________________ 264 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद ટીકાર્થ:- “પુદ્ગસિદ્ધ = પૂર્વે ગુર્વાદિએ નિષિદ્ધ કરેલા કાર્યમાં ‘મuot'= બીજા આચાર્યો ‘પહપુચ્છ'= પ્રતિપૃચ્છા કરવી એમ માને છે. વિશ્વન'= આ શબ્દ આપ્તવચનના સૂચન માટે છે. '3aai ને'= અત્યારે વર્તમાનકાળે તે કાર્ય કરવાનું ઉપસ્થિત થાય ત્યારે ‘વં પિ'= આ કારણે ફરી પૂછવામાં ‘સ્થિ તો સો'= દોષ નથી કારણ કે “૩સ્પર્ફોર્દિ'= છદ્મસ્થ જીવોને ઉત્સર્ગ અને અપવાદ વડે ‘થમેડિ'નું ધર્મવ્યવહાર હોય છે. ઉત્સર્ગ અને અપવાદ એ બેમાંથી એકને પણ છોડીને ધર્મવ્યવહાર થઈ શકે નહિ. / પ૭૭ / 12/33 પ્રતિપૃચ્છા સામાચારી કહેવાઈ. હવે છંદના સામાચારીને વર્ણવે છે. पुव्वगहिएण छंदण, गुरुआणाए जहारिहं होति / असणादिणा उ एसा, णेयेह विसेसविसय त्ति // 578 // 12/34 છાયા :- પૂર્વગૃહીતેન છન્દ્રના જ્ઞ યથા મવતિ | अशनादिना तु एषा ज्ञेयेह विशेषविषया इति // 34 // ગાથાર્થ:- પૂર્વે લાવેલા અશનાદિથી યથાયોગ્ય બીજા સાધુઓને તે ગ્રહણ કરવા માટે ગુર્વાજ્ઞાથી નિમંત્રણા કરવી તે અહીં છંદના સામાચારી છે. આ સામાચારી વિશિષ્ટ સાધુ માટે છે. ટીકાર્થઃ- “પુત્રાદિUT'= પૂર્વે લાવેલા ‘મસાવિUT'= અશનાદિથી ‘નહાર્દિ = યથાયોગ્ય “ગુરુમા IIT'= ગુર્વાજ્ઞાથી ‘છં'= નિમંત્રણ કરવાનું ‘રોતિ'= હોય છે. “રૂદ'= અહીં “૩ાસ'= છન્દના ‘mયા'= જાણવી ‘વિસેવિસ ઉત્ત'= વિશિષ્ટ સાધુના વિષયવાળી, અર્થાત્ આ સામાચારીનું પાલન વિશિષ્ટ સાધુઓએ જ કરવાનું હોય છે. સામાન્યથી બધા સાધુને આ સામાચારી હોતી નથી. તે ઉ૭૮ / 22/4 આ છંદના કયા સાધુઓએ કરવાની હોય છે? તે કહે છે : जो अत्तलद्धिगोखल, विसिट्ठखमगो व पारणाइत्तो। इहरा मंडलिभोगो, जतीएँ तह एगभत्तं च // 579 // 12/35 છાયા :- યો માત્મ7વ્યિ: વૃનુ વિશિષ્ટક્ષપો વા પારાવવાનું ! इतरथा मण्डलीभोगो यतीनां तथा एकभक्तञ्च // 35 // ગાથાર્થ : જે સાધુ આત્મલબ્ધિક હોય, અક્માદિ વિકૃષ્ટ (વિશિષ્ટ) તપ કરતો હોય અથવા અસહિષ્ણુતાદિના કારણે માંડલીથી અલગ ભોજન કરતો હોય તે સાધુ છંદના કરે. તે સિવાયના બીજા સાધુઓને માંડલીમાં ભોજન અને એકાસણું હોય. ટીકાર્થ :- “નો'= જે સાધુ ‘સત્તદ્ધિ ઉત્ન'= આત્મલબ્ધિક હોય અર્થાત એકાસણા સંબંધી સુત્રાર્થ ઉભયનો જાણકાર હોય તેથી ગુરુએ તેમને માંડલીથી અલગ ભોજન કરવાની અનુમતિ આપી હોય એ કારણે તે પોતાની ગોચરી પોતે જ લાવીને માંડલીથી અલગ ભોજન કરતા હોય તે આત્મલબ્ધિક કહેવાય. ' વિશ્વમાં વ'= અટ્ટમ આદિ વિકૃષ્ટ તપ કરતા હોય ‘પારVIફો'= પારણા વડે પ્રસિદ્ધ તે પારણિક કહેવાય. એકાસણાદિ તપ કરવાને જે અસમર્થ હોય એવા સાધુ વહેલા ગોચરી લાવીને માંડલી સિવાય ભોજન કરતા હોય તે “ફુદી'= અન્યથા ઉત્સર્ગથી તો ‘મંત્નિમાળા'સાધુઓ માંડલીમાં બધાની સાથે ભોજન કરે. કારણે લાવેલ ભિક્ષા વ્યક્તિગત નથી પણ સાધારણ છે,બધા સાધુઓની ભેગી છે. આથી વિશેષ એટલે વ્યક્તિગત કોઈ તેનું દાન કરી શકે નહિ પણ ગુરુભગવંતની અનુજ્ઞાપૂર્વક જ એ લાવેલ ભિક્ષામાંથી સાધુઓને આહારાદિ અપાય છે. ‘તદ'= તથા ‘નતી'= સાધુઓને ‘મિત્તે રા'= એકાસણું હોય. (છંદના