના વિષયવાળા સ્થિતાસ્થિતકલ્પને ‘સમાસો'= સંક્ષેપથી ‘પુરિમેયરમમિનિવમીતિ'= પહેલા અને છેલ્લા જિનના સાધુઓનો સ્થિતકલ્પ અને મધ્યના બાવીશ તીર્થંકરનો અસ્થિત કલ્પ એમ વિભાગ વડે ‘વયાનીતી'= આગમમાં કહેલી નીતિથી ‘વોÚ'= કહીશ. . 726 27/6 તેમાં સ્થિતકલ્પ પ્રથમ હોવાથી તેનું પ્રતિપાદન કરવા કહે છે : दसहोहओ उकप्पो, एसो उपरिमेयराण ठियकप्पो। सययासेवणभावा, ठियकप्पो णिच्चमज्जाया // 796 // 17/2 છાયા :- રથયતતુ સૈન્ય તુ પૂર્વતરાનાં સ્થિતત્વ: | सततासेवनभावात् स्थितकल्पो नित्यमर्यादा // 2 // ગાથાર્થ :- કલ્પના સામાન્યથી આચેલક્ય વગેરે દશ પ્રકાર છે, પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને આશ્રયીને દશ પ્રકારનો આ કલ્પ સ્થિતકલ્પ કહેવાય છે. કારણકે તેમને એનું આચરણ સદા કરવાનું હોય છે. આગમમાં જે પુષ્ટ આલંબનો કહ્યાં છે તે સિવાય તેમને આ કલ્પનું ઉલ્લંઘન કરવાનું હોતું નથી આથી તેમના માટે એ નિયમર્યાદારૂપ છે. પુષ્ટ આલંબને તો તેઓ જેમાં વધારે લાભ હોય એનું આચરણ કરે છે. ટીકાર્થ :- ‘ર'= દશ પ્રકારનો ‘મોદો'= સામાન્યથી ‘પ્પો'= વ્યવસ્થારૂપ આચાર છે. ‘પક્ષો 3'= આ દશ પ્રકારનો કલ્પ ‘પુરિયRIT'= પ્રથમ અને ચરમ જિનના સાધુઓનો ‘થિપ્પો'= સ્થિતકલ્પ છે. “સામેવUTમાવત'= તેમને તે સતત આચરવાનો હોવાથી ‘ક્રિપ્પો'= સ્થિતકલ્પ કહેવાય છે. “શ્વિમનાયા'= આગમમાં જે પુષ્ટ આલંબનો કહ્યાં છે તે સિવાય તેઓએ આનો ત્યાગ કરવાનો હોતો નથી. આવી હંમેશની મર્યાદારૂપ આ કલ્પ છે. પુષ્ટ આલંબને તેનો ત્યાગ કરી શકાય છે. કારણ કે જેમાં વધુ લાભ હોય તેનું તેઓ આચરણ કરે છે. તે 766 / 27/2 સ્થિતકલ્પનું નિત્ય આચરણ શાથી કરવાનું હોય છે ? તે કારણ જણાવે છે.