________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 317 સહેલાઇથી સમજાવી શકાય એવો હોય, ‘સતો'= શ્રદ્ધાળુ હોય, ‘મારૂત્તો'= આજ્ઞા= આગમ તેના વડે જે પ્રસિદ્ધ હોય અર્થાત્ આજ્ઞાનુસારી હોય, ‘કુન્નડતાવી'= પાપનો પશ્ચાત્તાપ કરનારો હોય // 706 // 2/22. ટીકાર્થ :- ‘તર્બોિદિમુક્સો ઉત્ન'= આલોચનાની વિધિનો અત્યંત અભિલાષી હોય, ‘મમાદીસેવUવિહ્નિકાળુત્તો'= અભિગ્રહોને ગ્રહણ કરે, તેનું પાલન કરે અને તેનો બરાબર નિર્વાહ કરીને પૂરા કરે વગેરે લિંગથી યુક્ત હોય, ‘માનોય પિયાને'= આવો સાધુ આલોચના આપવા માટે " નિદિ = જિનેશ્વરોએ ‘ગોપા'= યોગ્ય “માતો'= કહ્યો છે. જે 707 / 26/23 હવે યોગ્ય ગુરુની પાસે આલોચના કરે તે બીજું દ્વાર કહે છે : आयारवमोहारव, ववहारोवीलए पकुव्वी य। निज्जव अवायदंसी, अपरिस्सावी य बोद्धव्वो॥७०८ // 15/14 છાયા- માવારવાનવધારવા- વ્યવહાર પવૃક્ષ: પ્રભુવ | निर्यापको अपायदर्शी अपरिश्रावी च बोद्धव्यः // 14 // ગાથાર્થ :- આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અવપીડક, પ્રકુર્તી, નિર્યાપક, અપાયદર્શી અને અપરિશ્રાવી (આચાર્ય આલોચના આપવા માટે યોગ્ય) જાણવા. ટીકાર્થ :- ‘માયાવ'= પાંચ પ્રકારના આચારોનું પાલન કરનાર,- “આચાર જેની પાસે છે તે આચારવાન” એમ વ્યુત્પત્તિ કરવાની છે. ‘મોહારવ'= સાધુઓ પોતાના જે અપરાધો તેમને કહે તે બધાને યાદ રાખી શકે એવી યાદશક્તિથી યુક્ત હોય, ‘વવહાર'= આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આશાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહારના જાણકાર હોય, ‘મોવીન'= લજ્જા-ભય આદિના કારણે દોષોને છુપાવતા સાધુને મધુર વચનોથી લજજા આદિ દૂર કરાવીને તેની પાસે બધા જ દોષો પ્રગટ કરાવે. ‘પળી વે'= સાધુને જે પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તેને સહાય કરવાની ભાવનાથી તેની પાસે પ્રાયશ્ચિત્તનો તપ શરૂ કરાવે. ‘નિષ્ણવ'= સાધુના પ્રાયશ્ચિત્તનો નિર્યાપક અર્થાત્ એવું કરે જેથી સાધુ પોતાનું પ્રાયશ્ચિત્ત બરાબર પૂર્ણ કરે. ‘મવયવંસી'= પ્રાયશ્ચિત્ત ન કરવાથી જે આલોકમાં કે પરલોકમાં અનર્થો થાય છે તે તેને સમજાવીને પાપોની શુદ્ધિ કરાવે. ‘મપરિસાવી '= ભાંગેલા માટલા આદિ વાસણોમાંથી પાણી આદિ વસ્તુ બહાર ઢોળાય તે વાસણ પરિશ્રાવી કહેવાય. આલોચનાચાર્ય આવા ન હોય પણ આલોચક સાધુના અપરાધો બીજા કોઇને કહે નહિ એવા તે ગંભીર હોય, તે ‘વોદ્ધબ્બો'= યોગ્ય જાણવા. // 708 / 26/24 तह परहियम्मि जुत्तो, विसेसओ सुहुमभावकुसलमती। भावाणुमाणवं तह, जोग्गो आलोयणायरिओ // 709 // 15/15 છાયા :- તથા પદિતે યુવત: વિશેષત: ભૂમાવલૂશનમતિઃ | માવાનુમાનવાંતથા યોગ્ય માતોનાવાઈ: || I. ગાથાર્થ :- પરનું હિત કરવામાં ઉદ્યત હોય, સૂક્ષ્મભાવોમાં વિશેષથી કુશળ મતિવાળા હોય, તથા આલોચકના ભાવોને તેની ચેષ્ટા આદિથી બરાબર અનુમાન કરી શકે - આવા ગુણોથી યુક્ત આચાર્ય આલોચના આપવા માટે યોગ્ય છે.