________________ 284 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद આહાર દૂષિત છે એનું જ્ઞાન કેવી રીતે થાય; તે કહે છે : दोसपरिणाणं पिह, एत्थं उवओगसद्धिमाईहिं। जायति तिविहणिमित्तं, तत्थ तिहा वणियं जेण // 626 // 13/32 છાયા :- રોષપરિજ્ઞાનમu gāત્ર ૩૫યોગાશુચિિિમઃ जायते त्रिविधनिमित्तं तत्र त्रिधा वर्णितं येन // 32 // ગાથાર્થ :- આ પિંડના વિષયમાં ઉપયોગની શુદ્ધિ આદિથી દોષનું જ્ઞાન થાય છે. કારણ કે તેમાં ભૂતવર્તમાન અને ભવિષ્યના ભેદથી ત્રણ પ્રકારે કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારના નિમિત્તો કહ્યાં છે. તેનાથી દોષનું જ્ઞાન થાય છે. ઉપયોગશુદ્ધિ એટલે ભિક્ષા માટે જતી વખતે ભિક્ષાની અનુજ્ઞા માટે જે કાઉસ્સગ્ન કરવામાં આવે છે તેની શુદ્ધિ- ‘આદિ’ શબ્દથી દર્શન અને પ્રશ્ન વગેરેનું ગ્રહણ થાય છે. અર્થાત્ ગૃહસ્થના ઘેર રસોઇ ઘણી હોય, એ જોઇને પણ ખબર પડે કે ઘરના માણસો થોડા છે અને રસોઈ ઘણી બનાવી છે માટે સાધુને માટે બનાવી હશે, અથવા ગૃહસ્થોને એ વિષયક પ્રશ્નો પૂછીને પણ આહારનું નિર્દોષપણું કે દૂષિતપણું જાણી શકાય છે. ટીકાર્થ :- ‘ોસરપUTUi પિ'= આહારના દોષનું જ્ઞાન પણ “દુ'= વાક્યાલંકારમાં છે. “લ્ય'= પિંડમાં ‘૩વો સુદ્ધિમાર્દિ'= ઉપયોગની શુદ્ધિ આદિ પ્રકારો વડે “ગાયેતિ'= થાય છે. નેT'= જે કારણથી, ‘તત્થ'= પિંડના વિષયમાં ‘તિ'= ભૂત-વર્તમાન અને ભવિષ્યના ભેદથી ત્રણ પ્રકારે ‘તિવિમિત્ત'= કાયિક-વાચિક-માનસિક ભેદથી ત્રણ પ્રકારે નિમિત્ત વUિાય'= કહ્યું છે. તેથી દોષનું જ્ઞાન પણ થાય છે. // 626 // 1332. भिक्खासद्दोऽवेवं,अणियतलाभविसउत्ति एमादी। सव्वं चिय उववन्नं, किरियावंतंमि उजतिम्मि // 627 // 13/33 છાયા :- fમક્ષાશબ્દોÀવ નિયતનામવિષય તિ શ્વમારિ सर्वमेव उपपन्नं क्रियावति तु यतौ // 33 // ગાથાર્થ :- જેમ પિંડ શબ્દ યતિના આહારમાં જ ઘટે છે તેમ ભિક્ષા શબ્દ પણ યતિની ભિક્ષામાં જ ઘટે છે. જ્યાં આહાર લાવવાના ઘરો નક્કી હોય અને તે ઘરોમાંથી કયો અને કેટલો આહાર લાવવાનો એ પણ નક્કી જ હોય તો એ નિયતલાભ કહેવાય. એવા નિયતલાલવાળી ભિક્ષા માટે ભિક્ષા શબ્દ ન વપરાય. જ્યાં આહાર લાવવા માટે કયા ઘરોમાં જવાનું છે એ નક્કી નથી અને કયા ઘરમાંથી કેટલો અને કેવો આહાર મળશે એ નક્કી નથી તેને “અનિયતાભ' કહેવાય. આવા અનિયતલાભના વિષયમાં જ ભિક્ષા શબ્દનો પ્રયોગ કરાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. શાસ્ત્રોક્ત ક્રિયાયુક્ત સાધુમાં આ બધું ઘટે છે માટે તેની ભિક્ષા માટે જ ભિક્ષા શબ્દનો પ્રયોગ કરવો યોગ્ય છે. ટીકાર્થ :- ‘fમવલ્લીસદોડવેવં'= ભિક્ષા શબ્દનો પ્રયોગ પણ આ પ્રમાણે “મણિયેતનામવિસ૩ ઉત્ત'= અનિયતલાભના વિષયવાળો છે, ભિક્ષા માટેના ઘરો નક્કી ન હોય અને ત્યાંથી કેટલો આહાર મળશે? એનું પ્રમાણ નક્કી ન હોય એને “અનિયતલાભ' કહેવાય. આવો અનિયતલાભ એ ભિક્ષા શબ્દનો વિષય છે. ‘મા'= આમ જે કહ્યું છે. “સર્વે વિય'- આ બધું જ ‘વિરિયાવંતમિ 3'= શાસ્ત્રોક્ત ક્રિયાથી યુક્ત ‘તિમિ'= સાધુમાં ‘૩વવન્ન'= ઘટે છે. ભિક્ષા શબ્દનો અર્થ સર્વદોષરહિત અનિયત રીતે પ્રાપ્ત થતો