________________ 322 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद કોઈક સાધુ અથવા શ્રાવકથી શાસનની અપભ્રાજના થઈ હોય ત્યારે તેના દોષો ઢંકાઈ જાય એ રીતે અથવા શાસનની અપભ્રાજના ન પણ થઈ હોય ત્યારે પોતાના ગુણો વડે શાસનની પ્રભાવના કરવી તે પ્રભાવના આચાર છે.- આ આઠ દર્શનાચાર છે. || 768 / 1/24 હવે ચારિત્રાચારના ભેદો કહે છે : ___ पणिहाणजोगजुत्तो, पंचहिंसमितीहिंतीहिंगुत्तीहिं। एस चरित्तायारो, अट्ठविहो होइ णायव्वो // 719 // 15/25 છાયાઃ- પ્રાધાનયો યુવત: પશ્ચસુ સમિતિપુ તિસૃષુ ગુણિપુ ! एषश्चारित्राचारो अष्टविधो भवति ज्ञातव्यः // 25 // ગાથાર્થ :- પ્રણિધાન એટલે શુભવિષયમાં મનની એકાગ્રતા- યોગ એટલે ધર્મપ્રવૃત્તિ અથવા ચિત્તવૃત્તિનો નિરોધ અથવા ઉચિત અનુષ્ઠાન, પ્રણિધાન સ્વરૂપ યોગ અથવા પ્રણિધાન અને યોગ - તે બંનેથી યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ઓળખાતો આ ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો. ટીકાર્થઃ- “પાહા'= શુભ વિષયમાં મનની એકાગ્રતા, તે સ્વરૂપ “નોn'= જે ધર્મની પ્રવૃત્તિ તેનાથી યુક્ત, અથવા યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ અથવા ઉચિત અનુષ્ઠાન,- પછી પ્રણિધાન અને યોગ આ બે શબ્દનો દ્વન્દ સમાસ કરીને તેમનાથી યુક્ત એમ અર્થ કરવો. “પંહિં સમિતિહિં = ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ એ પાંચ સમિતિ વડે ‘તાર્દિ ગુત્તર્દિ= મન-વચન અને કાયાની રક્ષા સ્વરૂપ ત્રણ ગુપ્તિ વડે ઓળખાતો પણ ચરિત્તીયારો'= આ ચારિત્રાચાર ‘મવિદો હો'= આઠ પ્રકારનો છે એમ ‘પાયવ્યો'= જાણવો. || 726 // ૨૬/ર. હવે સામાન્યથી તપાચારના ભેદ દર્શાવતા તેના સ્વરૂપને કહે છે : बारसविहम्मि वि तवे, साभितरबाहिरे कसलदिढे। अगिलाए अणाजीवी, णायव्वो सो तवायारो // 720 // 15/26 છાયા :- દ્વાદવિવેfપ તપણિ સચ્ચત્તરવાળે સુશ«છે . अग्लान्या अनाजीवी ज्ञातव्यः स तप आचारः // 26 // ગાથાર્થ :- સર્વજ્ઞપ્રરૂપિત છ પ્રકારના અત્યંતર અને છ પ્રકારના બાહ્ય એમ બાર પ્રકારના તપમાં જે ખેદરહિત નિઃસ્પૃહપણે પ્રવૃત્તિ કરે છે તે તમાચાર જાણવો,- અહીં તપ અને તપ કરનાર એ બંનેમાં અભેદ ઉપચાર કર્યો છે. ટીકાર્થ:- ‘વાર સવમ વિ તવે'= બાર પ્રકારના પણ તપમાં ‘સમિતરવાહિરે'= પ્રાયશ્ચિત્ત-વિનયવૈયાવચ્ચ સ્વાધ્યાય-કાઉસ્સગ્ગ અને ધ્યાન સ્વરૂપ છ પ્રકારના અત્યંતરતા અને અનશન-ઉણોદરીવૃત્તિસંક્ષેપ-વિગઈત્યાગ-કાયક્લેશ અને સંલીનતા સ્વરૂપ છ પ્રકારના બાહ્યતમ સ્વરૂપ ‘સત્ન'= સર્વશે કહેલા ‘માત્રા'= તપથી કંટાળ્યા વગર ‘મગીવી'= નિરાશસી-દુન્યવી સ્વાર્થ માટે તપનો ઉપયોગ કરનાર એ તપનો આજીવક કહેવાય છે. નિઃસ્પૃહપણે તપ કરનાર એ તપનો અનાજીવક છે. સો'= આવા પ્રકારનો ‘તવીરો'= તપાચાર. ‘પાડ્યો'= જાણવો. અહીં તપ અને તપને કરનાર એ બંને વચ્ચે અભેદ ઉપચાર કર્યો છે. / 720 / ૨૫/ર૬. હવે વીર્યાચારનું સ્વરૂપ વર્ણવતાં કહે છે :