________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 249 યુક્ત જેમ કાદવમાં ઉત્પન્ન થયેલું અને જળથી વૃદ્ધિ પામેલું કમળ એ બંનેથી અલિપ્ત રહે છે તેમ કામથી ઉત્પન્ન થયો હોવા છતાં અને વિષયથી વૃદ્ધિ પામેલો હોવા છતાં સાધુ તેનાથી અસ્પૃષ્ટ-અલિપ્ત રહે છે. આ પ્રમાણે શરદઋતુના જળની જેમ તે સ્વચ્છ આશયવાળો હોય છે, ગગનની જેમ નિરાલંબન હોય છે વગેરે દેષ્ટાંતો સમજવા. ‘માવસાદુ ઉત્ત'= ભાવપ્રધાન સાધુ ‘વિઘો '= જાણવો. આલયશુદ્ધિ- સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત વસતિમાં રહેવું, વિહારશુદ્ધિ- સાધુધર્મના આચારનું પાલન કરવું તેને વિહાર કહે છે. શાસ્ત્રોક્ત માસકલ્પ આદિ વિધિપૂર્વક વિચરવું. સ્થાનશુદ્ધિ- અવિરુદ્ધસ્થાનમાં કાયોત્સર્ગ કરવો. ગમનશુદ્ધિ- ઇર્યાસમિતિના પાલનપૂર્વક ગમન કરવું. ભાષાશુદ્ધિ- અસત્ય, કર્કશ, હિંસાદિદોષને પેદા કરનારી શાસ્ત્રમાં નિષિદ્ધ ભાષા ન બોલવી. વિનયશુદ્ધિ- આચાર્યાદિનો વિનય કરવો. In ૧૪રૂ . 22/4 ___ एसो पुण संविग्गो, संवेगं सेसयाण जणयंतो / कग्गहविरहेण लहं, पावइ मोक्खं सयासोक्खं // 544 // 11/50 છાયા :- : પુનઃ સંવિન સંવે શેષા નનયમ્ | कुग्रहविरहेण लघु प्राप्नोति मोक्षं सदासौख्यम् // 50 // ગાથાર્થ :- આ સંવેગી ભાવસાધુ, બીજા જીવોને સંવેગ પમાડતો તેનામાં કદાગ્રહ ન હોવાથી તે જલ્દીથી શાશ્વત સુખવાળા મોક્ષને પ્રાપ્ત કરે છે. ટીકાર્થ :- ‘સો પુ'= આ ભાવસાધુ “સંવિ'= સંસારથી વિરક્ત થયેલો હોવાથી સંસારભીરુ છે. સંવેમi'= સંસારનો ભય અથવા મોક્ષનો અભિલાષ તેને ‘સેસથા '= “શેષા વિ શેષ'= આમાં ‘શેષ' શબ્દથી સ્વાર્થિક '' પ્રત્યય થયો છે. અર્થાતુ બીજાઓને ‘નયંતી'= પમાડતો ‘સૂપ વિરા'= કદાગ્રહના ત્યાગથી ‘હું= જલ્દીથી થાય એ રીતે- આ ક્રિયાવિશેષણ છે. “સયાસોવā'= શાશ્વત સુખવાળા ‘જોઉં'= મોક્ષને “પવિ'= પ્રાપ્ત કરે છે. 144 મે 21/10 I સાધુધર્મવિધિ નામનું અગિયારમું પંચાશક સમાપ્ત થયું. તે