________________ 358 श्री पञ्चाशक प्रकरण - 17 गुजराती भावानुवाद અચેલક (= વસ્ત્ર હોવા છતાં શાસ્ત્રષ્ટિએ અચલક) એમ બે પ્રકારે અચેલક જાણવા. તીર્થકરો ઇંદ્ર આપેલું દેવદૂષ્ય ન હોય ત્યારે અચેલક બને છે સાધુઓ વસ્ત્ર હોવા છતાં અચેલક છે. ટીકાર્થ :- ‘સ્થ'= સ્થિતકલ્પની વિચારણામાં ‘વિદા'= બે પ્રકારના ‘મના'= સ્વરૂપથી વસ્ત્ર વગરના અચેલક અને વસ્ત્રસહિત હોવા છતાં શાસ્ત્રોક્ત અચેલક “સંતાસંકુ'= વસ્ત્ર હોવા છતાં અને વસ્ત્ર ન હોય ત્યારે અહીં ‘વસ્ત્ર' શબ્દ અધ્યાહત સમજવો. ‘હતિ વિUોયા'= જાણવા. ‘તિસ્થRJસંતવેત્ન'= ઇંદ્રએ આપેલું દેવદૂષ્ય ન હોય ત્યારે તીર્થંકરો વસ્ત્રના પરિભોગના અભાવે સા'= શેષ સાધુઓ “સંતાક્વેતા'= અને વસ્ત્ર હોવા છતાં અચેલક ‘મ'= હોય છે. જે 80% | 17/11 आचेलक्को धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स। मज्झिमगाण जिणाणं, होइ सचेलो अचेलो य // 806 // 17/12 છાયા :- માત્નો થર્મ: પૂર્વી રે પશ્ચિમર્થ ર નિની | मध्यमकानां जिनानां भवति सचेलोऽचेलश्च // 12 // ગાથાર્થ - પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને અચલક (વસ્ત્રના અભાવવાળો) ચારિત્રધર્મ છે. મધ્યમ જિનના સાધુઓને સચેલક અને અચેલક ચારિત્રધર્મ હોય છે. ટીકાર્થઃ- “માતો થwો'= તેમાં માત્ર શ્વેતવસ્ત્ર જ સાધુઓ ધારણ કરતા હોવાથી અચેલક ધર્મ ‘પુરિમર્સ = શ્રી ઋષભદેવ ભગવાનના ‘પચ્છમસ યુ'= અને મહાવીરસ્વામી ' નિસ્ય'= ભગવાનના સાધુઓનો ‘ક્સમXIIT વિUTIU'= મધ્યમ જિનના સાધુઓનો “સત્નો મવેત્નો '= આગમ નીતિથી સચેલક અને અચેલક ધર્મ ‘હોટ્ટ'= હોય છે. પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓ અલ્પમૂલ્યવાળા માત્ર શ્વેત વસ્ત્રો જ ધારણ કરતાં હોવાથી તેઓ વસ્ત્રરહિત હોય છે એમ કહ્યું છે, મધ્યમજિનના સાધુઓ શ્વેતવસ્ત્ર પણ ધારણ કરે છે તેમ જો નિર્દોષ મળે તો રાતા, નીલા વગેરે પાંચે ય વર્ણવાળા વસ્ત્રોને ધારણ કરે છે. ઘણી કિંમતવાળા વસ્ત્રો પણ નિર્દોષ મળતા હોય તો ધારણ કરવાની તેમને શાસ્ત્રની અનુજ્ઞા છે. માટે તેમને સચેલક કહ્યા છે. આમ ભગવાને પુરુષની ભૂમિકાને લક્ષ્યમાં રાખીને સચેલક અને અચેલક એમ બંને પ્રકારનો ધર્મ બતાવ્યો છે. તેથી તે બંને પણ નિર્દોષ છે. 806 / 27/12 વસ્ત્રો ધારણ કરવા છતાં પહેલાં અને છેલ્લાં જિનના સાધુઓને અચલકપણું શી રીતે સંભવે છે ? તે સમજાવે છે : अमहद्धण भिन्नेहिय, आचेलक्कमिह होइ वत्थेहिं। लोगागमनीतीए, अचेलगत्तं तु पच्चयतो // 807 // 17/13 છાયા :- મમëધનૈમન્નશ મામદ મતિ વસ્ત્ર: लोकागमनीत्या अचेलकत्वं तु प्रत्ययतः // 13 // ગાથાર્થ :- અહીયાં વસ્ત્રો અલ્પમૂલ્યવાળા અને જીર્ણ હોવાથી અચલકપણું કહ્યું છે. કારણકે લોકનીતિથી તેમ જ આગમનીતિથી તેમાં અચલકપણાની પ્રતીતિ થાય છે.