________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 259 છાયા:- સાધુના નિત્યકર્તવ્યરૂપ જે આવશ્યક કર્તવ્યો છે તેમાં સર્વ કર્તવ્યોમાં ઉદ્યમી સાધુની જ આવશ્યકી શુદ્ધ છે. તેણે જ “આવસહી’ એ પ્રમાણે શબ્દોચ્ચાર કરવો ઉચિત છે. બીજા સાધુઓ જેઓ આવશ્યક કર્તવ્યોમાં નિરુત્સાહી છે તેમને તે અનુચિત છે કારણ કે તેમને તેનો અન્વર્થ ઘટતો નથી. ટીકાર્થ:- ‘માવસિય 3= આવશ્યકી ‘માવસ્લિાસિલ્વેદિં= સર્વ આવશ્યક કર્તવ્યોથી ‘નુત્તનોમ્સ' = યુક્ત, ઉદ્યમી (ઉત્સાહી) “અસ્મિ'= એ ઉદ્યમી સાધુનો જ " '= “આવસ્યહી” એવો શબ્દોચ્ચાર ‘વિમો'= યોગ્ય છે. “ફરલ્સ'= બીજા નિરુદ્યમી સાધુને ‘ર વેવ'=ઉચિત નથી ‘સ્થિ ત્તિ'=કારણ કે તેમાં તેનો અન્વર્થ નથી ઘટતો. તે બદ્દલ | 22/22 આવશ્યક સામાચારી કહેવાઈ, હવે નિષીપિકા સામાચારીને વર્ણવે છે : एवोग्गहप्पवेसे, निसीहिया तह निसिद्धजोगस्स। एयस्सेसो उचिओ, इयरस्स ण चेव नत्थि त्ति // 566 // 12/22 છાયાઃ- શ્વમવગ્રહપ્રવેશ નથી તથા નિષિદ્ધહ્યા . एतस्यैष उचित इतरस्य न चैव नास्तीति // 22 // ગાથા - આ પ્રમાણે શાસ્ત્રમાં નિષેધ કરાયેલા અશુભ વ્યાપારનો જેણે ત્યાગ કર્યો છે એવા સાધુને વસતિ આદિ અવગ્રહમાં પ્રવેશ કરતાં નૈધિક સામાચારી હોય છે. અશુભ વ્યાપારરહિત સાધુને જ ‘નિસીહિ' શબ્દનો પ્રયોગ કરવો ઉચિત છે. બીજાને તો ઉચિત નથી કારણકે તેને નિશીહિનો અર્થ ઘટતો નથી. ટીકાર્થ:- ‘વં'- આ પ્રમાણે આવશ્યકીની જેમ જ ' 3 ષ્યવેસે' વસતિ આદિ અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે, “નિશદિયા'–નિષાધિકા સામાચારી ‘તઆગમમાં કહેલા ‘નિસિદ્ધિનો રૂ'=સાવદ્ય અશુભ વ્યાપારનો જેણે ત્યાગ કર્યો છે તેને ‘ઇન્સિ'=અશુભ વ્યાપાર રહિત સાધુને ‘ઇસ'= આ‘નિસીહિ' શબ્દ બોલવો ‘ઉત્તમો' યોગ્ય છે. ‘ફરસ'= જેણે અશુભ વ્યાપારનો ત્યાગ કર્યો નથી તેને “ર વેવ' નિશીહિ શબ્દ બોલવો ઉચિત નથી જ. ‘નર્થીિ ત્તિ કારણ કે તેમાં નિહિ શબ્દનો અર્થ ઘટતો નથી. પ૬૬ / 22/12 આ પ્રમાણે પ્રયત્નશીલ સાધુને જ નિષાધિકા સામાચારી હોય, એમ કેમ કહેવાય છે ? તે કહે છે : गुरुदेवोग्गहभूमीऍ जत्तओ चेव होति परिभोगो। इट्ठफलसाहगो सइ, अणिट्ठफलसाहगो इहरा // 567 // 12/23 છાયાઃ- ગુરુવાવપ્રદમૂળ વત્સત શ્વ મત મો: | इष्टफलसाधकः सदा अनिष्टफलसाधक इतरथा // 23 // ગાથાર્થ :- ગુરુ તથા દેવની અવગ્રહભૂમિનો યત્નથી કરેલો પરિભોગ સર્વદા ઇષ્ટફળનો સાધક થાય છે. અયત્નથી કરેલો પરિભોગ અનિષ્ટફળનો સાધક થાય છે. ટીકાર્થ :- “જુવો દિમૂકીશું'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી ગુરુની અવગ્રહ ભૂમિનો તથા દેવની અવગ્રહ ભૂમિનો ‘નો વેવ'= યત્નપૂર્વક જ કરેલો પરિમો '= પરિભોગ ‘સ' હંમેશા “રૂપત્નસાદા'= ઇચ્છિત ફળને આપનાર ‘દોતિ'= થાય છે. “ફરા'= અયત્નથી કરાયેલો ગુરુ અને દેવની અવગ્રહભૂમિનો પરિભોગ એમ સંબંધ જોડવાનો છે. ‘મટ્ટિનસીદ'=અનિષ્ટફળને આપનાર થાય છે. 67 22/23