________________ 232 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद માટે અગ્નિ વ્યાપક છે, એમ જ્યાં જ્યાં ચારિત્ર હોય, ત્યાં ત્યાં જ્ઞાન (તથા દર્શન) હોય જ, માટે ચારિત્ર વ્યાપ્ય છે અને જ્ઞાન (તથા દર્શન) વ્યાપક છે. માટે જ અતિશય જડબુદ્ધિવાળા એવા માષતુષમુનિને શ્રુતજ્ઞાન વિશેષ ન હોવા છતાં ગુરુસમર્પણ હતો એ જ એમનું જ્ઞાન છે. “સ€T'= શ્રદ્ધા સંપર્વ વેવ'= જ્ઞાનથી યુક્ત-જ્ઞાનને અનુરૂપ જ ‘પત્તો == આથી જ જ્ઞાનદર્શન વિના ચારિત્ર હોય જ નહિ માટે ‘ચરિત્તી'= મુનિઓને ‘માસતુસાવીન'= માપતુષ આદિ ‘નિદિ = આ જ્ઞાન અને દર્શન કહ્યા છે. અર્થાત તેઓને શાસ્ત્રનું જ્ઞાન ન હતું પણ ગુરુસમર્પણ સ્વરૂપ જ્ઞાન તો હતું જ. 502 26/7 સાધુનું વર્ણન કરાયું, હવે તેના ધર્મનું વર્ણન કરાય છેઃ धम्मो पुण एयस्सिह, संमाणुट्ठाणपालणारूवो। विहिपडिसेहजुयं तं, आणासारं मुणेयव्वं // 502 // 11/8 છાયાઃ- થ: પુન તિચે સીનુષ્ઠાનપાનનારૂપ: | विधिप्रतिषेधयुतं तदाज्ञासारं ज्ञातव्यम् // 8 // ગાથાર્થ :- અહીં શુભ અનુષ્ઠાનોનું પાલન કરવું એ સાધુનો ધર્મ છે. તે શુભઅનુષ્ઠાન સમ્યગુ વિધિપ્રતિષેધથી યુક્ત અને આજ્ઞાપ્રધાન હોય છે એમ જાણવું. ગાથાર્થ :- ‘દ'= આ અધિકારમાં ‘કમો પુ. યસ'= સાધુનો ધર્મ ‘સંગાપટ્ટપાત્ર/રૂવો'= શુભ અનુષ્ઠાનના પાલન અર્થાત રક્ષણ કરવાના લક્ષણવાળો છે. ‘ત'= શુભ અનુષ્ઠાન વિહિપડિલેહનુ'= ધ્યાન-અધ્યયને કરવા સ્વરૂપ વિધિથી અને હિંસા-જૂઠ આદિને કરવા નહિ એ સ્વરૂપ પ્રતિષેધથી યુક્ત માWITસાર'= સર્વજ્ઞની આજ્ઞાપ્રધાન “મુછયવં'= જાણવું. / 102 | 21/8 अग्गीयस्स इमं कह ? गुरुकुलवासाउ कह तओ गीओ?। गीयाणाकरणाओ, कहमेयं? णाणतो चेव // 503 // 11/9 છાયા :- ૩તસ્થ રૂટું થમ્? ગુરુનવાસાત્ શર્થ તો જીતઃ | गीताज्ञाकरणात् कथमेतत् ? ज्ञानतश्चैव // 9 // ગાથાર્થ :- પ્રશ્ન- અગીતાર્થને જ્ઞાન કેવી રીતે હોય ? ઉત્તર :- અગીતાર્થને ગુરુકુલવાસના સેવનથી જ્ઞાન હોય. પ્રશ્ન :- ગુરુકુલવાસના સેવનથી તે ગીતાર્થ કેવી રીતે થાય ? ઉત્તર :- ગીતાર્થ ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી તે ગીતાર્થ થાય. પ્રશ્ન :- તે ગીતાર્થની આજ્ઞાનું પાલન કેવી રીતે થાય ? ઉત્તર :- ગુરુપારતત્યરૂપ જ્ઞાનથી જ ગીતાર્થની આજ્ઞાનું પાલન થાય છે. ટીકાર્થ :- ‘મયમ્સ'= અગીતાર્થને ''= જ્ઞાન “દ ?'= કેવી રીતે ? “ગુરુનવાસીડ'= ગુરુકુલવાસથી હોય- આ ઉત્તર છે. ‘વદ તો છો ?'= ગુરુકુલવાસથી ગીતાર્થ કેવી રીતે થાય ? ‘જીયાપારિVITો'= ગીતાર્થની આજ્ઞાનું પાલન કરવાથી “હમેય ?'= ગીતાર્થની આજ્ઞાનું પાલન શાથી થાય ? “TIUાતો ઘેવ'= ગુરૂપારતન્યરૂપ જ્ઞાનથી જ-ગુરુપરતંત્રતા એ જ્ઞાન જ છે. કારણકે જ્ઞાન વગર ગીતાર્થની આજ્ઞાનું પાલન થઈ શકે નહિ. 103 2/2.