________________ 334 श्री पञ्चाशक प्रकरण - 16 गुजराती भावानुवाद આ વાતનો ભાવાર્થ કહે છે : सत्थत्थबाहणाओ, पायमिणं तेण चेव कीरंतं / एयं चिय संजायति, वियाणियव्वं बुहजणेणं // 749 // છાયા:- શાસ્ત્રાર્થવાદનાત્ પ્રાયે ફુદું તેન ચૈવ ક્રિયામૂ | एतदेव सञ्जायते विज्ञातव्यं बुधजनेन // 5 // ગાથાર્થ :- શાસ્ત્રની આજ્ઞાની વિરાધના કરવાથી જે પાપ બંધાય છે તેની શુદ્ધિ કરવા માટે પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે, હવે પ્રાયશ્ચિત્ત જ જો શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કરીને અવિધિથી કરવામાં આવે તો તેનાથી પાપની શુદ્ધિ કેવી રીતે થાય ? ઉછું તેનાથી પાપ જ બંધાય છે એમ પંડિત પુરુષોએ જાણવું. ટીકાર્થ :- “સત્વસ્થવદિUTો'= શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કરવાથી અર્થાતુ હિંસા વગેરે પાપ તે શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ હોવાથી ‘પાથમિ'= તેની શુદ્ધિ કરવા પ્રાયશ્ચિત્ત કરાય છે. આમાં પ્રાયશ્ચિત્ત એ હિંસાના નિમિત્તે કરાતું નથી પણ શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ કર્યું એના નિમિત્તે છે. શાસ્ત્રની આજ્ઞાનું આરાધન કરવું એ જ મહાન છે. આથી જ શાસ્ત્રવિહિત હિંસામાં પ્રાયશ્ચિત્ત કરવાનું હોતું નથી. તે ચેવ'= શાસ્ત્રોક્ત વિધિનો ભંગ કરીને અર્થાત્ અવિધિથી “શ્રીરંત'= કરાતું પ્રાયશ્ચિત્ત “ર્થ '= પાપરૂપ જ “સંગીતિ'= થાય છે. શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ હિંસાદિ જેમ પાપરૂપ છે તેમ શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ કરાતું પ્રાયશ્ચિત્ત પણ પાપરૂપ જ છે. ‘હુરંગીન'= તત્ત્વના જાણકાર વિદ્વાનોએ આનો ભાવાર્થ કહ્યો છે કે શાસ્ત્રની આજ્ઞા મુજબ જે કાંઈ કરવામાં આવે તે જ આરાધના છે. એ સિવાયના બધી વિરાધના છે ‘વિયાયā'= ગંભીરતાપૂર્વક નિપુણ બુદ્ધિથી વિચારવું. / 646 // 26/6 આ જ વાતની સ્પષ્ટતા કરતા કહે છે :दोसस्स जं णिमित्तं, होति तगो तस्स सेवणाए उ। न उ तक्खउत्ति पयडं, लोगंमि वि हंदि एयं ति // 750 // 16/6 છાયા :- રોપી યન્નિમિત્ત મવતિ ત: તલ્થ સેવનથી તુ | न तु तत्क्षय इति प्रकटं लोकेऽपि हन्दि एतदिति // 6 // ગાથાર્થ :- અપરાધનું અવંધ્યકારણ શાસ્ત્રાર્થની વિરાધના છે. તેના સેવનથી જ દોષ થાય છે. જેનું સેવન કરવાથી દોષ લાગતો હોય તેનું સેવન કરવાથી દોષનો ક્ષય ન જ થાય. આ વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે. ટીકાર્થ :- ‘રોયલ્સ'= અપરાધનું ‘વં નિમિત્ત'= જે અવંધ્ય કારણ છે તેનાથી ‘ત'= દોષ ‘હતિ'= ઉત્પન્ન થાય છે. ‘તસ સેવUTIણ 3'= તે દોષના નિમિત્તનું સેવન કરવાથી જ “ર 3 તવશ્વક ઉત્ત'= તે દોષનો ક્ષય થાય નહિ. “દ્રિ'= આમંત્રણ અર્થમાં છે. ‘યં તિ'= આ કાર્યકારણ ભાવ અર્થાત્ કારણ હોય ત્યાં કાર્ય ઉત્પન્ન થાય પણ કાર્યનો અભાવ ઉત્પન્ન ન થાય. આ વાત ‘નોમિ વિ'= જનસમુદાયમાં પણ ‘પય'= પ્રસિદ્ધ છે. આનો ભાવાર્થ આ છે:- 16/4 ગાથામાં વર્ણવેલા ગુણવાળો અધિકારી સાધુ જો શાસ્ત્રાર્થને બાધા ન પહોંચે એ રીતે પ્રવૃત્તિ કરે તો પ્રાયશ્ચિત્ત વડે દોષની શુદ્ધિ થાય છે, જે સાધુ શાસ્ત્રાર્થનું ઉલ્લંઘન કરીને પ્રાયશ્ચિત્ત કરે છે તેને પ્રાયશ્ચિત્ત કરવા છતાં દોષની શુદ્ધિ થતી નથી. કારણ કે દોષનું મૂળ કારણ જે શાસ્ત્રાર્થનું ઉલ્લંઘન છે એ તો તેમાં હાજર જ છે. માટે દોષની જેણે વિશુદ્ધિ કરવી હોય એ કલ્યાણના અર્થીએ હંમેશા શાસ્ત્રની આજ્ઞાનું આરાધન કરવામાં જ પ્રયત્ન કરવો જોઈએ. // 760 || 26/6