________________ 256 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद જે અકલ્પ તે પણ બાર પ્રકારનો જ છે. તે બંનેમાં ‘પરિફિયટ્સ'= નિષ્ઠાને પામેલા સુત્રાર્થ ઉભયમાં પારને પામેલા ‘ટાઈને'સાધુઓ વડે જેમાં રહેવાય છે તે સ્થાન કહેવાય. અર્થાત મહાવ્રતો તે “પં!'- પાંચને વિશે ‘ડિયટ્સ'= પ્રતિષ્ઠિત થયેલા “સંયમતવક્કસ 3'= સંયમ અને તપ એ બે શબ્દોનો દ્વન્દ સમાસ કર્યો છે, સંયમ એ અધિક પૂજ્ય હોવાથી દ્વન્દ સમાસમાં તેનો પૂર્વનિપાત કર્યો છે જેમ રીક્ષાતપસી આ દ્વન્દ્ર સમાસમાં ‘દીક્ષા’ શબ્દનો પૂર્વનિપાત કરવામાં આવ્યો છે તેમ- ત્યારબાદ “સંયમતપ” શબ્દનો “આચ” શબ્દની સાથે તૃતીયા તપુરુષ સમાસ કર્યો છે, અર્થાત્ સંયમ અને તપ વડે આઢય= પરિપૂર્ણ વિષે સ્વાર્થિક ‘કન્” પ્રત્યય લાગીને “સંયમતપાઠ્યક’ શબ્દ બન્યો છે. '3= જ અર્થાત્ નિચે ‘મવિમુખે '= વિકલ્પ વગરનિર્વિકલ્પ એવો અર્થ છે. ‘તહáરો'= તથાકાર અર્થાત્ “તહત્તિ’ શબ્દ અથવા તે અર્થવાળો બીજો શબ્દ પણ બોલવો.- શ્રીકલ્પસૂત્રના ૧૪મા સૂત્રમાં નીચે પ્રમાણે ‘તથાકાર’નો પ્રયોગ કર્યો છે.: હે ભગવંત ! આ આપે કહ્યું છે તેમ જ છે, હે ભગવંત ! આ સાચું જ છે. “હે ભગવંત ! આ સંદેહ વગરનું જ છે. “હે ભગવંત ! આ આમ જ છે, આ પ્રમાણે જ છે. / 558 // 12/14 તહત્તિ’ શબ્દ ક્યારે બોલવાનો હોય છે ? તે કહે છે : वायणपडिसुणणाए, उवएसे सुत्तअत्थकहणाए। __ अवितहमेयं ति तहा, अविगप्पेणं तहक्कारो // 559 // 12/15 છાયા :- વાવનાપ્રતિશ્રવUTTયામુપશે સૂત્રાર્થથનાથામ્ | अवितथमेतदिति तथा अविकल्पेन तथाकारः // 15 // ગાથાર્થ:-ગુરુ ભગવંત જ્યારે કોઈ અપૂર્વ સૂત્રની વાચના આપતા હોય ત્યારે, ગુરુની આજ્ઞાને સ્વીકારતી વખતે, ઉપદેશ અપાતો હોય ત્યારે, સૂત્રની વ્યાખ્યા કરવામાં આવતી હોય ત્યારે “આ સત્ય જ છે” એમ જણાવતો નિર્વિકલ્પ ‘તહત્તિ’ શબ્દનો પ્રયોગ કરવો. ટીકાર્થ :- ‘વાયT'= નવા સૂત્રની વાચના આપવામાં આવે ત્યારે ‘પદમુJTUTIણ'= ગુરુએ આજ્ઞા કરેલ કાર્યનો સ્વીકાર કરતી વખતે ‘૩વાસે'= સામાન્યથી ઉપદેશ અપાતો હોય ત્યારે ‘સુન્નત્થરVIE'= સમ્યફ સૂત્રની વ્યાખ્યા કરાતી હોય ત્યારે ‘વિતરણેય'= આ સત્ય જ છે એમ જણાવતો ‘તë'- આ તેમજ છે. એ પ્રમાણે ‘વિરાખેvi'= સંદેહ વગર ‘તહૃક્ષારો'= તથાકાર (તહત્તિ) શબ્દ “મવત' શબ્દ અહીં અધ્યાહાર સમજવાનો છે, અર્થાત્ હોય છે- બોલાય છે. // 559 // 12/15 જે ગુરુ ગીતાર્થતા આદિ ગુણોથી યુક્ત ન હોય તેમાં ‘તહત્તિ’ શબ્દ બોલવા માટે કયો વિધિ છે? તે કહે इयरम्मि विकप्पेणं, जंजुत्तिखमं तहिन सेसम्मि। संविग्गपक्खिगे वा, गीए सव्वत्थ इयरेण // 560 // 12/16 છાયાઃ- તામિન વિજોન યદુ યુક્ષિ તમિત્ર પે. संविग्नपाक्षिके वा गीते सर्वत्र इतरेण // 16 // ગાથાર્થ:- ઉક્તગુણોથી રહિત ગુરુમાં વિકલ્પથી તહત્તિ કહેવું. તેમના યુક્તિયુક્ત વચનમાં ‘તહત્તિ’