________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद 341 पाणातिवातपभितिसु,संकप्पकएस चरणविगमम्मि। आउट्टे परिहारा, पुण वयठवणं तु मूलं ति // 765 // 16/21 છાયા :- પ્રાણાતિપાતપ્રકૃતિષ સંન્યવ૬ વર વિસારે | आवृत्ते परिहारात् पुनव्रतस्थापनं तु मूलमिति // 21 // ગાથાર્થ :- સંકલ્પથી અર્થાત્ આવેશપૂર્વક ઇરાદાથી કરેલા પ્રાણિવધ, મૃષાવાદ આદિ અપરાધોમાં ચારિત્રનો અભાવ થતાં હવે ફરીથી આવો અપરાધ પોતે નહિ કરે એવા પરિણામવાળા સાધુમાં દોષની શુદ્ધિને માટે ફરીથી મહાવ્રતોનું સ્થાપન કરવું તે મૂળ પ્રાયશ્ચિત્ત છે. અર્થાત્ આમાં તેનો સંપૂર્ણ દીક્ષાપર્યાય કાપી નાંખીને તેને ફરીથી દીક્ષા આપવામાં આવે છે. ટીકાર્થ :- “સંપૂણકુ'= ઇરાદાપૂર્વક જાણીજોઈને કરાયેલા ‘પતિવતપમતિ'= પ્રાણિવધ આદિ અપરાધોમાં ' વિરામમિ'= ચારિત્રના પરિણામ નષ્ટ થવાથી ચારિત્રનો જ નાશ થવામાં ‘માડ'= ફરીથી આવો દોષ પોતે નહિ સેવે એમ ચારિત્રનો પરિણામ જાગે ત્યારે “પરિહાર'= અપરાધની શુદ્ધિને માટે “પુ વડવ'= ફરીથી મહાવ્રત ઉચ્ચરાવવા સ્વરૂપ “મૂનં તિ'= મૂળ પ્રાયશ્ચિત્ત છે. // 76 // 626 હવે મૂળપ્રાયશ્ચિત્ત બાદ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનો વિષય કહે છે :साहम्मिगादितेयादितो, तहा चरणविगमसंकेसे। णोचियतवेऽकयम्मी, ठविज्जति वएसु अणवट्ठो // 766 // 16/22 છાયા :- સાધર્કિવિર્તયાવિતઃ તથા રવિ/સંવનેશે ! नोचिततपसिऽकृते स्थाप्यते व्रतेषु अनवस्थाप्यः // 22 // ગાથાર્થ :- સાધર્મિક આદિની ઉત્તમ વસ્તુની ચોરી આદિ કરવાથી તે પ્રકારે ચારિત્રનો અભાવ થાય એવો સંક્લેશ ઉત્પન્ન થયો હોય ત્યારે તે જ્યાં સુધી આગમમાં કહેલ તપને પ્રાયશ્ચિત્તરૂપે ન કરે ત્યાં સુધી તેને ફરીથી વ્રતોમાં સ્થાપવામાં ન આવે. અર્થાત્ આગમોક્ત તપ પૂર્ણ કર્યા બાદ ફરીથી તેને મહાવ્રત ઉચ્ચરાવવામાં આવે તે સાધુ અનવસ્થાપ્ય છે. અભેદ ઉપચારથી તે પ્રાયશ્ચિત્તને પણ અનવસ્થાપ્ય કહ્યું છે. ટીકાર્થ :- “સામિાહિતેયાલિતો'= સાધર્મિક કે અન્યતીર્થિકાદિની વસ્તુની ચોરી કરવાથી અથવા તેની સાથે મારામારી કરવાથી- અહીંયા સાધર્મિક શબ્દની પછી જે “આદિ’ શબ્દ છે તેનો અર્થ અન્યતીર્થિકાદિ કરવાનો છે અને “તેયાદિમાં જે “આદિ’ શબ્દ છે તેનો અર્થ તાડન કરવું વગેરે એ પ્રમાણે કરવાનો છે. “ત'= તે આગમમાં કહેલ પ્રકારે ‘વર વિસામસંસે'= ચારિત્રનો નાશ થાય એવો સંક્લેશ ઉત્પન્ન થયો હોય ત્યારે, “વયેતિ'= પ્રાયશ્ચિત્તરૂપે આગમમાં કહેલ તપ ‘મયમી'= ન કરે ત્યાં સુધી ‘વજ્ઞતિ વસુ'= વ્રતમાં સ્થાપવામાં અર્થાત્ ફરીથી તેને વ્રત ઉચ્ચરાવવામાં 'o'= આવતા નથી. “મUવો'= આ સાધુને અનવસ્થાપ્ય કહેવાય છે. સાધુની સાથે અભેદ ઉપચાર કરીને આ પ્રાયશ્ચિત્તને પણ અનવસ્થાપ્ય કહેવામાં આવે છે. // 766 // 26/22 હવે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તની બાદ પારાચિકનો વિષય કહે છે : अण्णोऽण्णमूढदुट्ठातिकरणतो तिव्वसंकिलेसंमि। तवसाऽतियारपारं, अंचति दिक्खिज्जति ततो य // 767 // 16/23