________________ श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद // षोडशं प्रायश्चित्तविधि पञ्चाशकम् // ક્યારેક અપરાધ થવાથી સાધુને પ્રાયશ્ચિત્ત આવવાનો સંભવ છે. આથી આલોચનાવિધિનું નિરૂપણ કર્યા બાદ પ્રાયશ્ચિત્તના ભેદનું નિરૂપણ કરતા કહે છે : पदय / नमिऊण वद्धमाणं, पायच्छित्तं समासतो वोच्छं। आलोयणादि दसहा, गुरूवएसाणुसारेणं // 745 // 16/1 છાયા :- રત્વ વર્ધમાનું પ્રાયશ્ચિત્ત સમાસતો વચ્ચે ! માનોના િતથા ગુરૂપદેશાનુસારેણ છે ? / ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને પ્રણામ કરીને આલોચના આદિ દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ગુરુ ભગવંતના ઉપદેશાનુસારે સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘નમિUT'= મન-વચન અને કાયાની નમ્રતા વડે પ્રણામ કરીને ‘વક્તમાન'= મહાવીર સ્વામીને, (ભગવાન મહાવીરસ્વામી જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ્ઞાતકુળમાં ધન આદિની વિશેષ પ્રકારે વૃદ્ધિ થઈ હોવાથી તેમના માતા-પિતાએ તેમનું નામ “વર્ધમાન” રાખ્યું હતું. (આવશ્યક નિર્યુક્તિ- ગા. ૧૦૯૧ની હારિભદ્રીય ટીકામાં કહ્યું છે.) ભગવાનના કેવળજ્ઞાનાદિ ગુણો તો હંમેશા અવસ્થિત જ હતા, તે ઓછાવત્તા થતા નથી તેથી એ અપેક્ષાએ તેમને ‘વર્ધમાન નથી કીધા પણ માંગલિકપણાથી અહીયાં તેમનો ‘વર્ધમાન' નામથી નિર્દેશ કરાયો છે. ' પાછત્ત'= પ્રાયશ્ચિત્ત ‘ચિતિધાતુનો સંજ્ઞાન અને શુદ્ધિ આ બે અર્થ થાય છે. અહીં તેનો શુદ્ધિ’ અર્થ લઈને “પ્રાયઃ ચિત્તની શુદ્ધિ જેનાથી થાય છે તે પ્રાયશ્ચિત્ત” એમ વ્યુત્પત્તિ કરી છે. આમાં પ્રાયઃ” શબ્દ એમ સૂચવે છે કે ભાવપૂર્વક કરેલું પ્રાયશ્ચિત્ત મન શુદ્ધિનું કારણ બને છે, ભાવ વિનાનું નહિ, ‘માલ્તોયUni'= હમણા કહેવામાં આવશે તે આલોચના આદિ ‘સદી'= દશ પ્રકારે “ગુરૂવાલાનુસારે'= પોતાના ગુરુભગવંતના ઉપદેશને અનુસારે “સમસતો'= સંક્ષેપથી, મૂળ આગમમાં વિસ્તારથી કહેલું છે, અહીં વિસ્તારથી ન કહેતા સંક્ષેપથી ‘વોર્જી'= કહીશ. // 746 / 26/1 પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે છે એમ કહ્યું, તે દશ પ્રકાર જણાવે છે : आलोयण पडिक्कमणे, मीस विवेगे तहा विउस्सग्गे। तव छेय मूल अणवठ्ठया य पारंचिए चेव // 746 // 16/2 છાયા :- ૩માત્રોવના પ્રતિક્રમvi મિશ્ર વિવેકા: તથા વ્યુત્સ: | तपश्छेदः मूलम् अनवस्थाप्यता च पाराञ्चिकमेव // 2 // ગાથાર્થ :- પ્રાયશ્ચિત્તના આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાચિક એમ દશ પ્રકાર છે. ટીકાર્થ:- ‘માનોયT'= આલોચના એટલે સ્વદોષો ગુરુને વિધિપૂર્વક કહેવા તે, અમુક દોષો ગુરુને કહેવામાત્રથી જ નાશ પામે એવા હોય છે તે દોષોને આલોચનાઈ કહેવાય છે તેવા અપરાધોમાં આ આલોચના પ્રાયશ્ચિત્ત આપે છે. “પવિમળ'= “મિચ્છા મિ દુક્કડું આપવું એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે.અમુક દોષો માત્ર ‘મિચ્છા મિ દુક્કડ' કહેવાથી નાશ પામે એવા હોય છે તે પ્રતિક્રમણાર્ણ કહેવાય છે. એવા અપરાધોમાં આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત અપાય છે. “મીસ'= આલોચના અને પ્રતિક્રમણ એ બંને કરવા તે મિશ્ર પ્રાયશ્ચિત્ત છે. આલોચના અને પ્રતિક્રમણ બંને કરવાથી જે અપરાધો નાશ પામે