________________ 230 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद सामाइयत्थ पढम, छेओवट्ठावणं भवे बीयं / परिहारविसुद्धीयं सुहुमं, तह संपरायं च // 497 // 11/3 છાયાઃ- સામયિમત્ર પ્રથમં છેતોપસ્થાપનું ભવેત્ દ્વિતીયમ્ | परिहारविशुद्धिकं सूक्ष्मं तथा सम्परायञ्च // 3 // तत्तो य अहक्खायं, खायं सव्वम्मि जीवलोगम्मि। जं चरिऊण सुविहिया, वच्चंति अणुत्तरं मोक्खं // 498 // 11/4 जुग्गं / છાયાઃ- તતશ યથાશ્ચાતં વ્યાપ્ત સર્વમિન્ નવત્નો | यच्चरित्वा सुविहिता व्रजन्ति अनुत्तरं मोक्षम् // 4 // युग्मम् / ગાથાર્થ:- પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપન ચારિત્ર, ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને પાંચમું જે સર્વજીવલોકમાં પ્રસિદ્ધ છે અને જેનું પાલન કરીને સાધુઓ શ્રેષ્ઠ એવા મોક્ષમાં જાય છે તે યથાખ્યાત ચારિત્ર છે. ટીકાર્થ :- “સામાન્થ'= આમાં સામાઇય + અર્થી એમ બે શબ્દો છે. તેમાં પ્રાકૃતના કારણે ‘ત્થ' શબ્દના 3 નો લોપ થવાથી સામાઈયસ્થ શબ્દ બન્યો છે. હવે સામાયિક ચારિત્ર એ “પઢમ'= પહેલું છે, ‘છેવટ્ટાવા'= સાતિચાર અને નિરતિચાર મહાવ્રતના આરોપણ સ્વરૂપ છેદોવસ્થાપન ચારિત્ર “ભવે વીર્થ'= બીજું છે, “પરિદ્વારવિશુદ્ધીથ'= શાસ્ત્રમાં કહેલા પરિહાર નામના તપ વડે વિશુદ્ધિને પામેલા સાધુઓ પરિહારવિશુદ્ધ કહેવાય છે. તેઓનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધીય છે. આમાં પરિહારવિશુદ્ધ’ શબ્દથી “તેષામ્ રૂમ્' એ અર્થમાં, ગ્રાદિ આકૃતિગણથી ‘ય’ પ્રત્યય લાગીને ‘પરિહારવિશુદ્ધ' શબ્દ બન્યો છે. “સુદ તદ સંપરીયં ચ'= સૂક્ષ્મસંપરાય અથવા પૂર્વના ગુણસ્થાનકોની અપેક્ષાએ આ ગુણસ્થાનકે અધ્યવસાયો સૂક્ષ્મ હોવાથી તેને સૂક્ષ્મ કહેવાય છે. સંસારમાં પરિભ્રમણના કારણભૂત લોભ કષાય અહીં માત્ર કિટ્ટીસ્વરૂપ જ છે, સ્પર્ધક સ્વરૂપે નથી માટે સૂક્ષ્મસંપરાય. સંપરાય એટલે કષાય. જે ચારિત્રમાં આવા કિટ્ટીસ્વરૂપ સૂક્ષ્મ ક્ષાય છે તે ચારિત્રને સૂક્ષ્મસંપરા કહેવામાં આવે છે. આમાં કષાય એ હેતુ છે. તે ફળસ્વરૂપ ચારિત્રનું વિશેષણ બન્યો છે. સૂક્ષ્મ અને સંપરાય એ બે શબ્દો મળીને ‘સૂક્ષ્મસંપરાય” એવું એક નામ બન્યું છે. I467 22/ | તત્તો '= ત્યારબાદ ‘૩મgય'= યથાખ્યાત ચારિત્ર અથવા અકષાયચરિત્ર. “વાર્થ'= પ્રસિદ્ધ છે. ‘સર્વામિ નીવત્તાવામિ'= સર્વલોકમાં- આ ચારિત્ર પામ્યા બાદ ટૂંક સમયમાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આથી તે સર્વલોકમાં પ્રસિદ્ધ છે. "='= જેને ‘ચરિઝન'= સેવીને ‘સુવિદિયા'= શુભ અનુષ્ઠાનવાળા સાધુઓ ‘મપુત્તર'= સર્વથી શ્રેષ્ઠ “મોā'= સિદ્ધક્ષેત્રસ્વરૂપ અથવા સ્વરૂપાવસ્થારૂપ મોક્ષને ‘વધ્વંતિ'= પામે છે. 428 મે 22/4 વાસ્તવિક રીતે તો આ પાંચે ય ચારિત્ર સામાયિકસ્વરૂપ જ છે. માત્ર તેમાં થોડી થોડી વિશિષ્ટતાના કારણે તેના પાંચ ભેદ ગણીને પાંચ જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. આમ માનતા ગ્રંથકારમહર્ષિ એ ભેદોની વિવક્ષા કર્યા વગર તે સામાયિકની જ વ્યાખ્યા કરતાં કહે છે : समभावो सामाइयं, तणकंचणसत्तमित्तविसओ त्ति। निरभिस्संगं चित्तं, उचियपवित्तिप्पहाणं च // 499 // 11/5 છાયાઃ- સમભાવ: સામવ તૃપ્શિન-શત્રુમિત્રવિષય વૃત્તિ निरभिष्वङ्ग चित्तमुचितप्रवृत्तिप्रधानञ्च // 5 //