________________ 244 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद ગાથાર્થ :- મનુષ્યલોકમાં જે પુરુષો ઉત્તમ અને કૃતજ્ઞ છે તેઓ કલ્યાણપાત્ર હોવાથી ઉભયલોકમાં હિતકર એવા ગુરુની અવજ્ઞા કરતા નથી. ટીકાર્થ :- ''= જેઓ ‘રૂદ'= આ મનુષ્યલોકમાં ‘સુપુરિસા'= સત્પરુષો ‘યUJયા'= કૃતજ્ઞ (કોઇએ તેમની ઉપર ઉપકાર કર્યો હોય તેને કદી ભૂલે નહિ.) “હાંતિ'= છે “તે'= તેઓ ‘હ્યTમાયાજોન'= કલ્યાણના પાત્ર હોવાથી ‘૩મનોદિય'= આલોક અને પરલોકમાં હિતકર ‘ગુરુન'= પૂજ્ય ગુરુની ‘મવમguiતિ'= અવજ્ઞા કરતા ''= નિશ્ચ નથી. એ જરૂ૦ મે 22/36 આનાથી વિપરીત લોકો જેઓ ગુરની અવજ્ઞા કરે છે તેમનું સ્વરૂ૫ વર્ણવે છે : जे उ तह विवज्जत्था, सम्मं गुरुलाघवं अयाणंता। सग्गाहा किरियरया, पवयणखिसावहा खुद्दा // 531 // 11/37 છાયા :- યે તું તથા વિપર્યતા: સ તાવ નાનન્ત: | स्वाग्रहात् क्रियारताः प्रवचनखिसावहाः क्षुद्राः // 37 // ગાથાર્થ :- જે પુરુષો મિથ્યાભિમાનના કારણે આનાથી વિપરીત છે તેઓ ગુલાઘવને સમ્યગુ જાણતા નથી. સ્વાગ્રહથી ક્રિયામાં રત છે. પ્રવચનની અપભ્રાજનાનું કારણ છે અને ક્ષુદ્ર છે. ટીકાર્થ :- ‘ને 3'= જેઓ વળી ‘તહ'= મિથ્યાભિમાનથી ‘વિવજ્ઞસ્થા'= વિપરીત બુદ્ધિવાળા છે સમ્પ'= સમ્યગુ પ્રકારે “ગુરુત્વીયd'= જેમાં ગુણ ઘણા છે અને દોષ ઓછા છે અર્થાતુ લાભ ઘણો છે અને નુકસાન ઓછું છે તે લાભાલાભને ‘મયાપતા'= સ્વરૂપથી નહિ જાણતા ‘સહિ'= પોતાના કદાગ્રહથી ‘રિયર'= તેવા પ્રકારની બાહ્યક્રિયામાં તત્પર છે ‘પવયાgિીવ'= આગળપાછળનો વિચાર કરતા ન હોવાથી શાસનની નિંદા કરાવનાર છે. "g'= ક્ષુદ્ર છે, ઉદાર આશયવાળા નથી, કૃપણસ્વભાવવાળા છે. | કરૂ? | 22/37 पायं अभिण्णगंठी, तमाउतह दक्करं पिकव्वंता। बज्झा व ण ते साहू, धंखाहरणेण विण्णेया // 532 // 11/38 છાયા :- પ્રાય મન્નપ્રસ્થ: તમસતુ તથા ટુર મપ સુર્યન્ત: | વાદા ફુવ ર તે સાધવો ધ્યક્ષો વાહન વિયા રૂ૮ | ગાથાર્થ :- તથા અજ્ઞાનતાથી કુતીર્થિકોની જેમ તેવા પ્રકારના દુષ્કર પણ તપને કરનારા તેઓનો પ્રાયઃ ગ્રંથિભેદ થયો નથી. કાગડાના દષ્ટાંતથી તેમને સાધુ ન જાણવા. ટીકાર્થ :- ‘તમાં '= અજ્ઞાનતાથી ‘ત'= તેવા પ્રકારે ‘સુન્નર પિ'= તપ વગેરે દુષ્કર અનુષ્ઠાનને āતા'= કરતા હોવા છતાં ‘વા વ'= કુતીર્થિકની જેમ “પાર્થ'= ઘણું કરીને ‘મિuUTiડી'= તેમને ગ્રંથિભેદ થયો નથી. ‘યંવદર'= કાગડાના દૃષ્ટાંતથી ‘તે'= તેઓ ‘સાહૂ'= સાધુના ગુણોથી રહિત હોવાથી સાધુ = નથી ' વિયા'= જાણવા, તે દૃષ્ટાંત આ પ્રમાણે છે :- ઉપદેશપદ ગ્રંથમાં ૮૨૪મી ગાથામાં કહ્યું છે કે - કાગડાઓ વાવડીના કાંઠે રહેલા છે, તરસથી પીડા પામી રહ્યા છે ત્યારે ઉત્તમ સરોવરને છોડીને મૃગતૃષ્ણાને સરોવર સમજીને તે તરફ દોટ મૂકે છે.”- આ રીતે અદ્ભુત વસ્તુનો ત્યાગ કરીને અસદ્ધસ્તુની ઇચ્છા કરનારો સાધુ કાગડા જેવો છે, તે સુસાધુ નથી. એ જરૂ૨ / 22/38