________________ 276 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद હવે પ્રામિયક અને પરિવર્તિત દોષ કહે છે : पामिच्चं जं साहूणऽट्ठा उच्छिदिउंदियावेइ। पल्लट्टिउं च गोरवमादी परियट्टियं भणियं // 606 // 13/12 છાયા:- મિત્સં યા સાધનામર્શીત કચ્છિદ કાન્તિા परिवर्त्य च गौरवादि परिवर्तितं भणितम् // 12 // ગાથાર્થ:- ઉછીનું લાવીને સાધુને વહોરાવે તે પ્રામિયક દોષ છે. સાધુનું બહુમાન સાચવવા અને પોતાની લઘુતા ન દેખાય એ માટે પોતાની પાસે જે કોદરા જેવી હલકી વસ્તુ હોય તે આપીને કોઈની પાસેથી ઉત્તમ જાતિના ચોખા લાવીને વહોરાવે, આમ અદલાબદલો કરવો તે પરાવર્તિત દોષ છે. ટીકાર્થ:- ''= જે “દૂUTઠ્ઠ'= સાધુના માટે ‘પામિā'= પ્રામિયક એટલે ' વુિં = ઉછીનું માંગી લાવીને અર્થાત્ “હમણાં તમે મને અમુક વસ્તુ આપો હું પછી તમને એ આપી દઇશ” એમ ઉધાર લાવીને ‘વિયાવે'= આપે ‘પદ્ઘકિંવ'= અદલાબદલો કરીને ‘વા'= વા શબ્દ '' ના અર્થમાં છે એટલે “અને પૂર્વનો જે મામિત્યક દોષ છે તેની અપેક્ષાએ આ વા' શબ્દ છે. અર્થાત્ પ્રામિયક અને પરાવર્તિત, ‘ોરવાલી'સાધુઓનું ગૌરવ-બહુમાન થાય એ માટે પોતાની કોદરા વગેરે હલકી વસ્તુ બીજાને આપીને તેની પાસેથી ઉત્તમ ચોખાથી બનાવેલ ભાત વગેરે લાવીને સાધુને આપે તે ‘પરિટ્ટિય'= પરાવર્તિત નામનો દોષ ‘મણિય'= કહ્યો છે. // 606 / 13 12 હવે અભ્યાહત અને ઉભિન્ન દોષ કહે છે : सग्गामपरग्गामा, जमाणिउं आहडं तु तं होइ। छगणादिणोवलित्तं, उब्भिदिय जंतमुब्भिण्णं // 607 // 13/13 છાયા:-વગ્રામપરપ્રામાવાની માહિતં તુ તમતા छगणादिनोपलिप्तमुद्भिद्य यत्तदुद्भिन्नम् // 13 // ગાથાર્થ:- સ્વ-પર ગામથી લાવીને આપે તે અભ્યાહત દોષ છે. છાણ આદિથી લીંપેલું ઉખેડીને આપે તે ઉભિન્ન દોષ છે. ટીકાર્થ:-“સTHપરમા '= સ્વગામ કે પરગામથી ‘ગં'= જે ‘માળિ'= લાવીને આપે ‘ત'= તે ‘સારું તુ'= અભ્યાહત દોષ હો'= થાય છે. હવે ઉભિન્ન દોષ કહે છેઃ- “છાપાલિ'-છાણ, લાખ કે મીણ આદિથી ‘૩નિત્ત'= લીંપેલું ‘ઉમિય'= ઉખેડીને ''= જે આપે ‘સં'- તે ‘મUUT'= ઉદૂભિન્ન દોષ છે. હવે માલાપહત અને આચ્છેદ્ય દોષ કહે છે : मालोहडंत भणियं,जं मालादीहि देति घेत्तणं। अच्छेज्जं चाच्छिदिय, जं सामीभिच्चमादीणं // 608 // 13/14 છાયા :- માતાપદંતં તુ માતં યાત્રાદ્દિો રાતિ ગૃહીત્વ | आच्छेद्यं चाच्छिद्य यत्स्वामी भृत्यादीनाम् // 14 // ગાથાર્થ - માળ વગેરે સ્થાનથી નિસરણી આદિ વડે ઉતારીને સાધુને આપે એ માલાપહૃત દોષ કહ્યો છે. નોકર વગેરેનું તેમના પાસેથી ઝુંટવીને સ્વામી આપે તે આચ્છેદ્ય દોષ છે.