________________ 338 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद एसो एवंरूवो, सविगिच्छो एत्थ होइ विण्णेओ। सम्मं भावाणुगतो, णिउणाए जोगिबुद्धीए // 759 // 16/15 छाया :- एष एवंरूपः सचिकित्सोऽत्र भवति विज्ञेयः / सम्यग् भावानुगतो निपुणया योगिबुद्ध्या // 15 // ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના અધિકારમાં ઉક્ત સ્વરૂપવાળા ભાવવ્રણને હવે ચિકિત્સા સહિત અને સમ્યગુ રહસ્ય સહિત યોગીઓની સૂક્ષ્મબુદ્ધિથી જાણવું જરૂરી છે. गाथार्थ :- "एत्थ'= मा प्रायश्चित्तन। मधिारमा एवंरूवो'= तस्व३५वाणो 'एसो'= भावनाए। 'साविगिच्छो'= यित्सिा सहित सम्मं भावाणुगतो'= सभ्य। २४स्यसहित, 'णिउणाए'= सूक्ष्म 'होइ विण्णेओ'= वा योग्य छे. 'जोगिबुद्धीए'= योगीपुरुषनी बुद्धिथी,- योगीमोनी बुद्धि मविपरीत डोवाथी ते वस्तुना साया स्व३५ छ, तमना शानमा विपर्यय नथी होतो. // 759 // 16/15 भिक्खायरियादि सुज्झति, अइयारो कोइ वियडणाए उ। बितिओ उ असमितो मि त्ति कीस? सहसा अगुत्तो वा // 760 // 16/16 छाया :- भिक्षाचर्यादिः शुद्ध्यति अतिचारः कोऽपि विकटनया तु / द्वितीयस्तु असमितोऽस्मीति कस्मात् ? सहसा अगुप्तो वा // 16 // सद्दादिएसुरागं, दोसं व मणे गओ तइयगम्मि। णाउं अणेसणिज्जं, भत्तादि विगिचण चउत्थे // 761 // 16/17 छाया :- शब्दादिकेषु राग द्वेषं वा मनसि गतस्तृतीयके / ज्ञात्वा अनेषणीयं भक्तादि 'विगिंचण' चतुर्थे // 17 // उस्सग्गेण वि सुज्झति, अइयारो कोइ कोइ उतवेणं। तह वि य असुज्झमाणे छेयविसेसा विसोहंति // 762 // 16/18 तिगं / छाया :- उत्सर्गेणापि शुद्धयति अतिचारः कोऽपि कोऽपि तु तपसा / तथापि च अशुद्धयति छेदविशेषा विशोधयन्ति // 18 // त्रिकम् / ગાથાર્થ :- ભિક્ષાચર્યા આદિમાં જે સૂક્ષ્મ અતિચાર લાગ્યા હોય તે પ્રથમ દ્રવ્યશલ્ય તુલ્ય છે. જેમ પ્રથમ શલ્યમાં માત્ર શલ્યને બહાર કાઢી નાંખવાનો હોય છે. એ સિવાય બીજી કોઈ ચિકિત્સા કરવાની હોતી નથી, તેમ આ અપરાધમાં માત્ર ગુરુભગવંતની આગળ આલોચના જ કરવાની હોય છે. ગુરુની આગળ અપરાધ પ્રગટ કરવા માત્રથી તેની શુદ્ધિ થઈ જાય છે, તેમાં બીજું કોઈ વિશેષ પ્રાયશ્ચિત્ત હોતું નથી. સમિતિ-ગુપ્તિનો જ્યારે સહસાકાર ભંગ થઈ જાય ત્યારે તે બીજા દ્રવ્યશલ્ય તુલ્ય અપરાધ છે. તેમાં જેમ માત્ર ત્રણનું મર્દન કરવાનું હોય છે તેમ આ અપરાધમાં “અરે ! હું કોઈ પણ પુષ્ટ કારણ વગર જ સમિતિ-ગુપ્તિમાં પ્રમાદી કેમ બન્યો ?" એવા પશ્ચાત્તાપ સહિત ‘મિચ્છા મિ દુક્કડ' બોલવાનું હોય છે, આ પ્રતિક્રમણ નામનું બીજા નંબરનું પ્રાયશ્ચિત્ત છે, એટલામાત્રથી એની શુદ્ધિ થઈ જાય છે. ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં માત્ર મનથી જ્યારે રાગ-દ્વેષ થઈ જાય ત્યારે તેની ત્રીજા મિશ્ર નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. આ ભાવવ્રણ એ ત્રીજા દ્રવ્યશલ્યતુલ્ય છે. એમાં જેમ વ્રણમર્દન કરીને કાનનો