________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 167 દોષરૂપ હોવાથી મોટો અનર્થ થાત. લોકોને તે મોટા પાપરૂપ અનર્થથી બચાવનાર હોવાથી શિલ્પાદિમાં જે આરંભરૂપ સ્વલ્પ દોષ છે તે અનર્થ ન ગણાય પણ વાસ્તવિક રીતે તે અર્થ જ ગણાય, કારણ કે તેનાથી લોકોનું દુર્ગતિથી રક્ષણ કરવારૂપ ઇચ્છિત કાર્ય સિદ્ધ થાય છે. ટીકાર્થ:- ‘વં ત્ર'= ભગવાનનું શિલ્પાદિનું વિધાન ‘સ્થિ'= અહીયાં ‘નુત્ત'= ન્યાયયુક્ત છે. “રૂરી'= અન્યથા અર્થાત્ જો તે વિધાન ન કર્યું હોત તો ‘મદિાવોસમાવો'= ચોરી, લૂંટફાટ, શિકાર આદિ અધિક દોષોનું સેવન થવાથી ‘સત્ય'= મોટો અનર્થ થાત. ‘તત્વરિહારે'= આ મોટો અનર્થ દૂર થવાથી ‘ઈન્થિ'= આરંભરૂપ દોષ એ પેલા દૃષ્ટાંતમાં પુત્રને જે થોડી પીડા થઈ એના સદેશ હોવાથી ‘પ્રત્યે શ્ચિય'= ઇચ્છિત કાર્યની સિદ્ધિ કરનાર છે. માટે અર્થરૂપ જ ‘તત્તો'= વાસ્તવિક રીતે "o '= જાણવો. | સર્વત્ર પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ એ જ પરમાર્થથી અર્થ છે. તેની સિદ્ધિ કરવા માટે થોડા ઘણા જે કષ્ટ-ક્લેશ આદિ સહન કરવા પડે તે પીડારૂપ ગણાતા નથી. દૃષ્ટાંતમાં સર્પ કરડવાથી પુત્રનું મૃત્યુ થાત એમાંથી પુત્રને બચાવી લેવો એ માતાનું ઇષ્ટ કાર્ય હતું. તે માટે તેને ખેંચવાથી તેના શરીર ઉપર થોડી પીડા થઈ તેને અનર્થરૂપ ગણવામાં આવતી નથી. તેમ ભગવાનનું ઇષ્ટ કાર્ય લોકોને પાપથી બચાવી લેવાનું હતું તે માટે શિલ્પાદિનું વિધાન કરવામાં જે આરંભાદિ થોડો દોષ સેવવો પડ્યો. તે અનર્થ ગણાય નહિ. / રૂરૂષ / 7/42 આ પ્રમાણે જિનભવનનું નિર્માણ કરવાની પ્રવૃત્તિ નિર્દોષ છે, એમ સિદ્ધ કરીને તે પ્રવૃત્તિ એ અહિંસાસ્વરૂપ છે તે બતાવતા કહે છે : एवं निवित्तिपहाणा, विण्णेया भावओ अहिंसेयं / जयणावओ उ विहिणा, पूजादिगया वि एमेव // 336 // 7/42 છાયા :- પર્વ નિવૃત્તિપ્રધાન વિથ ભાવતોડદિસેયમ્ | यतनावतस्तु विधिना पूजादिगताऽपि एवमेव // 42 // ગાથાર્થ :- આ પ્રમાણે વિધિપૂર્વક જયણાયુક્ત ગૃહસ્થની આ જિનભવનના નિર્માણની પ્રવૃત્તિ એ ઘણાં પ્રાણીનું રક્ષણ કરનાર હોવાથી નિવૃત્તિપ્રધાન છે. તેથી ભાવથી તે અહિંસાસ્વરૂપ છે. એજ પ્રમાણે ભગવાનની પૂજા-સ્નાત્ર આદિ કરવારૂપ પ્રવૃત્તિ પણ અહિંસાસ્વરૂપ જ છે. ટીકાર્થ:- "'= આ પ્રમાણે "'= આ જિનભવન નિર્માણ કરવાની પ્રવૃત્તિ “નિવૃત્તિપાપIT'= મુખ્યતાએ ઘણા જીવોનું રક્ષણ કરનારી ‘માવો'= પરમાર્થથી ‘હિંસા'= અહિંસા ' વિય'= જાણવી, ‘નયUવિમો = જયણાવાળાની ‘વિહિUT'= શાસ્ત્રોક્ત વિધિપૂર્વકની ‘પૂજ્ઞાલિકાયા વિ'= પૂજા-સ્નાત્રવિલેપનાદિ પ્રવૃત્તિ ‘મેવ'= એ પ્રમાણે અહિંસા જ છે. રૂરૂદ્દ કે 7/42 જિનભવનના નિર્માણ કર્યા પછીની વિધિ કહે છેઃ णिप्फाइऊणं एवं, जिणभवणं संदरं तहिं बिंबं / विहिकारियमह विहिणा, पतिट्टवेज्जा लहुं चेव // 337 // 7/43 છાયા :- નિષ્ણાદ્ય પર્વ નિમવનં સુન્દ્રાં તત્ર વિશ્વમ્ | विधिकारितमथ विधिना प्रतिष्ठापयेत् लघु चैव // 43 // ગાથાર્થ :- આ પ્રમાણે સુંદર જિનભવનનું નિર્માણ કર્યા બાદ તેમાં વિધિપૂર્વક કરાવેલું જિનબિંબ વિધિપૂર્વક જલ્દીથી પ્રતિષ્ઠિત કરવું જોઈએ.