________________ 316 श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद છાયા :- નીતમઃમીજ્ઞાતો યતમાનપ ર કોષસમાવી ! विस्मरणप्रमादाभ्यां जलकुम्भमलादिज्ञातेन // 11 // ગાથાર્થ :- પકુખી વગેરેમાં આલોચના કરવી એવી પૂર્વમુનિઓની આચરણા છે, તથા જિનાજ્ઞા છે તેમ જ અત્યંત અપ્રમત્ત સાધુને પણ છદ્મસ્થતાના કારણે અપરાધનો સંભવ છે. જેમ પાણી ભરવાના ઘડાને દરરોજ સાફ કરવા છતાં તેમાં સૂક્ષ્મ કચરો રહી જવાનો સંભવ છે તેમ અપ્રમત્ત સાધુને પણ વિસ્મૃતિ અને પ્રમાદથી અપરાધનો સંભવ છે માટે પકૂખી આદિમાં તેની આલોચના કરવી જોઈએ. ટીકાર્ય :- ‘નીમિ'= આ આચરણા છે અર્થાતુ પૂર્વમુનિઓથી (1) ચાલી આવતો આ ચિરંતન આચાર છે. તે માટે ‘માપITો'= 2) આગમમાં કહેલું છે માટે “નયમાઈક્સ વિ'= અત્યંત અપ્રમત્તને પણ છદ્મસ્થ હોવાથી ‘વોસમાવી'= (3) અપરાધનો સંભવ હોવાથી ‘પડુસT'= ભ્રષ્ટ થયેલું સ્મરણ અથવા સ્મરણમાંથી ભ્રષ્ટ થયેલું અર્થાત્ વિસ્મરણ ‘પમાયાતો'= પ્રમાદથી, કોઈક વખત વિસ્મરણ થવાથી અને કોઈક વખત પ્રમાદ થવાથી અપરાધનો સંભવ છે. પ્રમત્ત અને અપ્રમત્ત આ બે ગુણસ્થાનકો અંતમુહૂર્ત કાળે પરાવર્તન પામતા હોવાથી અપ્રમત્ત યતિને પણ પ્રમાદનો સંભવ છે. ‘નનÉમમનાવUTU'= પાણી ભરવાના કુંભમાંના મળ આદિના દૃષ્ટાંતથી. ‘આદિ' શબ્દથી ઘડો, ડોલ, ઘરનો કચરો-વગેરેનું ગ્રહણ થાય છે. જેમ પાણી ભરવાનો કુંભ રોજ ધોવામાં આવતો હોવા છતાં તેમાં સૂક્ષ્મ કચરો રહી જવાનો સંભવ છે જેને પખવાડિયે વિશેષ રીતે સાફ કરવામાં આવે છે- તથા જેમ ઘરનો કચરો રોજ સાફ કરવા છતાં પખવાડિયે તેને વિશેષ સાફ કરવામાં આવે છે તેમ હંમેશા દૈવસિક આદિ પ્રતિક્રમણમાં રોજ અપરાધની શુદ્ધિ કરવામાં આવતી હોવા છતાં પકૂખી આદિમાં તેની વિશેષથી શુદ્ધિ કરવામાં આવે છે. || 706 || /12 આલોચનાની વિધિમાં પાંચ દ્વાર કહ્યા છે, તેમાનું ‘યોગ્ય જીવે’ એ પહેલા દ્વારનું વર્ણન કરે છે. संविग्गो उअमाई, मइमं कप्पट्ठिओ अणासंसी। पण्णवणिज्जो सद्धो, आणाइत्तो दुकडतावी // 706 // 15/12 છાયા :- સંવિનમ્ન માંથી મતિમાન ૫સ્થિતોનાર્શલ | प्रज्ञापनीयः श्राद्ध आज्ञावान् दुष्कृततापी // 12 // तविहिसमुस्सुगो खलु, अभिग्गहासेवणादिलिंगजुत्तो। आलोयणापयाणे, जोग्गो भणितो जिणिंदेहिं // 707 // 15/13 जुग्गं / છાયા :- તાધિમુત્યુ: ઘનુ પ્રહાણેવનનિયુતઃ | आलोचनाप्रदाने योग्यो भणितो जिनेन्द्रैः // 13 // युग्गम् / ગાથાર્થ :- સંવિગ્ન, માયારહિત, બુદ્ધિશાળી, કલ્પસ્થિત, સાંસારિક આશંસાથી રહિત, પ્રજ્ઞાપનીય, શ્રદ્ધાળુ, આજ્ઞાનુસારી, દુષ્કતનો પશ્ચાત્તાપ કરનાર આલોચનાની વિધિ પાળવામાં ઉત્સાહી અને અભિગ્રહના પાલનાદિ લિંગયુક્ત સાધુ આલોચના કરવાને યોગ્ય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ગાથાર્થ :- “સંવિરો'= સંસારથી ભય પામેલ હોય, ‘મા'= માયારહિત સ્વસ્થ આશયવાળો હોય, ‘મડ્ડમ'= બુદ્ધિશાળી હોય, ‘Mદિ'= સ્થવિરકલ્પ, જાતકલ્પ, સમાપ્તકલ્પ આદિ કલ્પમાં રહેલો હોય, ‘મસંસી'= નિરાશંસી અર્થાત્ સાંસારિક ફળની અપેક્ષા રાખતો ન હોય, “પપUાવાળો'=