________________ 266 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद છાયા :- સ્વાધ્યાયાધિપરિશ્રાન્ત: ગુરુબ્રત્યે શેષડક્ષત ! तं पृष्ट्वा कार्ये शेषाणां निमन्त्रणं कुर्यात् // 38 // ગાથાર્થ :- સ્વાધ્યાય આદિથી થાકેલો સાધુ, રત્નાધિકના કોઈ કાર્ય પોતાને કરવાના બાકી ન રહ્યા હોય તો ગુરુને પૂછીને, ગુરુ સિવાયના સાધુને ‘હું આપના માટે આહારાદિ લાવું? એમ ભક્ત-પાનાદિનું નિમંત્રણ કરે. ટીકાર્ય :- “સાયા'= સ્વાધ્યાય કરવાથી ‘૩થ્વો '= થાકેલો સાધુ “ગુરુશિષ્ય'= ગુરુનું કાર્ય ‘સેસ'= કરવાનું બાકી ‘મસંમિ'= ન હોય તો ‘ત'= ગુરુને “પુછUT'= પૂછીને ‘ઇંન્ને'= કાર્યનિમિત્તે ‘સેસીપા'ગુરુ સિવાયના બીજા સાધુઓને ‘fમંતન'= નિમંત્રણ ‘સુન્ના'= કરે.- ‘પૂર્વે લાવેલા ન હોય એવા અશનાદિથી અર્થાત્ હવે અશનાદિ લાવવા માટે”- આ અધ્યાહાર સમજવું. છંદના પૂર્વે લાવેલા આહારાદિ સંબંધી હોય છે જ્યારે નિમંત્રણા હવે પછી આહારાદિ લાવવા માટે કરવાની હોય છે આટલો એ બેમાં ભેદ છે. | પ૮૨ / 12/38 સાધુઓને વૈયાવચ્ચ કરવા માટે શા માટે પ્રેરણા કરાય છે ? તે કહે છેઃ दुलहं खलु मणुयत्तं, जिणवयणं वीरियं च धम्मम्मि। एयं लभ्रूण सया, अपमाओ होइ कायव्वो // 583 // 12/39 છાયા:- કુર્ત ઘનુ મનુનત્યં વિનવવનં વીર્યશ્ચ થર્ષે एतल्लब्ध्वा सदा अप्रमादो भवति कर्तव्यः // 39 // ગાથાર્થ:- મનુષ્યભવ, જિનવચન અને ચારિત્રધર્મમાં ઉત્સાહ આ ત્રણ દુર્લભ છે. આથી આ ત્રણ દુર્લભ વસ્તુને પામીને તેને સફળ કરવા માટે હંમેશા સાધુએ અપ્રમત્ત રહેવું જોઇએ. ટીકાર્થ:- મવેત્ત'= મનુષ્યપણું ‘વિવિય'= સર્વજ્ઞનું વચન ‘વરિયં ચ થમમિ'= ધર્મના વિષયમાં ઉત્સાહ (ઉદ્યમ) “ફુન્નદં ઉત્ન'= દુર્લભ જ છે. “ર્થ'- આ ત્રણને “નહૂUT'= પામીને “સ'= હંમેશા ‘અપમાગો'= અપ્રમાદ અર્થાત્ અતિશય ઉદ્યમ ‘વાયવ્યો'= કરવાનો ‘રોટ્ટ'= હોય છે. //583 1239 સાધુઓએ નીચેની ગાથામાં જે કહેવાય છે તે પ્રમાણે વિચારવું જોઇએ એમ ઉપદેશ આપતાં કહે છે : दुग्गतरयणायररयणगहणतुल्लं जईण किच्चं ति। आयतिफलमद्धवसाहणं च णिउणं मुणेयव्वं // 584 // 12/40 છાયા:- તુત-રત્નાર-રત્નપ્રસ્તુત્યં યનાં વૃતિ ! आयतिफलमध्रुवसाधनञ्च निपुणं ज्ञातव्यम् // 40 // ગાથાર્થ:- સાધુના સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ કાર્યો એ રત્નગ્રહણ કરવા સમાન છે. જેમ કોઈ ગરીબ માણસને રત્નોનું ઉત્પત્તિસ્થાન મળી જાય તો એ કેટલી લાલસાથી રત્નને ગ્રહણ કરે ? અર્થાતુ રત્નોને ગ્રહણ કર્યા વગર ન જ રહે ને ! એમ સાધુ રત્નોના ઉત્પત્તિસ્થાન સમાન સંયમજીવનને પામીને સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ રત્નોને ગ્રહણ કર્યા વગર ન જ રહે. આ શરીર-બુદ્ધિ-વીર્ય આદિ સાધનો અનિત્ય છે. તેનો ઉપયોગ જો વૈયાવચ્ચાદિમાં કરવામાં આવે તો તેનાથી ભવિષ્યમાં મળનારું ફળ જે મોક્ષ વગેરે એ શાશ્વત છે. આમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું.